August 16th 2024

જય જલાબાપા

                                જય જલાબાપા  

 તાઃ૧૫/૮/૨૦૨૪                                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની પવિત્રભુમી ભગવાનની કૃપા કહેવાય,જે પવિત્રદેહથી જન્મી જાય
પાવંનકૃપા પરમાત્માની કહેવાય જે સમયે,ભારતદેશને પવિત્રદેશ કરી જાય
.....પવિત્રદેહથી ગુજરાતના વિરપુરગામમાં,ભક્ત શ્રી જલારામથી જન્મ લઈ જાય.
રાજબાઈ માતાના પવિત્ર દીકરા જન્મીજાય,જે પ્રધાન ઠકકરનાપુત્ર કહેવાય
હિંદુધર્મને જગતમાં પવિત્રધર્મકહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુદેહથીજન્મીજાય
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે ભારતદેશને પવિત્રદેશકરીજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણામળી,એ માનવદેહને સમયે ભોજનઆપીજાય
.....પવિત્રદેહથી ગુજરાતના વિરપુરગામમાં,ભક્ત શ્રી જલારામથી જન્મ લઈ જાય.
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળતો જાય
જીવને સમયે અનકદેહથી જન્મ મળે,જે પ્રાણીપશુ પક્ષીઅને જાનવરથીમળે
પાવનકૃપા એ જીવના દેહના થયેલ કર્મથી,જીવને જન્મથી માનવદેહ મળે
શ્રીજલારામના જીવને પવિત્રપ્રેરણા મળી,જે જીવનાદેહને ભોજનકરાવી જાય
.....પવિત્રદેહથી ગુજરાતના વિરપુરગામમાં,ભક્ત શ્રી જલારામથી જન્મ લઈ જાય.
પવિત્રપ્રેરણા પરમાત્માની કહેવાય,જે જન્મથી જીવને અનેકદેહથી બચાવીજાય
માનવદેહ એપ્રભુકૃપા જે દેહને સમયસાથે લઈજાય,સમયે ભજનભક્તિકરીજાય
પવિત્રનિખાલસ ભાવનાથી જીવતા,શ્રીજલારામ માનવદેહનેભોજનાઆપી જાય
જલારામના પત્નિ વીરબાઈમાતા,પ્રભુની પવિત્રકૃપાએ પવિત્રરાહે કર્મકરીજાય
.....પવિત્રદેહથી ગુજરાતના વિરપુરગામમાં,ભક્ત શ્રી જલારામથી જન્મ લઈ જાય.
###############################################################  
   
    

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment