May 23rd 2024

ભગવાનની શ્રધ્ધા

 કોણે કર્યું હતું ભગવાન રામનું નામકરણ? જાણો રામલલ્લા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો - Gujarati News | Who named lord shri ram as ram know interesting facts related to lord ram -
             ભગવાનની શ્રધ્ધા

તાઃ૨૩/૫/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,ભગવાનની કૃપાએ સમયને સમજાય
ગતજન્મના દેહના કર્મથી જીવને માનવદેહ મળે,જે કર્મનીરાહેજ જીવાડી જાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
પરમાત્માની પ્રેરણામળે જીવના મળેલદેહને,જે મળેલદેહથી પ્રભુની ભક્તિકરાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જ્યાં ઘરમાંપુંજા કરતા બચાવીજાય
જગતમાં ભગવાનના શ્રધ્ધાળુ ભક્તો,હિંદુ ધર્મના મંદીર બનાવી પ્રેરણાકરીજાય
ભારતદેશમાં પવિત્રહિંદુમાં ભગવાન પવિત્રદેહથી,જન્મ લઇ પવિત્રરાહે પ્રેરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને ભગવાનનીકૃપાએ હિંદુધર્મના મંદીરની પ્રેરણામળે,સંગે ઘરમાંયપુંજાકરાય
પવિત્રભક્તિની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતી કરાય,જે પ્રભુનીપ્રેરણાથાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશકહેવાય
હિંદુધર્મમાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી,માનવદેહને ભક્તિરાહે પ્રેરણાકરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment