May 14th 2024

કલમનીમાતાની પ્રેરણા સરસ્વતીમાતાની પ્રેરણા

******
.           કલમનીમાતાની પ્રેરણા  

તાઃ૧૪/૫/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણામળે કલમની એમાતા સરસ્વતીની,કલમપ્રેમીઓને પ્રેરણા થાય
કલમની પવિત્રરાહ માતાનીપ્રેરણા મળે,જે પવિત્રરચનાથી કલમને પકડાય 
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એઅદભુતકૃપાએ જીવન જીવાડીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધ,જે ધરતીપર આગમનવિદાયઆપીજાય
મળેલમાનવદેહના જીવનેકર્મનોસંબંધ,જ્યાં જીવનાદેહનેકર્મનોસંબંધ મેળવાય
પવિત્રસરસ્વતીમાતા દુનીયામાં,કલમનીમાતા છે જે પવિત્રરચના કરાવીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
દુનીયામાંજીવનાદેહને સમયનીસાથેચાલવાની પ્રેરણામળે,જેકર્મનીકેડીઆપીજાય 
પવિત્રમાતાની કૃપાએ કલમથી રચના થાય,જે વાંચકોને પવિત્રરાહે પ્રેરી જાય
જગતમાં પવિત્રકલમથી રચના કરતા,માનવદેહના વાંચકોને પ્રેરણાય મળીજાય 
ભગવાનનીપ્રેરણાએ જીવને માનવદેહમળે,જે સમયે કલમનીપવિત્રકેડીમળીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment