July 23rd 2024

પવિત્ર શ્રીગણેશજી

 
              પવિત્ર શ્રીગણેશજી
તાઃ૨૩/૭/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહને મળે,જે ભારતદેશની કૃપા થાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણા,ભારતદેશથી ભગવાનના પવિત્રજન્મથી મળે
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાયમળે,જે જીવનેસમયે અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને સમયે,જન્મથી પ્રાણીપશુજાનવરપક્ષી સમયમળે
માનવદેગના જીવને ગતજન્મના કર્મથી,માનવદેહ મળે જે પવિત્રરાહેજ જીવાય 
ભગવાનના પવિત્રદેહે ભારતમાં હિંદુધર્મથી,જન્મલઈ માનવદેહને પ્રેરણાકરીજાય
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
પવિત્ર ભગવાનના દેહની શ્ર્ધ્ધાથીપુંજા કરતા,હિંદુધર્મીઓને ભગવાનનીકૃપાથાય
પવિત્ર શંકરભગવાનને ભોલેનાથ પણ કહેવાય,જેમને ૐ નમ્ઃ શિવાયથીપુંજાય
હિંદુ ધર્મમાં અનેકપવિત્રદેહથી શ્રધ્ધાથી પુંજા કરતા,ભક્તપર પ્રભુની પુંજા થાય
ભગવાનના પવિત્રદેહની ઘરમાં ધુપદીપપ્રગટાવી,પુંજાકરી શ્રધ્ધાથી આરતીકરાય
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
શ્રધ્ધાથી પવિત્ર શંકરભગવાન સહિત પત્નિમાતાપાર્વતીને વંદનકરીને પુંજાકરાય
હિંદુધર્મમાંભક્તોના ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા,શ્રીગણેશ જે ભોલેનાથનાપુત્રથયા
અવનીપર જીવને ભગવાનનીકૃપાએ હિંદુધર્મથી,જન્મમળે સમયે મુક્તિમળી જાય
જગતમાં પવિત્રભારતદેશ છે,જ્યાં ભગવાન જીવના મળૅલ માનવદેહનેપ્રેરી જાય
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
#########################################################################
 


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment