November 28th 2022

સમયનીકેડી

 મહારાજ ભર્તુહરિ રચિત નીતિશતકના અમૃત વચનો જે દરેકે જરૂર વાંચવા જોઈએ. | Dharmik Topic
              સમયની કેડી  

તાઃ૨૮/૧૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇથી કદી સમયથી દુર રહેવાય
એપ્રભુની પવિત્રરાહ અવનીપર,જે માનવદેહને સમયની સમજણ આપીજાય 
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
કુદરતની પાવનકૃપા જગતમાં મળેલમાનવદેહને,એ સમયની સાથે લઈ જાય
જન્મ મળતા દેહને ઉંમરનીરાહ મળીજાય,જે દેહના શરીરને સમયઆપીજાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,એ જીવને સમયે જન્મમરણ આપીજાય 
નાકોઇજ દેહની તાકાત જગતમાં,જે જીવને આગમનવિદાયથી દુરરાખીજાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં અનેકરાહેજીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન માનવદેહને પ્રેરણાથી જીવાડીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી,વંદનકરીને આરતી ઉતારાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
###################################################################
November 26th 2022

પ્રભુકૃપાએ સમય સચવાય

###Daily Satsang - કાર્યની સફળતાનું રહસ્ય...###
.          પ્રભુકૃપાએ સમય સચવાય

તાઃ૨૬/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલ માનવદેહ ધરતીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
કુદરતની આ પવિત્ર અદભુતલીલા જગતપર,જે જીવને જન્મમરણથી સમજાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જીવના મળેલદેહને સમયનીસાથે ચાલતા,અવનીપર આગમનવિદાયઆપીજાય
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે જીવને નિરાહારદેહથીજ બચાવી જાય
ધરતીપર પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી બચાવી જાય,જે માનવદેહ મળીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળી જાય,ના કોઇથી સમયથી છટકાય 
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રરધ્ધાથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે દેહને,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણાએ,દેહને સમયનીસાથે લઈજતા કૃપા મળી જાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
*************************************************************************
   
November 24th 2022

કુદરતની અદભુત કૃપા

 અચાનક વાદળી આકાશમાં રંગ બદલાયો, કયામતની રાત જમીન પર દેખાઈ.. – Gujju Kathiyavadi
.           કુદરતની અદભુત કૃપા 

તાઃ૨૪/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જગતપર જીવને પરમાત્માની પાવનકૃપાએ,જન્મમરણનો પવિત્રસંબંધ મળી જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય જગતમાં,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ સમયે,જે જીવનાદેહને જન્મ મળતા અનુભવાય 
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્ર ભક્તિરાહમળીજાય 
પરમાત્માની કૃપા માનવદેહને પવિત્રભક્તિ કરતા,જીવનમા પવિત્રસુખ આપીજાય
માનવદેહના જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં પવિત્રપ્રભુનીકૃપા મળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
અવનીપર જન્મમળતા જીવને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે દેહને પાવનરાહ મળે
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇજ જીવના દેહથી જીવનમાં દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાથી માનવદેહને જીવનમાં,પાવનરાહમળે નામોહમાયા અડી જાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
ભગવાનના પવિત્રદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુજન્મલઈજાય
પવિત્રધરતી જગતમાં ભારતદેશનીકહેવાય,જે મળેલદેહને શ્રધ્ધાએજીવનજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે સમયે જીવનમાં,જે જીવને જન્મમરણથી બચાવીજાય
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે પરમાત્માનીકૃપાએ મુક્તિમળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
#####################################################################

November 23rd 2022

પવિત્ર ભગવાનની કૃપા

 ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવાર ના શુભ દિવસે કરી લો આ વિશિષ્ટ ઉપાય..
.           પવિત્ર ભગવાનની કૃપા

તાઃ૨૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલ માનવદેહને અનેકરાહ મળીજાય,ભક્તિરાહ એપ્રભુકૃપા કહેવાય  
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સંબંધ મળે,ના મળેલદેહથી કદી દુર રહેવાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
માનવદેહના જીવને ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મથી ધરતીપર જન્મી જાય
અવનીપરનુ આગમન જીવનુ સમયસાથે લઈ જાય,નાકોઇ જીવથી દુર રહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે નિરાધારદેહથીજ દુર રાખી જાય 
જીવને મળેલદેહને પ્રભુપર શ્રધ્ધારાખીણે જીવતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
જીવને સમયે મળેલમાનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવાય 
જીવનાદેહને સમયની સમજણમળે,જ્યાં પ્રભુની ભક્તિકરી જીવતાદેહને સમજાય 
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,ધુપદીપકરીનેજ પ્રભુને વંદન કરાય
પુંજા કરતા નાકોઇ અપેક્ષા રાખતા જીવનમાં,પવિત્ર ભગવાનની કૃપામળી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
########################################################################

November 22nd 2022

પવિત્રકર્મની રાહ

***માત્ર ફોર્માલિટી નહીં, ચારિત્રશુદ્ધિ થયા વગર ધર્મ થઈ શકતો નથી | નવગુજરાત સમય***
.            પવિત્રકર્મની રાહ

તાઃ૨૨/૧૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાભક્તિથી પરમાત્માની પુંજાકરતા,જીવને મળેલદેહને પવિત્રકર્મની રાહ મળી જાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે દેહને,એ પાવનરાહે જીવનાદેહને સુખજ આપી જાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળીજાય
પ્રભુની પાવનકૃપા મળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મની રાહે કર્મ કરાવી જાય
જીવના ગતજન્મના દેહના કર્મથી પ્રભુકૃપાએ,અવનીપર માનવદેહથી આગમન થઈજાય
મળેલમાનવદેહને જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,પવિત્રરાહે પ્રભુકૃપાએ જીવનજીવાય 
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
ભગવાનના અનેકદેહની શ્રધ્ધાથી ભક્તિકરવા,ભારતમાં અનેકદેહથી જન્મી કૃપા કરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્રભારતદેશથી મળેલમાનવદેહ પ્રેરણામળીજાય
અવનીપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના થયેલકર્મથી દેહ મેળવાય
નાકોઇ પવિત્રરાહ મળે જીવને મળેલદેહને,એ ગતજન્મના દેહના કર્મથી અનુભવ થઈજાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
*************************************************************************

November 18th 2022

પ્રેમની પવિત્ર જ્યોત

 JYOT SE JYOT LYRICS | Lata Mangeshkar | Sant Gyaneshwar (1964)
.            પ્રેમની પવિત્ર જ્યોત   

તાઃ૧૮/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ.    

જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહમળે,જે અવનીપર કર્મ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવનેજગતપર દેહથી જન્મઆપીજાય 
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,જીવને આગમન મળી જાય
જન્મનો સંબંધ પરિવારથી જે માબાપની,પવિત્રકૃપાએ જીવથી જન્મ મેળવાય
જીવનમાં પવિત્રરાહમળે દેહને પ્રભુકૃપાએ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,માનવદેહની પ્રેમની પવિત્રજ્યોત પ્રગટીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
નામાગણી નાઅપેક્ષા જીવનમાં અડીજાય.જે શ્રધ્ધાથી પ્રભુની પુંજાએ મેળવાય
જીવનુ આગમન દેહથી ધરતીપર જે સમયે મળી જાય,એજ પ્રભુકૃપા કહેવાય
દેહને સમયની સમજણપડે જીવનમાં,જ્યાં ઘરમાંશ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય
માનવદેહને ભગવાનની પ્રેરણાએ જીવનમાં,પાવનરાહનીપ્રેરણા સમયે મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
#########################################################################

November 15th 2022

પવિત્રપ્રેમ મળે જીવનમાં

 ******
.       પવિત્રપ્રેમ મળે જીવનમાં        

તાઃ૧૫/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાંકળથી ના છટકાય માનવદેહથી,એ કુદરતની અદભુતલીલા કહેવાય
અવનીપરનુ આગમનજીવનુ જે જન્મથી દેખાય,જીવનુ દેહથી આગમન થઈજાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
માનવદેહમળે જીવનેસમયે જે પવિત્રપ્રભુકૄપા કહેવાય,એનિરાધારદેહહી બચાવીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં જીવને માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અદભુતલીલાએ જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી અવાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
માનવદેહને પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પરમાત્માની પુંજા કરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જીવને કૃપાએ માનવદેહ મળે,જેને પરમાત્માની પ્રેરણા મળે જે પ્રભુને પારખી જાય
શ્રધ્ધારાખીને જીવન જીવવા પ્રભુની પ્રેરણાથીજ,ઘરમાં ધુપદીપ કરીનેજ વંદન કરાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં માનવદેહપર હિંદુધર્મની કૃપાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રભુપુંજાકરાય,જે જીવનમાં સુખઅનેપ્રેમ આપીજાય
જીવનાદેહને પવિત્ર પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્ર પ્રેમીઓનો પ્રેમ મળીજાય
જીવનમાં ના આશા અપેક્ષા અડે પ્રભુકૃપાએ,કે નાકોઇ મોહમાયાનો સ્પર્શ થઇજાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
#####################################################################
November 14th 2022

ભજનભક્તિની કૃપા

***ભગવાન બાર વર્ષ એકનાથને ત્યાં નોકર બનીને રહ્યા છે | Lord Eknath has been there as a servant for twelve years*
.        ભજનભક્તિની કૃપા
તાઃ૧૪/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં સમયને સમજીને જીવનમાં જીવાય  
પવિત્રપ્રેરણા મળૅ જીવને મળેલ માનવદેહને,જે મળેલદેહને ઉંમરથીજ સમજાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને જન્મરણથી આગમનવિદાય મળે,નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
કુદરતની આઅદભુતલીલા કહેવાય જગતપર,એ સમયે મળેલદેહને સમજાઇજાય 
પરમાત્માની પાવનકૃપા એ પ્રભુના આશિર્વાદ,જે મળૅળ માનવદેહપર કૃપાથાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય.
જીવને પરમાત્માની કૃપા મળે અવનીપર,જે સમયે માનવદેહથી આગમન થાય
માનવદેહને જીવનમાં પ્રભુન પ્રેરણામળે,જે ઘરમાં શ્રધ્ધાથી ભજનભક્તિથઈજાય 
હિંદુધર્મનીપવિત્રરાહ ભગવાને ભારતદેશથી આપી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
ભજન અને ભક્તિસંગે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય. 
#####################################################################

November 7th 2022

પાવન કૃપા ભગવાનની

******
.           પાવનકૃપા ભગવાનની                       

તાઃ૭/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જીવને મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે માનવદેહને સમયની સાથેજ લઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
જગતમાંજીવને સમયેપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય  
અવનીપર જીવને જનમમરણથી દેહમળે,એ જતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપાછે જીવપર,જેપવિત્રદેહથી પ્રભુએલીધેલાદેહથી પ્રેરણામળીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે શ્રધ્ધાભક્તિથી સમજાઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી પભુની ધુપદીપ પ્રગટાવી,પુંજા કરી ઘરમાં આરતી કરાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં સમયે ભગવાન જન્મલઈ ભક્તિની પ્રેરણાકરીજાય
માનવદેહમળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી નિરાધારદેહથીબચાવીજાય
એ પાવનકૃપા ભગવાનનીજ જીવના થયેલકર્મથી મળે,જે જન્મમરણથી દુર રહી જાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે હિંદુધર્મની પવિત્રરાહેજ દેહને જીવાડી જાય.
#######################################################################   

November 3rd 2022

પવિત્રસંત જલારામ

વૃદ્ધ સંતે જલારામ બાપાને કહ્યું 'તારી સ્ત્રીને સેવા કાજે મારી જોડે મોકલ!' | 14 november 219th birthday of jalarambapa and his history here - Divya Bhaskar
.            પવિત્રસંત જલારામ

તાઃ૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,વિરપુરના ઠકકર પરિવારના સંત જલારામે
જે મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહેજીવતા,પ્રભુની પવિત્રકૃપા મળીજાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
સંત જલારાઅમ્નો સંકેત માનવદેહનેજ મળ્યો,જે ભુખ્યાને ભોજન આપી જાય 
ભુખ્યાને ભોજન આપવાથી મળેલદેહને,જીવનમાંનાકોઇ શરીરની તકલીફથાય
પરમકૃપાળુ સંત થયા વિરપુરગામમાં,જે પરમાત્માની પ્રેરણા દેહને આપીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,એ દેહને થઈરહેલ કર્મથીદેખાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
જગતમાં મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયની સાથેજ લઈ જાય
કુદરતની પવિત્રકૃપા જગતમાં જે જીવનાદેહને,જન્મમરણથી અનુભવ પણ થાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
દુનીયામા હિંદુધર્મ એજ પવિત્ર ધર્મ થયો,જેમા પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે જીવનાદેહને આગમનવિદાય આપી જાય.
#######################################################################

« Previous PageNext Page »