June 19th 2024

પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

*****કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ  ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ! - Aas Pass Daily*****
              પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૯/૬/૨૦૨૪                     પ્ર્દીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેહથીભગવાન ભારતમાંજન્મીજાય,એ ભારતદેશનેપવિત્રકરીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
ભારતદેશને પ્રભુનીકૃપાએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય  
જગતમાં હિંદુધર્મનીપ્રેરણા ભારતનાભક્તોની,જે જગતમાંધાર્મીકમંદીર બનાવીજાય
પવિત્રકૃપા મળે માનવદેહને પવિત્રધર્મથી,જેમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા લક્ષ્મીમાતાથી પુંજાય,જે શ્રધ્ધાથી પુજાએ સુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપાળુ અવનીપર મળેલમાનવદેહને,પવિત્ર માતાલક્ષ્મીનીકૃપામળે
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપા સુખમળીજાય
પવિત્રધર્મમાં સમયે ઘરમાં ધુપદીપ પગટાવી,પુંજાકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
પુજ્યલક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીનીમાતા છે,એ શ્રધ્ધાથી ભક્તિકરતાસુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
######################################################################