January 11th 2023
. મળે પાવનરાહ
તાઃ૧૧/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને કર્મનો સંગાથમળે,જે દેહને સમયની સાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,ઍ જીવનમાં નિખાલસતા આપી જાય
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય
જગતમાં નાકોઇજ જીવને તાકાત મળે,જે સમયથી દુર રહી જીવન જીવી જાય
સમયે જીવને માનવદેહથી જન્મ મળે,ના કોઇ નિરાધારદેહથી જન્મ મળી જાય
કુદરતની આ પાવનકૃપાજ કહેવાય,જે સમયે જીવને જન્મમરણથી દેહ મેળવાય
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય.
મળેલ માનવદેહ એજીવપરકૃપા થાય,એ જીવનુ સમયે માનવદેહથી આગમનથાય
જીવનાદેહને જીવનમાં પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાંપુંજા કરાય
જગતમાં ભારતદેશનેભગવાને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની,પુંજા આરતી કરીને ભગવાનને વંદન કરાય
મળેલ પાવનકૃપા પરમાત્માની જીવના દેહને,જીવનમાં પવિત્ર સુખજ આપી જાય
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય
========================================================================.
,
January 10th 2023
. શ્રધ્ધાથી કૃપામળે
તા"૧૦/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,જીવને સમયે જન્મથી માનવદેહ મળી જાય
નાકોઇઆશા અપેક્ષા જીવનની રહે અવનીપર,જે જન્મમરણથી જીવનેસ્પર્શી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન,ભારત દેશમાં અનેક દેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભગવાનને પ્રાર્થનાકરાય,એ જીવને પવિત્રકૃપા આપીજાય
સમયની સાથે ચાલવા માનવદેહને સમજણ પડીજાય,જે જીવનમાં સુખઆપી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેસમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી અચાવીજાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમજણ પડે,કે ના જન્મમરણથીય કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનાદેહને,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવીજાય
પ્રભુની નિખાલસતાથી ભક્તિકરતા જીવને,અવનીપર જન્મમરણથી મુક્તિ મળી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
***********************************************************************
January 5th 2023
. કૃપા ભગવાનની પવિત્ર
તાઃ૫/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ સમયે દેહથી મળે,જ્યાં ભગવાનની પાવનકૃપા થાય
જગતપર જીવને સમયે આગમનવિદાય મળીજાય,જે જીવને કર્મનીરાહ આપીજાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
કુદરતની આકેડી અવનીપર જે જીવને સમયે સમજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
લાગણીમોહનો સંબંધ સમયનો માનવદેહને,ભગવાનની કૃપાએ જીવને મળતો જાય
જગતમાં સમયને નાપકડાય કોઇજીવથી કે દેહથી,જ્યાં પરમાત્માની પાવનકૃપાથાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી ના આગમન મેળવાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાન અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય,જે હુંદુધર્મથી મેળવાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મજ કહેવાય,જે દેહના જીવને સમયે પવિત્રરાહે જીવાડી જાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,એ ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
....પ્રભુ કૃપાએ જીવને માનવદેહ મળે અવનીપર,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 29th 2022
***
***
. પ્રેરણા પવિત્રરાહે
તાઃ૨૯/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને પ્રેરણા કરવા,સમયે પાર્થીવ ગામમાં જન્મ લઈ જાય
પવિત્રરાહે પ્રેરણાકરવા શેરડીગામમાં આવીજાય,ત્યાં દ્વારકામાઈનો સાથમળીજાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય
જીવને અવનીપર ગતજન્મનાકર્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાય,એજ સમયની સાચી સમજણથી જીવાય
જગતપર દેહને ધર્મકર્મનોસંબંધ જીવને,શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય એપ્રેરણા કહેવાય
પવિત્રસંત સાંઇબાબા થયા જે પાર્થીવગામમાં જન્મી,શેરડીગામ આવીને પ્રેરી જાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય
સમયે માનવદેહને પવિત્ર પ્રેરણા કરી,જે મળેલ માનવદેહને નાધર્મથી દુર રહેવાય
જગતમાં ભગવાને ભારતદેશમાં જન્મલીધો,જે જીવના દેહને સમયની સમજણથાય
જીવનમાં શ્રધ્ધાથી અલ્લાહ ઇશ્વરને વંદનકરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થઈજાય
માનવદેહથી સંત સાંઇબાબાને વદન કરવા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાકરાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય.
#########################################################################
December 25th 2022
. પરમાત્માની પવિત્રકૃપા
તાઃ૨૫/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇ દેહથી કદી દુર રહીને જવાય
એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે જીવનાદેહને સમયેજ સમજાઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે મળેલદેહને,જે સમયે જીવને થયેલકર્મથી સમજાય
લાગણી મોહની કેડી સમયેજ મળે દેહને,એ કળીયુગની કેડીથી પકડીને ચલાય
નાજીવનમાં કોઇજ પ્રેરણા મળે દેહને,પ્રભુની કૃપાએ જીવને મુક્તિજ મળીજાય
શ્રધ્ધારાખીને જીવને સમયે મળેલમાનવદેહને,ભગવાનની ભક્તિનીરાહ મેળવાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
અવનીપર જીવને આગમનમળે દેહથી,પ્રભુનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયની સમજણ મળે,જે પવિત્ર ભગવાનની કૃપાએ સમજાય
જીવને પવિત્ર દેહ મળે જગતપર,જે ક્ળીયુગની અનેક તકલીફથીય બચાવી જાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણા ભારતદેહથી મળી,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
###################################################################
December 19th 2022
***
***
. પવિત્ર પ્રભુનોપ્રેમ
તાઃ૧૯/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જે મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવાજ પ્રેરી જાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે અનેકદેહથી જીવને આગમન આપીજાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
જીવને જગતપર અનેકદેહથી જન્મ મળી જાય,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારદેહ કહેવાય,જીવનમાં નાકોઇ સમજણ અડીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય
જીવને મળેલદેહને પવિત્ર પ્રભુનોપ્રેમ મળે,જીવનમાં એ નિરાધારદેહથી જીવી જાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે ભારતમાં દેવ અને દેવીઓથી પુંજા કરાય
જીવને જ્ન્મથી મળેલદેહને કર્મનો સંબંધમળે,જે જીવને આગમનવિદાય આપીજાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધમળે,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય
પવિત્રકૃપા ભગવાનની માનવ દેહપર,જ્યાં મળેલદેહથી ના આશાઅપેક્ષાને રખાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 15th 2022
. મળે માનવદેહ
તાઃ૧૫/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને ગતજન્મના માનવદેહના થયેલકર્મથી,અવનીપર પ્રભુકૃપાએ માનવદેહ મળે
જે મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
જગતમાં અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,જે ભારતદેશથીજ પ્રેરી જાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,એ જીવપર કૃપાકરીજાય
હિંદુધર્મથી જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણા કરીજાય,એ પ્રભુકૃપાએજ સમજાય
અનેક લવિત્રદેહ ભગવાનના થયા ભારતથી,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
જગતમાં કળીયુગનીઅસરથી જીવનાદેહને,મોહમાયાની સાંકળથી તકલીફમળીજાય
માનવદેહને સમયસમજીને જીવન જીવતા,ભગવાનની પાવનકૃપાથી જીવન જીવાય
જગતમાં મળેલદેહને પવિત્રરાહ મળે,એ પવિત્રભારતદેશથી પ્રભુની કૃપા મેળવાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
સમયને નાપકડાય કોઇજ દેહથી અવનીપર,એ પવિત્ર પ્રેરણામળે પ્રભુની કૃપાએ
પવિત્ર પરમાત્માનાદેહ એજીવને મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે જીવવા પ્રેરીજાય
જીવને જગતપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે સમયસાથેજ જીવાડીજાય
મળેલદેહને શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરવા,ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
#########################################################################
December 13th 2022
***
***
. પવિત્ર મેલડી માતા
તાઃ૧૩/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં દેવદેવીઓથી ભારતદેશમાં,પ્રભુકૃપાએ જન્મથી દેહ લઈ જાય
એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,નાકોઇ માનવદેહથી ભક્તિથી દુરરહેવાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શાંંતિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને પવિત્ર મેલડી માતાને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાઇ જાય
જય મેલડી માતા જય મેલડી માતાના મંત્ર કરીનેજ,માતાને ઘરમાંજ વંદન કરાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,નાસમયની સાંકળથી બચી જવાય
પાવનકૃપાએ મળેલ માનવદેહથી માતા મેલડીની,ઘરના મંદીરમાં માતાનીપુંજાકરાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે જીવનમાં સમયસમજીને જીવીજાય
પવિત્રહિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય,મેલડીમાતાની કૃપાએ જીવનેમુક્તિમળીજાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
#######################################################################
December 4th 2022
***
***
. પકડી પ્રેમની કેડી
તાઃ૪/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવને સમયની સાંકળ પકડી જાય
આ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જે જીવને આગમન અપી જાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
અવનીપરના આગમને જીવનેઅનુભવથાય,જે મળેલદેહને વર્તનઆપીજાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,નિરાધારદેહને આફત અડી જાય
પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહપર,જે સમયની સાથેજ લઈ જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર કહેવાય,ના કોઇ જીવથીછટકાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહને,નાકોઇ દેહને કદી સમજણ મળીજાય
પરમાત્માન પાવનકૃપા મળે જીવ્નમાં,જ્યાં શ્રધ્ધા રાથીને સમયસાથે જીવાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પવિત્રરાહેજ જીવાડી જાય
સરળજીવનની રાહમળે મળેલદેહને,જે ભગવાનની કુપાએ મુક્તિ આપીજાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
જીવનાદેહને સમયે પવિત્રરાહ મલે,જયાં જગતમાં હિંદુધર્મથીજ ભક્તિ કરાય
અવનીપર પવિત્રદેહ ભારત કહેવાય,ભગવાન જ્યાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પરમાત્માએ પવિત્ર કરી,એ પ્રભુનીકૃપાએ જન્મી પ્રેર્રીજાય
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી ભક્તી કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી જાય
....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
#################################################################
December 3rd 2022
***
***
. કૃપાની પવિત્ર રાહ
તાઃ૨/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
કુદરતની આપાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,એ અજબલીલા પ્રભુની કહેવાય
મળેલદેહથી નાજીવનમાં કર્મથી દુર રહેવાય,જે સમયે પવિત્રકર્મની રાહ આપી જાય
એ પરમાત્માની પાવનકૃપા અવનીપર,એ સમયે દેહને જીવનમાં સમજણ મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અને અપેક્ષા કદીય અડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં જે ભારતદેશમાં,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં મળેલ માનવદેહનેજ પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,ભગવાનની સેવા કરી આરતીપણ ઉતારાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની કૃપાએ દેહને પવિત્રરાહ આપીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++