June 1st 2024
%%%%%
%%%%%
પવિત્રકૃપા મળે જીવને
તાઃ૧/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને અનેકદેહથી આગમન મળે,જે ગતજન્મના દેહથી મેળવાય
જીવનાદેહને પવિત્ર કર્મનીરાહ મળે,એ મળેલદેહના ગતજન્મનાકર્મથી મળે
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
અવનીપર પવિત્રકૃપા પરમાત્માનીમળે,એ માનવદેહને ભક્તિરાહથી પ્રેરીજાય
માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,જે જીવને કર્મની કેડીએ સમજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,જે નિરાધાર જન્મ કહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કહેવાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
પવિત્ર ભારતદેશ જીવનેજન્મમળે,એjજન્મથી મળેલ માનવદેહપરકૃપાકહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા ભારતમાં,જ્યાં જીવને જન્મથીદેહ મળી જાય
જગતમાં ભારતદેશમાં જન્મ લીધેલદેહથી,પ્રભુનાહિંદુધર્મના મંદીર બનાવીજાય
હિંદુધર્મના ભક્તોની પવિત્રપ્રેરણા જગતમાં,ભગવાનના પવિત્રમંદીર કરી જાય
દુનીયામાં હિંદુધર્મની પ્રેરણા ભારતના હિંદુધર્મના,ભકતો મંદીર બનાવી જાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
###################################################################