July 18th 2024

પવિત્રકૃપા માતાલક્ષ્મીની

&&&&&,Maa Lakshmi માતા લક્ષ્મી હમેશા માટે કરશે ઘરમાં વાસ, માત્ર શુક્રવારે વિધિપૂર્વક કરી લો એ ઈંદ્ર દ્વારા રચિત આ પાઠનુ જપ&&&&&

                                પવિત્રકૃપા માતાલક્ષ્મીની 

તાઃ૧૭/૭/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકુપા પરમાત્માની કહેવાય,જે ભારતદેશને જન્મથી પવિત્ર કરીજ
અવનીપર જીવનેજન્મમરણનો સાથ મળે,એ જીવના મળેલ દેહને કર્મનોસાથ મળે
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જન્મથી મળતાદેહને અનુભવ થાય
જીવને સમયે જન્મમરણથી આગમનવિદાય મળે,જે મળેલ દેહને કર્મનો સંગાથમળે
પવિત્રકૃપા પરમાત્માની દુનીયામાં કહેવાય,જે જીવના માનવદેહને જન્મથીમળીજાય 
જ્ગતમાં ભારતદેશને પવિત્રદેશ કરવા,અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં ભકિત કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
અનેકપવિત્રદેહથી ભારતદેશમા પવિત્રદેવઅનેદેવીઓથી,પરમાત્માની પ્રેરણામળીજાય
હિંદુધર્મ એપવિત્રધર્મ છે જેનાશ્રધ્ધાળુ ભક્તો દુનીયામાં ભક્તિનીરાહ પ્રેરણાકરીજાય
અનેક ભગવાનના સ્વરૂયની પુંજા કહકરવા,જગતમાં હિંદુના અનેક મદીરમાંજ પજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મકહેવાય,જેમના પવિત્રભક્તોથી દુુંનીયામાં મંદીરો બંધાય
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનલક્ષ્મીમાતા કહેવાય,જે પવિત્રધર્મમાં દેહનેસુખ આપી જાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાનની પુંજાકરતા,માનવદેહપર કૃપા મળતીજાય
મળેલમાનવદેહને શ્રધ્ધાથી માતાની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવો કરીઆરર્તીકરાય
હિદુ ધર્મમાં ભક્તિથી દેવદેવીઓની પુંજાકરતા,માનવદેહ પવિત્રકૃપાએ સુખમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment