June 30th 2024
*****
*****
કલમનીરાહ માતાનોપ્રેમ
તાઃ૩૦/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમની પવિત્રમાતાની,શ્રધ્ધાથી માતા સરસ્વતીની પુંજા કરાય
જે મળેલ માનવદેહને કલમની પવિત્ર પ્રેરણામળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,પવિત્ર ભારતદેશમાં જન્મલઈપ્રેરીજાય
સમયની સાથે ચાલતા માનવદેહને ભારતદેશથી,પ્રેરણામળે જે સુખ આપીજાય
પવિત્ર ભારતદેશ પ્રભુનીકૃપાએ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
પરમાત્મા ભારતદેશમાં જન્મી જાય,નાબીજા કોઇપણ દેશમાં પવિત્રભક્તિકરાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જીવને સમયે પવિત્રકૃપા મળે ભારતદેશથી,જે મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે દેહનાકર્મથી જન્મમરણ મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મના મંદીર ભક્તોથી બનાવાય,જે જીવનેપાવનરાહેલઈજાય
કલમની પવિત્રપ્રેરણા સરસ્વતીમાતાથી મળે,જે સમયે કલમનીરચનાએકૃપા થાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
#########################################################################