કાતર કળીયુગની
. .કાતર કળીયુગની તાઃ૧૫/૫/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ કળીયુગની કાતર છે અવનીપર,સમયસંગે મળેલ દેહને એ સમજાય કુદરતની આ લીલા જગતને,અનેક કર્મોથી થયેલકર્મથીજ એ દેખાય .....જન્મ મળેલદેહને સત્કર્મ સંગે કુકર્મથી જીવનમાં સુખદુઃખ આપી જાય. અનેકદેહનો સંબંધજીવને,અવનીપર પ્રાણી,પશુ,માનવીથી ઓળખાય પરમાત્મની પાવનકૃપા પામવાદેહથી,સત્કર્મસંગે પરમાત્માની પુંજાથાય સમય નાપકડાય જગતપર,સતયુગમાં કૃપામળે મળેલદેહને અનુભવાય કળીયુગની કાતર કોરોના વાયરસથી,કરોડો દેહનેઆડાસરે મારી જાય ....આજ છે કળીયુગની ઝાપટ,જે શ્વાસ સંગે મોંને કાપડથી ઢંકાવી જાય. જીવને સંબંધ છે અનેક કર્મનો,જે માનવદેહને જગતપર કર્મથી દેખાય માબાપનો પ્રેમ જીવને સંતાન થતા,કૌટુંબીક સંબંધ દેહને આપી જાય મળેલદેહને ઉંમરનો સંબંધ સ્પર્શે,પણ સમયસંગે શ્રધ્ધાએ ભક્તી કરાય જીવનો સંબંધછુટે સતયુગ કળીયુગનો,જે દેહને મુક્તિમાર્ગ આપી જાય ....આજ છે કળીયુગની ઝાપટ,જે શ્વાસ સંગે મોંને કાપડથી ઢાંકાવી જાય. ==========================================================