June 27th 2024

મળે અદભુતકૃપા

 *****ધન પ્રાપ્તિ માટે જરૂર અજમાવો કમળકાકડીની માળાના અચૂક ટોટકા*****
               મળે અદભુતકૃપા

તાઃ૨૭/૬/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે હિંદુધર્મથી,જે પવિત્ર ભારતદેશથી મળે 
શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરતા પ્રભુની પ્રેરણા મળે,જે પવિત્રધર્મથી મળે
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી કૃપાકરી જાય
પવિત્ર હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,પ્રભુ જન્મલઈ પવિત્રદેશ કરી જાય 
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી,માનવદેહથી જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં પવિત્રધરતી ભારતનીથાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈજાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણામળે,જે જીવનેજન્મમરણથીઅનુભવાય
અવનીપર સમયે જન્મમરણથી દેહમળે,પ્રભુનીકૃપાએ આગમન મળીજાય
પ્રભુનીકૃપાએ ગતજન્મનાકર્મથી દેહમળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીજમળે,જયાં પ્રભુજન્મલઇકૃપાકરીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
જીવને જન્મમરણથી દેહમળે,પ્રભુકૃપાએ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
જીવને અવનીપર આગમનવિદાયથી દેહમળે,પ્રભુકૃપાએ હિંદુધર્મથી પુંજાય
ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પ્રભુપવિત્રદેહથી અનેકદેહથીજન્મ લઈજાય
દુનીયામાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,બીજા અનેકનિરાધારદેહથી બચાવીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
###############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment