May 18th 2024

કુદરતની જ્યોત પ્રભુની જ્યોત

   
             કુદરતની જ્યોત

તાઃ૧૮/૫/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈ જાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા અડી જાય 
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય,જેજીવનાદેહને પવિત્રરાહઆપીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,એ માનવદેહને કર્મથી અનુભવથાય
લાગણી મોહનેદુર રાખીને જીવન જીવતા,પરમાત્માના પ્રેમનીસાથે જીવનજીવાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,શ્રધ્ધારાખીને ભગવાનની સમયે પુંજા કરાય 
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જે ભક્તિરાહે પ્રેરણા કરીજાય
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પુંજા કરાય
ભગવાનની પ્રેરણાથી મળેલદેહને સમયે,જ્ન્મમરણથીજ જીવને મુક્તિ મળી જાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
=====================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment