May 28th 2024

સમયનોમળે સંગાથ પ્રભુનીકૃપામળે

######અખિલ પ્રજાપતિ યુવા ફાઉન્ડેશન - 💥 આપણા પ્રજાપતિ સમાજ કુંભાર ભગત તરીકે ઓળખ અેવા પ્રજાપતિ સમાજ માં પ.પુ.વંદનીય સંતો ની નામાવલી યાદી મુકેલી છે ...#####
             સમયનોમળે સંગાથ 

તાઃ૨૮/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
પવિત્ર અદભુતકૃપા કલમપ્રેમીમાતાની મળે,એ સમયસાથે કલમને પકડાવીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
પ્રભુની કૃપાથી ભગવાને પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મનીકૃપામળી
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય જેમાં,પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મના મંદીરો ભક્તોની પ્રેરણાથી,જગતમાં બનાવી જાય જ્યાં પુંજાકરાય
જીવને જન્મથી મળે માનવદેહ જે સમયના સાથે,જીવનાદેહને પ્રેરણા કરીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જગતમાં,હિંદુધર્મના ભક્તોની પ્રેરણા મળીજાય
મળેલદેહને હિંદુધર્મમાં ઘરમાં ભગવાનને,ધુપદીપ પ્રગટાવી દીવોકરીઆરતીકરાય
પવિત્ર હિંદુધર્મના ભક્તો જગતમાં પ્રભુની પ્રેરણાએ,પવિત્ર મંદીરો બનાવી જાય
જીવને અવનીપરસમયે જન્મમરણનો સંગાથમળૅ,જે મળેલદેહના કર્મથી મેળવાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
###################################################################