August 6th 2024

કૃપાપવિત્ર ભગવાનની

*****  શક્તિની ભક્તિનું મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો મંગળવારથી પ્રારંભ - Chaitri Navratri The Festival Of Devotion To Shakti Begins On Tuesday - Dharmik News News*****

                         કૃપાપવિત્ર ભગવાનની 

તાઃ૨/૮/૦૨૪                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુકૃપા મળી જાય 
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,સમયસાથેચલાય જેસમયે સમજાય
.....ભગવાનની પવિત્રકૃપા જીવના માનવદેહને,પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જેમા ભગવાન અનેકદેહથી કુપાકરીજાય
ભગવાનનીકૃપાથી ભારતનાભક્તોનીભક્તિથી,જગતમાંહિંદુમંદીરબનાવી જાય
શ્રધ્ધાથીભક્તિકરતા ભક્તોનાજીવને,પ્રભુકૃપાએ જન્મમરણથીમુક્તિમળીજાય
.....ભગવાનની પવિત્રકૃપા જીવના માનવદેહને,પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમના પવિત્ર મંદીર જગતમાં બનાવી જાય
પવિત્ર પ્રેરણામળે શ્રધ્ધાથી ભજનભક્તિકરતા,જીવનમાં દેહને સુખમળીજાય
ભારતદેશથી અનેકદેશમાં આવી ભક્તિકરતા,પ્રભુની પવિત્રકૃપાએજ જીવાય
પરમાત્માની શ્રધ્ધાથી પુંજા કરતા,જીવના દેહને પવિત્રકર્મકરી જીવન જીવાય
.....ભગવાનની પવિત્રકૃપા જીવના માનવદેહને,પવિત્ર ભારતદેશથી પ્રેરી જાય.
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment