June 17th 2024

બમબમ ભોલે મહાદેવ

    
             બમબમ ભોલે મહાદેવ 

તાઃ૧૭/૬/૨૦૨૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભગવાન ભોલેનાથ,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
ભારતદેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મલઈ,દેશને પવિત્રદેશ કરી જાય                                
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.  
ભારતદેશમાં એ પવિત્ર દેવ જે હિમાલયની પુત્રી,માતાપાર્વતીથીપરણીજાય
માતા પાર્વતી એપવિત્રદેવીછે હિંદુધર્મમાં,જેમની પતિદેવની સાથે પુંજાકરાય 
બમબમ ભોલે મહાદેવથીI શંકર બગવાનને વંદનકરતા,પવિત્રકૃપામળીજાય
હિંદુધર્મથી ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલઈ દેહને પવિત્ર કરીજાય 
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય. 
જગતમાંસમયે પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને જન્મથી માનવદેહમળીજાય
મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,માનવદેહ્થી જન્મમળેજે પ્રભુકૃપાકહેવાય
સમયે રાજા હિમાલયની પુત્રી પાર્વતી,સમયે પત્નિથી જીવનસંગીનીથઈજાય
જગતમાં હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,પરમાત્માનવદેહથી જન્મી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મલઈઆવીજાય
પવિત્રશંકરભગવાન માનવદેહને પ્રેરણાકરી,જીવનેભક્તિથી અંતેમુક્તિમળીજાય 
પ્રથમસંતાન શ્રીગણેશજન્મે,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઇ કૃપા કરી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
################################################################   


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment