July 14th 2024
***
***
કૃપાળુ પવિત્રમાતા
તાઃ૧૪/૭/૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મથી પરમાત્માનીકૃપાએ ભારતદેશને પવિત્રદેશ કહેવાય
પવિત્રભગવાનનાદેહથી હિંદુધર્મથી,પવિત્રદેહથીદેવઅને દેવીઓથી જન્મીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
પવિત્રહિંદુધર્મમાં અનેક પવિત્રદેવદેવીઓથી,જન્મી ભારતનેપવિત્રદેશકરીજાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રવિત્રધર્મ છે,જેમા પ્રભુનીકૃપાએમાનવદેહને પ્રેરીજાય
માતાજીના અનેક સ્વરૂપમાં જન્મલેતા,પવિત્ર ભક્તિનીપ્રેરણાએ પુંજા કરાય
ભારતદેશના હિંદુધર્મના હરિભક્તો જગતમાં,હિંદુધર્મના મંદીર બનાવી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્રકુપા ભારતદેશથીજ મળે,જે જ્ગતમાં માનવદેહને પ્રેરીજાય
અવનીપર જીવને જન્મમરણથી આગમન વિદાય મળે,જે સમયસાથે લઈજાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનની પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિઆપીજાય
પવિત્રદેવીઓમાં દુર્ગામાતા પવિત્રકૃપાળુમાતા કહેવાય,જે સમયેકૃપાયકરી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
જન્મથી મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ,સમયે ભક્તિરાહે માતાની પુંજાકરાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
હિંદુધર્મના મંદીર પવિત્ર ભક્તોને પ્રેરણાએ,અનેક પવિત્રમંદીર દુનીયામા થાય
અદભુતકૃપા હિંદુધર્મના માતાની અને દેવોની,જે જન્મમરણથી જીવનેપ્રેરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
#################################################################
No comments yet.