July 24th 2024
&&&&&&&&
સમયનોસંગાથ પ્રભુનીકૃપા
તાઃ૨૪/૭/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહને,જે પવિત્રરાહે જીવાડી જાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહ મળતીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને,પવિત્ર ભારતદેશથી દુનીયામાં મળી જાય.
પવિત્ર ભારતદેશમાં સમયે હિંદુધર્મમાં,પરમાત્મા પવિત્રદેહથીજન્મીકૃપાકરીજાય
અવનીપર ભગવાનનીકૃપાએ જીવનેદેહમળે,જે જીવનેઆગમનવિદાયઆપીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુ છે જેમા ભગવાન સમયે,જન્મલઈ જીવના દેહપરકૃપા કરે
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને,પવિત્ર ભારતદેશથી દુનીયામાં મળી જાય
જીવને સમયે જન્મમરણથી દુનીયાંમાં,આગમન વિદાયથી માનવદેહનેકર્મ મળે
જીવને અવનીપર અનેકદેહ જન્મમળે,સમયે પ્રાણીપશુજાનવરસંગેપક્ષીથી જન્મે
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,સમયે હિંદુધર્મની પ્રેરણા મળે
જગતમાં પવિત્રધર્મ હિદુધર્મછે જેમાં,ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મે
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને,પવિત્ર ભારતદેશથી દુનીયામાં મળી જાય.
##################################################################
July 18th 2024
&&&&&,&&&&&
પવિત્રકૃપા માતાલક્ષ્મીની
તાઃ૧૭/૭/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકુપા પરમાત્માની કહેવાય,જે ભારતદેશને જન્મથી પવિત્ર કરીજ
અવનીપર જીવનેજન્મમરણનો સાથ મળે,એ જીવના મળેલ દેહને કર્મનોસાથ મળે
.....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જન્મથી મળતાદેહને અનુભવ થાય
જીવને સમયે જન્મમરણથી આગમનવિદાય મળે,જે મળેલ દેહને કર્મનો સંગાથમળે
પવિત્રકૃપા પરમાત્માની દુનીયામાં કહેવાય,જે જીવના માનવદેહને જન્મથીમળીજાય
જ્ગતમાં ભારતદેશને પવિત્રદેશ કરવા,અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં ભકિત કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
અનેકપવિત્રદેહથી ભારતદેશમા પવિત્રદેવઅનેદેવીઓથી,પરમાત્માની પ્રેરણામળીજાય
હિંદુધર્મ એપવિત્રધર્મ છે જેનાશ્રધ્ધાળુ ભક્તો દુનીયામાં ભક્તિનીરાહ પ્રેરણાકરીજાય
અનેક ભગવાનના સ્વરૂયની પુંજા કહકરવા,જગતમાં હિંદુના અનેક મદીરમાંજ પજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મકહેવાય,જેમના પવિત્રભક્તોથી દુુંનીયામાં મંદીરો બંધાય
.....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનલક્ષ્મીમાતા કહેવાય,જે પવિત્રધર્મમાં દેહનેસુખ આપી જાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાનની પુંજાકરતા,માનવદેહપર કૃપા મળતીજાય
મળેલમાનવદેહને શ્રધ્ધાથી માતાની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવો કરીઆરર્તીકરાય
હિદુ ધર્મમાં ભક્તિથી દેવદેવીઓની પુંજાકરતા,માનવદેહ પવિત્રકૃપાએ સુખમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
#################################################################
July 14th 2024
******
કૃપાળુ પવિત્રમાતા
તાઃ૧૪/૭/૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મથી પરમાત્માનીકૃપાએ ભારતદેશને પવિત્રદેશ કહેવાય
પવિત્રભગવાનનાદેહથી હિંદુધર્મથી,પવિત્રદેહથીદેવઅને દેવીઓથી જન્મીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
પવિત્રહિંદુધર્મમાં અનેક પવિત્રદેવદેવીઓથી,જન્મી ભારતનેપવિત્રદેશકરીજાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રવિત્રધર્મ છે,જેમા પ્રભુનીકૃપાએમાનવદેહને પ્રેરીજાય
માતાજીના અનેક સ્વરૂપમાં જન્મલેતા,પવિત્ર ભક્તિનીપ્રેરણાએ પુંજા કરાય
ભારતદેશના હિંદુધર્મના હરિભક્તો જગતમાં,હિંદુધર્મના મંદીર બનાવી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્રકુપા ભારતદેશથીજ મળે,જે જ્ગતમાં માનવદેહને પ્રેરીજાય
અવનીપર જીવને જન્મમરણથી આગમન વિદાય મળે,જે સમયસાથે લઈજાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનની પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિઆપીજાય
પવિત્રદેવીઓમાં દુર્ગામાતા પવિત્રકૃપાળુમાતા કહેવાય,જે સમયેકૃપાયકરી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
જન્મથી મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ,સમયે ભક્તિરાહે માતાની પુંજાકરાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
હિંદુધર્મના મંદીર પવિત્ર ભક્તોને પ્રેરણાએ,અનેક પવિત્રમંદીર દુનીયામા થાય
અદભુતકૃપા હિંદુધર્મના માતાની અને દેવોની,જે જન્મમરણથી જીવનેપ્રેરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
#################################################################
June 27th 2024
**********
મળે અદભુતકૃપા
તાઃ૨૭/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે હિંદુધર્મથી,જે પવિત્ર ભારતદેશથી મળે
શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરતા પ્રભુની પ્રેરણા મળે,જે પવિત્રધર્મથી મળે
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી કૃપાકરી જાય
પવિત્ર હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,પ્રભુ જન્મલઈ પવિત્રદેશ કરી જાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી,માનવદેહથી જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં પવિત્રધરતી ભારતનીથાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણામળે,જે જીવનેજન્મમરણથીઅનુભવાય
અવનીપર સમયે જન્મમરણથી દેહમળે,પ્રભુનીકૃપાએ આગમન મળીજાય
પ્રભુનીકૃપાએ ગતજન્મનાકર્મથી દેહમળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીજમળે,જયાં પ્રભુજન્મલઇકૃપાકરીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
જીવને જન્મમરણથી દેહમળે,પ્રભુકૃપાએ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
જીવને અવનીપર આગમનવિદાયથી દેહમળે,પ્રભુકૃપાએ હિંદુધર્મથી પુંજાય
ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પ્રભુપવિત્રદેહથી અનેકદેહથીજન્મ લઈજાય
દુનીયામાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,બીજા અનેકનિરાધારદેહથી બચાવીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
###############################################################
June 24th 2024
પવિત્રધર્મની-પ્રેરણા
તાઃ૨૪/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મછે જે માનવદેહને,પવિત્ર ભારતદેશથીજ પ્રેરણાકરી જાય
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે કર્મનીકેડીના કર્મથી સમજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવને જન્મથી,જે મળેલદેહને સમયથી અનુભવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પવિત્રદેહથીપ્રભુ જન્મી જાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુનીકૃપા થાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જે જન્મથીમળેલ દેહને ભક્તિરાહ મેળવાય
પવિત્રહિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,ભારતદેશમાં જન્મી માનવદેહને પ્રેરીજાયં
જગતમાં ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતથીજ મળે,નાકોઇ દેશથી મળે
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,એ પ્રભુનીકૃપાએ મેળવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
હિદુધર્મને દુનીયામાં ભગવાનની કૃપાએ,ભારતદેશના ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરાય
પવિત્રધર્મના ભક્તોની શ્રધ્ધાથી હિંદુમંદીર જગતમાં કરાય,જ્યાં પ્રભુનીપુંજા થાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર માનવદેહને પ્રેરણા કરીજાય,જે ભક્તિરાહે લઈ જાય
પવિત્રમંદીરમાં શ્રધ્ધાથી ભક્તિ કરી,ભગવાનની ધુપદીપથી પુંજાકરી આરતીકરાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય.
######################################################################
June 1st 2024
%%%%%%%%%%
પવિત્રકૃપા મળે જીવને
તાઃ૧/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને અનેકદેહથી આગમન મળે,જે ગતજન્મના દેહથી મેળવાય
જીવનાદેહને પવિત્ર કર્મનીરાહ મળે,એ મળેલદેહના ગતજન્મનાકર્મથી મળે
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
અવનીપર પવિત્રકૃપા પરમાત્માનીમળે,એ માનવદેહને ભક્તિરાહથી પ્રેરીજાય
માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,જે જીવને કર્મની કેડીએ સમજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,જે નિરાધાર જન્મ કહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કહેવાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
પવિત્ર ભારતદેશ જીવનેજન્મમળે,એjજન્મથી મળેલ માનવદેહપરકૃપાકહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા ભારતમાં,જ્યાં જીવને જન્મથીદેહ મળી જાય
જગતમાં ભારતદેશમાં જન્મ લીધેલદેહથી,પ્રભુનાહિંદુધર્મના મંદીર બનાવીજાય
હિંદુધર્મના ભક્તોની પવિત્રપ્રેરણા જગતમાં,ભગવાનના પવિત્રમંદીર કરી જાય
દુનીયામાં હિંદુધર્મની પ્રેરણા ભારતના હિંદુધર્મના,ભકતો મંદીર બનાવી જાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
###################################################################
May 23rd 2024
ભગવાનની શ્રધ્ધા
તાઃ૨૩/૫/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,ભગવાનની કૃપાએ સમયને સમજાય
ગતજન્મના દેહના કર્મથી જીવને માનવદેહ મળે,જે કર્મનીરાહેજ જીવાડી જાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
પરમાત્માની પ્રેરણામળે જીવના મળેલદેહને,જે મળેલદેહથી પ્રભુની ભક્તિકરાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જ્યાં ઘરમાંપુંજા કરતા બચાવીજાય
જગતમાં ભગવાનના શ્રધ્ધાળુ ભક્તો,હિંદુ ધર્મના મંદીર બનાવી પ્રેરણાકરીજાય
ભારતદેશમાં પવિત્રહિંદુમાં ભગવાન પવિત્રદેહથી,જન્મ લઇ પવિત્રરાહે પ્રેરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને ભગવાનનીકૃપાએ હિંદુધર્મના મંદીરની પ્રેરણામળે,સંગે ઘરમાંયપુંજાકરાય
પવિત્રભક્તિની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતી કરાય,જે પ્રભુનીપ્રેરણાથાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશકહેવાય
હિંદુધર્મમાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી,માનવદેહને ભક્તિરાહે પ્રેરણાકરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
##################################################################
May 16th 2024
@@@@@@@@@@
. પવિત્રપ્રેમની રાહ
તાઃ૧૬/૫/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપા અવનીપર કલમની કહેવાય,જે નિખાલસ ભાવનાથી ચલાય
મળેપવિત્રપ્રેમ માનવદેહને જીવનમાં,જે પવિત્રરચનાથી જીવનમાં કલમનેસચવાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
અવનીપર પવિત્રકૃપા ભગવાનની મળે,નાકોઇ જીવથી દુર રહી જીવન જીવાય
જીવનેજન્મથી અનેકદેહથી આગમનમળે,જે મળેલદેહને કર્મનીરાહથી અનુભવાય
જગતમાં પરમાત્માનોપ્રેમ માનવદેહને મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
જીવને જન્મથી મળેલ માનવદેહ એપ્રભુકૃપાકહેવાય,એ મળેલદેહને કર્મકરાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રપ્રેમ પરમાત્માનો મળે જીવને જન્મથી,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
અનેકદેહનો સંબંધ જીવને જગતમાં,માનવદેહને પવિત્રરાહે પ્રભુનીપ્રેરણા મળીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
#####################################################################
May 10th 2024
******
. પવિત્રપ્રેમ પરમાત્માનો
તાઃ૧૦/૫/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ સમયે જીવને,જન્મથી માનવદેહ મળે અવનીપર
પવિત્રપ્રેરણાએ જીવના મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાનોસંગાથમળીજાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
જન્મથી જીવને સમયે માનવદેહમળે,જે પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવનાદેહને ભગવાનની કૃપાએ ભક્તિની પ્રેરણા થાય,જે સમયેજસમજાય
પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે,જેમાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જીવના મળેલમાનવદેહને સમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીથીસમજાય
શ્રધ્ધાથી જીવનજીવવા ઘરનામંદીરમાં,ધુપદીપકરી દીવોપ્રગટાવીઆરતીકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મનીપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાંઅનેકદેહથીજન્મી જાય
.....જીવના મળેલમાનવદેહને પરમાત્માની,પ્રેરણામળે જેદેહને ભક્તિરાહે લઈજાય.
##################################################################
May 1st 2024
**********
શ્રધ્ધાની સફળતા
તાઃ૧/૫/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવના જન્મથી,મળેલ માનવદેહ પર મેળવાય
સમયની સાથેજ ચાલતા જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર ભક્તિનીરાહે લઈજાય
પવિત્રકર્મની રાહમળે ભગવાનનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપાજ મળે પરમાત્માની,જન્મથી લીધેલદેહથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાંજ ભગવાન પવિત્રદેહથી,જન્મલઈને પ્રેરણા કરી જાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
પવિત્રદેહમળે જગતમાં ભારતદેશમાં,જ્યાં જીવનાદેહને પ્રભુનીકૃપામળીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથીમળે
મળેલમાનવદેહને સમયેકર્મનીરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
જગતમાં હિંદુધર્મની ભગવાનનીકૃપાએ,ભક્તોથી અનેકમંદીર દુનીયામાંથાય
.....પવિત્રરાહ મળે જીવનમાં સમયે,ના કોઇજ આશા કે અપેકક્ષા અડી જાય.
================================================================