December 30th 2023

પવિત્રરાહનો સંગાથ

%%%%%triyuginarayan temple in uttarakhand the wedding venue of shiva parvati%%%%%
.             પવિત્રરાહનો સંગાથ

તાઃ૩૦/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પવિત્રરાહે જીવનાદેહને જીવનમાં પ્રભુનીકૃપામળે,એ દેહની માનવતાકહેવાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મીજાય 
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવી જાય
જીવનામળેલદેહને ગતજન્મનાદેહનાકર્મથી,અવનીપર આગમનવિદાયઆપીજાય
મળેલ માનવદેહપર પરમાત્માની પ્રેરણા મળે,જે પવિત્રકર્મનો સંગાથમળીજાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
જીવના દેહને પ્રભુકૃપાએ પવિત્રરાહની પ્રેરણામળે,જે પવિત્રહિંદુધર્મ આપીજાય
પરમાત્મા અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,જન્મલઈ ભારતદેશને પવિત્ર કરીજાય
એ ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડી જાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી પધારીજાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે અવનીપર ભારતદેશથી,નાબીજાકોઇદેશથી પવિત્ર થવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને પવિત્રકર્મનીરાહે લઈજાય
માનવદેહને શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિકરતા,પાવનરાહે દેહને જીવાડીજાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
#################################################################
December 24th 2023

મંદીરની પ્રેરણા

*****Temple 3d Photo - Vadtal Dham - Houston, TX USA*****
.              મંદીરની પ્રેરણા

તાઃ૨૪/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જે હિંદુધર્મથી પ્રભુકૃપા મળી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
.....પવિત્રકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે દેવઅનેદેવીઓથી ભારતમાંજ જન્મલઈ જાય.
અવનીપર જીવને જન્મથીદેહ મળતા જાય,માનવદેહ એ પરમાત્માનીકૃપાકહેવાય 
જીવને જન્મમરણનો સંબંધ એગતજન્મનાદેહના,થયેલકર્મથી અવનીપરમળતોજાય
આ અદભુતલીલાજ અવિનાશિની કહેવાય,એ જીવના મળેલદેહથી અનુભવ થાય
માનવદેહને ભગવાનની કૃપા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
.....પવિત્રકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે દેવઅનેદેવીઓથી ભારતમાંજ જન્મલઈ જાય.
પવિત્રભારતદેશમાં હિંદુધર્મથી અનેકપવિત્રમંદીરકરાય,જ્યાંભક્તોશ્રધ્ધાથીઆવીજાય
પવિત્રદેવઅનેદેવીઓથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે જીવનેપવિત્રરાહેલઈજાય 
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જે માનવદેહના જીવનેસમયે મુક્તિ આપીજાય
જગતમાં હિંદુમંદીર એ ભગવાનની પવિત્રપ્રેરણા છે,જે જીવને ભક્તિરાહે દોરીજાય
.....પવિત્રકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે દેવઅનેદેવીઓથી ભારતમાંજ જન્મલઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

December 23rd 2023

શ્રધ્ધાનો સંગાથમળે

*****aprial data title padva*****
.             શ્રધ્ધાનો સંગાથમળે            

તાઃ૨૩/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય 
જીવને જન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મલે.જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધા ભક્તિ આપીજાય 
પવિત્રકૃપા ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જે ભગવાનની કૃપાએ,ભારતદેશથી પ્રેરણા કરી જાય
પરમાત્મા સમયે ભારતદેશમાં દેવઅનેદેવીઓથી,જન્મલઈ દેશને પવિત્રકરીજાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
માનવદેહને સમયનીસાથેચાલવા પ્રેરણામળે,ના આશાઅપેક્ષા જીવનમાંઅડીજાય
પવિત્રધર્મમાં માનવદેહને સમયે રાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાઇ જાય
ભગવાનની કૃપાએ ભારતદેશથી પ્રેરણા મળે,જે ઘરમાં ધુપદીપથી પુંજાય કરાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે જીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં જીવને અવનીપર આગમનવિદાયથી અનુભવથાય 
ભગવાનની કૃપાએ જગતમાં પવિત્ર હિંદુમંદીર થયા,જ્યાં શ્રધ્ધાથીજ દર્શન કરાય
હિંદુધર્મજ પવિત્રધર્મ છે જયાં માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
####################################################################

December 14th 2023

સાંઇબાબાનો પ્રેમ

**********
.              સાંઇબાબાનોપ્રેમ

તાઃ૧૪/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મમાં કહેવાય,સમયે પાર્થીવગામમાં સાંઇ જન્મીજાય
જન્મલઈ શેરડીગામમાં આવી શ્રધ્ધાઅનેસબુરીની,પ્રેરણાથી માનવદેહનેપ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણામળે,જે પવિત્રદર્મથી શેરડીથી ભક્તોને પ્રેરીજાય
જીવનમાંમળેલદેહને ભગવાનનીપ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાશબરીથી પુંજાકરાય 
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીૐ શ્રીસાંઇનાથાય નમઃથીપુંજાય
શેરડીથી સાંઇબાબાની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીવંદન કરાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
પાર્થીવગામમાં જન્મલીધો ભગવાને,જે માનવદેહને પવિત્રભક્તિરાહે પ્રેરણાકરીજાય
શેરડીગામમાં નિરાધારદેહથી પધારીજાય,જ્યાં કૃપાળુદ્વારકામાઈ પવિત્રરાહદઈજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા જે હિંદુમુસ્લીમધર્મની,ભક્તોને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે
પવિત્રપ્રભુનીપ્રેરણા શેરડીના સાંઇબાબાની,જે માનવદેહના જીવનેમુક્તિ આપીજાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
######################################################################





	
December 11th 2023

માનવતા પ્રસરી

*****lord shiva and godess parvati have seven sons*****
.             માનવતા પ્રસરી

તાઃ૧૧/૧૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અદભુતકૃપા પ્રભુની અવનીપર કહેવાય,જે જીવના માનવદેહને સમજાય
જીવને જન્મમરણનો સંગાથ સમયે,જે મળેલદેહને કર્મનીરાહ આપીજાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં મળેલદેહથી ભક્તિ કરાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધા આપીજાય
સમયની સાથે ચાલવાની પ્રેરણા,માનવદેહને જીવનમાં ભક્તિરાહમેળવાય
પ્રભુના અનેકપવિત્રદેહની કૃપામળે,જે સ્મયે ભારતદેશમાં જન્મ લઈ જાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશથી પવિત્રહિંદુધર્મથીપ્રસરીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધો,જે જીવનાદેહનેભક્તિઆપીજાય
ભગવાનની પ્રેરણાએ જગતમાં,હિંદુધર્મના પવિત્રમંદીરો ભક્તો બનાવીજાય
માનવદેહને શ્રધ્ધા ભક્તિની પ્રેરણા મળે,જ્યાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
મળેલ માનવદેહને સમયની સાથે રહી,ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની સેવા કરાય
ભારતદેશને પ્રભુએ હિંદુધર્મથી પવિત્રદેશ કર્યો,જે જીવને મુક્તિ આપીજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન કહેવાય,સોમવારે દુધઅર્ચના કરીને વંદન કરાય
ૐ નમઃ શિવાય મંત્રથી માળા જપાય,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
#################################################################
December 4th 2023

પવિત્રકૃપાળુ મહાદેવ

*****ઓગસ્ટ | 2014 | દીનવાણી*****
.            પવિત્રક્રુપાળુ મહાદેવ

તાઃ૪/૧૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રમાતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે જીવનસાથી જગતમાં મહાદેવ કહેવાય
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન કહેવાય,જેમને શંકરભગવાનંથી પુંજાય 
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમા પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય 
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળે
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીજીવનમાં પુંજાકરાય
અનેક પવિત્રનામથી પુંજા કરાય,એમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથીપુંજાય
માતા પાર્વતીના એ પવિત્રપતિદેવ થાય,જેમને હિંદુધર્મમાં ભોલેનાથ પણ કહેવાય
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્રભુમીપર સોમવારના દીવસે માતા પાર્વતીના,પતિદેવની શ્રધ્ધાથી પુંજા કરાય
અજબશક્તિશાળી કૃપાળુ શંકરભગવાન,રાજા હિમાલયનીપુત્રી પાર્વતીનેપરણીજાય
પવિત્રરાહેશ્રધ્ધાથી પતિદેવનેવંદનકરતા,પવિત્રસંતાન શ્રીગણેશઅને કાર્તીકજન્મીજાય
વ્હાલા સંતાન ગણપતિને હિંદુધર્મમાં,વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાથીય પુંજા કરાય
જીવનસંગીની રીધ્ધી અને સિધ્ધીના,પતિદેવ શ્રીગણેશજીનીકહેવાય જેમનેવંદનકરાય   
.....પવિત્ર હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પવિત્ર શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#######ૐ નમઃ શિવાય######ૐ નમઃ શિવાય ###### ૐ નમઃ શિવાય ######
October 30th 2023

પવિત્રકૃપા સમયની

સપ્ટેમ્બર | 2021 | પ્રદીપની કલમે
.              પવિત્રકૃપા સમયની 

તાઃ૩૦/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને કર્મનો સંગાથ મળે જે જન્મથી,મળેલ માનવદેહને સમયસાથે લઇ જાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને કર્મની કેડીથી અનુભવાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મમાં મળે,જે પવિત્ર ભારતદેહથી પ્રેરણામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ ભારતમાં,હિંદુધર્મમાં,દેવ અને દેવીઓથી જન્મીજાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
અવનીપર જીવના જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય 
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે જીવને સમય સાથે આગમનવિદાય મળે 
ભગવાનનીકૃપાએ દેહને પવિત્રકર્મનો સંગાથ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
ના મોહમાયનો સાથ મળે માનવદેહને,જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા થઈ જાય
.....પવિત્રરાહ મળે જે જીવના માનવદેહને,જીવનમાં પવિત્ર કર્મનીકેડી સાથે ચલાય.
###################################################################

	
October 26th 2023

પવિત્રભક્તિ શ્રધ્ધાથી


.             પવિત્રભક્તિ શ્રધ્ધાથી

તાઃ૨૬/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
સમયની સાથે ચાલવા માનવદેહને પ્રભુની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
....માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં સમયની સાથે રહી કર્મકરીજાય
પવિત્રકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ લઈજાય,જે માનવદેહપર પ્રેરણાકરીજાય
જીવને અવનીપર કર્મનોસંબંધ મળે,જે પ્રભુકૃપાએ જન્મમરણથી આગમનવિદાયથાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
મળૅલ માનવદેહને ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમઅને કૃપા મળે જીવનમાં.એ જીવનમાં દેહને સુખશાંંતિઆપીજાય
નામોહમાયાનો સ્પર્શઅડે માનવદેહને,જે જીવના પવિત્રકર્મથીઅંતે જીવનેમુક્તિમળીજાય
...માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અડીજાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી જીવાડી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 25th 2023

નિખાલસજ્યોત પ્રેમની

   પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ - Shri Ramakrishna Jyot
.            નિખાલસજ્યોત પ્રેમની

તાઃ૨૫/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
નામોહમાયાની ચાદર લઈને જીવાય,કે નાકદી નિખાલસપ્રેમ કોઇનો મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
જીવને સમયે અવનીપર જન્મમરણનોસંબંધ,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહ એ ભગવાનનીકૃપા જીવપર કહેવાય,એ દેહને પવિત્રરાહે જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
પવિત્રપ્રેમનીકૃપા પરમાત્માની જગતમાં,જે હિંદુધર્મથી ભગવાનની ઘરમાંપુંજાકરાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને માનવદેહમળે જે જીવનમાં કર્મકરીજાય
જીવના મળેલદેહને સમયસાથે ચાલતા,જીવના દેહને નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,નાકોઇ કર્મ કરાય
અદભુતકૃપા પરમાત્માની જીવપર,જે પ્રેમની નિખાલસજ્યોત જીવનમાંપ્રસરાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,ના જીવના મયળેલદેહને કદી અપેક્ષાથી જીવાય.
#######################################################################

October 24th 2023

પવિત્ર પ્રેરણા મળે

**********
.             પવિત્ર પ્રેરણા મળે

તાઃ૨૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રરાહ મળતી જાય
નામોહ માયાની કોઇ અપેક્ષા દેહને અડે,એ પવિત્રમાતાની કૃપાથી સમજાઇજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જેમને અનેકદેહથી દેવદેવી કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી ભારતદેશને,પવિત્રદેશથી સન્માન કરાઈ જાય
ભારતદેશમાં પવિત્ર દેવદેવીઓથી જન્મ લીધો,જેમની કૃપાએ મંદીરમાં પુંજાકરાય
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીજ ઘરમાં,સમયે ધુપદીપ કરીને વંદન કરાય 
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
દુનીયામાં સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રપ્રેરણાકહેવાય
જીવના માનવદેહને પ્રભુકૃપાએ કર્મનોસંબંધ,જે જીવનેઆગમનવિદાયથી અનુભવાય 
પવિત્રકૃપાપરમાત્માની મળેજીવને,જે સંબંધીઓનોસંગાથ જીવનમાંપ્રેરણા આપીજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી કૃપા મળે,જે દેહને કલમની પવિત્રરાહથી દેહનેપ્રેરીજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
###################################################################

« Previous PageNext Page »