June 11th 2024
%%%
%%%
પ્રભુની નિખાલસપ્રેરણા
તાઃ૧૧/૬/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપામળે સમયે જીવના,જન્મથી મળેલ માનવદેહને અવનીપર
જીવનમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને અવનીઅર જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ મળીજાય
સમયનીસાધે ચાલતા જીવને જગતમાં,જન્મમરણથી આગમનવિદાય મેળવાય
મળેલદેહને જીવનમાં સમયે જન્મમરણથી,કર્મનીકેડી મળેજેસમયસાથેલઈજાય
કર્મનીરાહ જીવના જન્મથી મળેલદેહથી,જગતમાં પવિત્રભારતદેહથી મળીજાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહ મળીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જગતમાં હિંદુધર્મથી માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય,જે જન્મમરણથી અનુભવાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
###################################################################