May 16th 2024

પવિત્ર પ્રેમનીરાહ

 

 @@@@@બ્રહ્મા, વિષ્ણુ, મહેશના માતા-પિતા કોણ છે ? - Quora@@@@@
.             પવિત્રપ્રેમની રાહ

તાઃ૧૬/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર અદભુતકૃપા અવનીપર કલમની કહેવાય,જે નિખાલસ ભાવનાથી ચલાય
મળેપવિત્રપ્રેમ માનવદેહને જીવનમાં,જે પવિત્રરચનાથી જીવનમાં કલમનેસચવાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય 
અવનીપર પવિત્રકૃપા ભગવાનની મળે,નાકોઇ જીવથી દુર રહી જીવન જીવાય
જીવનેજન્મથી અનેકદેહથી આગમનમળે,જે મળેલદેહને કર્મનીરાહથી અનુભવાય
જગતમાં પરમાત્માનોપ્રેમ માનવદેહને મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
જીવને જન્મથી મળેલ માનવદેહ એપ્રભુકૃપાકહેવાય,એ મળેલદેહને કર્મકરાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રપ્રેમ પરમાત્માનો મળે જીવને જન્મથી,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
અનેકદેહનો સંબંધ જીવને જગતમાં,માનવદેહને પવિત્રરાહે પ્રભુનીપ્રેરણા મળીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
#####################################################################