June 24th 2024
પવિત્રધર્મની-પ્રેરણા
તાઃ૨૪/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મછે જે માનવદેહને,પવિત્ર ભારતદેશથીજ પ્રેરણાકરી જાય
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે કર્મનીકેડીના કર્મથી સમજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવને જન્મથી,જે મળેલદેહને સમયથી અનુભવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પવિત્રદેહથીપ્રભુ જન્મી જાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુનીકૃપા થાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જે જન્મથીમળેલ દેહને ભક્તિરાહ મેળવાય
પવિત્રહિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,ભારતદેશમાં જન્મી માનવદેહને પ્રેરીજાયં
જગતમાં ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતથીજ મળે,નાકોઇ દેશથી મળે
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,એ પ્રભુનીકૃપાએ મેળવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
હિદુધર્મને દુનીયામાં ભગવાનની કૃપાએ,ભારતદેશના ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરાય
પવિત્રધર્મના ભક્તોની શ્રધ્ધાથી હિંદુમંદીર જગતમાં કરાય,જ્યાં પ્રભુનીપુંજા થાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર માનવદેહને પ્રેરણા કરીજાય,જે ભક્તિરાહે લઈ જાય
પવિત્રમંદીરમાં શ્રધ્ધાથી ભક્તિ કરી,ભગવાનની ધુપદીપથી પુંજાકરી આરતીકરાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
######################################################################