July 7th 2024

પવિત્ર કૃપાળુમાતાજી

  
              પવિત્રકૃપાળુ માતાજી 

તાઃ૫/૭/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ ધર્મની જગતમાં ભારતદેશથી,પવિત્રપ્રેરણા જીવનાદેહને મળી જાય
ભગવાનના પવિત્રદેહથી શ્રધ્ધાની ભક્તિ,માનવદેહને પવિત્રરાહે જીવનજીવાય
......જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુધર્મછે જેમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિ મળીજાય
હિંદુધર્મમાં સમયે પવિત્રતહેવાર દરવર્ષે,ભારતદેશમાં ઉજવાય જે પવિત્ર કહેવાય
પવિત્ર પરમાત્માની કૃપા મળે,જે પવિત્ર જીવના જન્મથી મળેલદેહને અનુભવાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
જગતમાં સમયે અનેકહિંદુ તહેવાર દરવર્ષે,ભારતમાં ઉજવાય જે પવિત્ર કહેવાય
ભારતદેશમાંજ પવિત્ર મંદીર અને ભક્તિના અનેક માર્ગથી પ્રભુની ભક્તિ કરાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તો ભગવાનના,પવિત્રમંદીર અને પવિત્રતહેવારઉજવાય
દરેક હિંદુ તહેવાર ભારતદેશમાં ઉજવાય,જે જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
નવરાત્રીના દુર્ગામાતાના પવિત્રદીવસ ઉજવાય,જેમાં માતાના નવદેહને પુજાય
પવિત્ર તહેવારને સમયેજ ઉજવાય,જગતમાં ભારતદેશથી પવિત્રભક્તિ મેળવાય
જીવનેસમયે જન્મથીમાનવદેહમળે,ભગવાનનીકૃપાએ નિરાધારદેહથીબચાવઈજાય
જન્મથી મળેલદેહને ભગવાનની કૃપાએ,હિંદુધર્મની ભક્તિથી જીવનપવિત્રજીવાય
.....જગતમાં પવિત્રહિદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
#################################################################