March 20th 2016

કલા કુંજ

kala kunj

.                     . કલા કુંજ

તાઃ૨૦/૩/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલા કુંજને હ્યુસ્ટનમાં લાવી,પવિત્ર કલાની કેડી આપી અહીં
રસેશભાઇની પવિત્રરાહ પકડી,કલાકારો મળી ગયા છે અહીં
………..એ કૃપા મા સરસ્વતીની,મુકુન્દભાઈની કલાથી પ્રસરી ગઈ.
પપ્પા જ્યારે પાગલ થયા,ત્યાં સંતાનને સમજણ પડી ગઈ
પકડી જ્યાં કળીયુગની કેડી, જીવનમાં વર્તન બદલાયુ ભઈ સંસારમા કોઇનો સાથ નામળતા,પપ્પાને આવવુ પડ્યુઅહીં
પપ્પાનીકેડી નિરખતા પ્રેક્ષકોએ,હ્યુસ્ટનમાં રાહ બતાવી ભઈ
………..એ કૃપા મા સરસ્વતીની,મુકુન્દભાઈની કલાથી પ્રસરી ગઈ.
મહેંક પ્રસરી કલાની અહીંયા,જ્યાં હું રીટાયર્ડ થયો જોયુ ભઈ
નિર્મળ કલાનીકેડીએ કલાકારો મળ્યા,ને કલાકુંજ આવ્યુ અહીં
સફળતાના સોપાન દરેક પ્રસંગે,એ જ સફળતા કહેવાય ભઈ નામોહ કે માયા સ્પર્શે પ્રસંગને,જે પ્રદીપને આનંદ આપેઅહીં
………..એ કૃપા મા સરસ્વતીની,મુકુન્દભાઈની કલાથી પ્રસરી ગઈ. =================================================
.       .શ્રી રસેશભાઇની સરસ્વતી સંતાન તરીકેની સફળતા એ હ્યુસ્ટનનુ કલા કુંજની કલાની કેડી જે અહીંયા નાટક દ્વારા સમાજને દર્શન કરાવે છે એ ઉત્તમ સેવા માટે હ્યુસ્ટનના કલમપ્રેમી તરીકે આ લખાણ સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓની યાદ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment