July 16th 2023

સમયનો સંગાથ

    
.             સમયનો સગાથ                     

તાઃ૧૬/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
         
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,ના જીવના દેહથી દુર રહેવાય 
કુદરતની આઅદભુતકૃપા મળેલદેહપર,જે જીવનાદેહને સમયસાથે લઈજાય 
....જીવને અવનીપર ગતજન્મના સંગાથથી દેહમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,એ જીવને સમયથી દેખાય
અદભુતલીલા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે સમયની સાંકળે લઈજાય
પવિત્રપ્રેરણા ભગવાનનીમળે ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુજન્મી જાય
શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજા ઘરમાંકરતા,ભગવાનનીક્રુપાએ દેહને સુખમળીજાય
....જીવને અવનીપર ગતજન્મના સંગાથથી દેહમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં જીવનાદેહથી કદી સમયથી દુરરહેવાય,ના જીવનમાં સમયને છોડાય
આ પવિત્રપાવનકૃપા ભગવાનની અવનીપરકહેવાય,જે મળેલદેહથી અનુભવાય
જીવનાદેહનેપ્રભુનીકૃપા સમયથીપ્રેરણા આપીજાય,એદેહને અપેક્ષાથીબચાવીજાય
ગતજન્મના મળેલદેહના કર્મથી પ્રભુનીકૃપાએ,જીવનમાં કર્મનોસાથ મળતો જાય
....જીવને અવનીપર ગતજન્મના સંગાથથી દેહમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
*******************************************************************

 

No Comments

No comments yet.

RSS feed for comments on this post.

Sorry, the comment form is closed at this time.