આશીર્વાદની ગંગા
. .. આશીર્વાદની ગંગા (શ્રી નરેન્દ્રભાઈનો જન્મદીવસ) તાઃ૧૭/૯/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ અનંતપ્રેમની ગંગા વહે જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય મુખ્યપ્રધાન હતા ગુજરાતના,હવે ભારતદેશના વડાપ્રધાનથઈ જાય ......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય. પવિત્ર કર્મની રાહ મળી જીવનમાં,જે ગુજરાતની શાન વધારી જાય પાવનરાહ પકડી ચાલતા નરેંદ્રભાઇને,અનંત પ્રેમની ગંગા મળી જાય મળ્યો પ્રેમ માતાનો ગાધીનગરમાં,જે પવિત્ર રાહની કેડી આપી જાય સુખશાંંતિનો સાગર વહેવડાવી ગુજરાતમાં,દુનીયામાં ઓળખાઈ જાય ......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય. સમય સમજીને ચાલતા જીવનમાં,આજે અગ્નોસીત્તેર વર્ષના એ થાય ગુજરાતની એશાન કહેવાય જગતમાં,જેભારતના વડાપ્રધાન થઈ જાય જન્મદીવસની શુભકામના કલમપ્રેમીઓની,જે હ્યુસ્ટનથી પણ મળીજાય પરમકૃપા મળે પરમાત્માની વડાપ્રધાનને,જે પાવનરાહને પકડાવી જાય ......એજ કૃપા માતા હિરાબાની મળી,આજે નરેન્દ્રભાઈનો જન્મદીન ઉજવાય. ============================================================ ગુજરાતની એ શાન છે જે મુખ્યપ્રધાન થઈ ભારતદેશના વડાપ્રધાન થઈ જાય એવા અમારા વ્હાલા શ્રી નરેન્દ્રભાઈનો આજે જન્મ દીવસ છે તે નીમિત્તે હ્યુસ્ટનથી શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓ તરફથી હેપ્પી બર્થ ડે. ==============================================================