July 20th 2021

જીવનની પવિત્રરાહ

**આજે શુભ ગુરુવારે શું કરવું જેથી જીવન માં આવે સૌભાગ્ય ?? |**
.         .જીવનની પવિત્રરાહ

તાઃ૨૦/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહને સમયની સાથેચાલવા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા જીવનમાં,પવિત્રકર્મનો સંગાથ મળી જાય
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
મળેલદેહને અનેક સંબંધ જીવનમાં,જે જીવને મળેલ દેહથીજ મેળવાય
પવિત્રકર્મનોસાથ જીવનમાં શ્રધ્ધાથી,જયાંપવિત્રકૃપાએ પાવનકર્મ કરાય
પરમાત્મા અનેકદેહથી અવનીપર આવીજાય,જે પવિત્રરાહે કૃપાકરીજાય
જીવને અવનીપરનુ આગમન એગતજન્મના,મળેલદેહના કર્મથીમેળવાય
...એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
ધર્મકર્મનોસંબંધ માનવદેહને જીવનમાં,નાકોઇ માનવીથી કદીદુર રહેવાય
સરળજીવનની રાહ મળે જે સત્કર્મથી દોરી જાય,એ પ્રભુનોપ્રેમ કહેવાય
મળેલદેહને પવિત્ર જીવન જીવવા,શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજા કરાય
પવિત્ર ભાવનાથી ઘરમાંજ કરેલ ભક્તિ,જીવનમાં અનંતસુખ આપી જાય 
....એ કૃપા જીવને મળેલદેહપર પરમાત્માકરે,જે ભક્તિની પવિત્રરાહ આપીજાય.
===============================================================
July 16th 2021

સમજ મળી સમયની


.          .સમજ મળી સમયની

તાઃ૧૬/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમની જ્યોત મળે જીવનમાં,જે નિખાલસ ભાવનાથી જીવન આપી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને જીવનમાં સ્પર્શીજાય,કે નામોહમાયા અડીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
અવનીપર કુદરતની કેડી સમજાય,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર ભગવાનને પુંજાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે મળેલ દેહને પવિત્ર રાહે પ્રેરી જાય
જન્મ મળે જીવને અનેક દેહથી,માનવદેહ એ પરમાત્માનીજ કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને ચાલતા,નાકોઇ આફત અડી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા ભારતમાં,એભુમીને પવિત્ર એકરી જાય
માનવદેહ મળતા જીવને પવિત્રરાહ પ્રભુ આપે,જે શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
લાગણી મોહઅને અપેક્ષાને દુરરાખતા,સમયની સમજણમળે એકૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં કર્મનોસંબંધમળે,જે આવતીકાલથી સમજણ આપીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
==============================================================

	
July 15th 2021

પ્રેમની આંગળી

આજનું 7 જાન્યુઆરીનું રાશિફળ, આજે સાંઈબાબાના આશિર્વાદથી આ પાંચ રાશિઓના  ભાગ્યમાં આવશે નિખાર | Ba Bapuji
.          .પ્રેમની આંગળી

તાઃ૧૫/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જેઅનેકરાહે પ્રભુનીકૃપા આપીજાય
પાવનરાહને પકડવા મળેલદેહથી,જીવનમાં પ્રેમની આંગળી પકડીને ચલાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અદભુતકૃપા મળી જીવનમાં પવિત્રરાહની,જે સંતના પવિત્રપ્રેમથી મેળવાય
નાઅપેક્ષા કે નાકોઇઆશા અડે દેહને,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય
કુદરતની કૃપાને નાપકડાય મળેલ દેહથી,કે નાઅભિમાનથી આશા રખાય
પાવનરાહથી જીવન જીવતા દેહને,કૃપાએ શ્રધ્ધા સબુરીથીજ સમજાઈ જાય
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
અનેકરાહનોસંબંધ જગતપરદેહને,જે યુગપર અનુભવઆપી પ્રેરણા કરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાસંગે ધુપદીપથી પુંજનકરાય
મળે કૃપા પરમાત્માની જીવને મળેલ દેહને,જે સત્કર્મનો સંગાથ આપી જાય
માયામોહનો સંબંધ મળે સમયે અવનીપર,ના કોઇ દેહથી કદી દુર રહેવાય  
....જે જીવનમાં સંત જલાસાંઈની કૃપાથીજ પકડાય,જે પાવનકર્મ કરાવી જાય.
==============================================================




July 14th 2021

પરમાત્માને પ્રાર્થના

***સ્વયં પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે પધારવા આવે છે ! - Devendra Patel***
.         .પરમાત્માને પ્રાર્થના

તાઃ૧૪/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે જીવને અવનીપરના આગમને,જે માનવ દેહથી અનુભવાય
પરમાત્માને મળેલદેહથી પ્રાર્થના કરતા,જીવનમાં કૃપાએજ પવિત્રકામ કરાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિખાલસભાવનાથી કર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન એ જીવના ગતજન્મના,થયેલ કર્મથી દેહ મળતો જાય
દેહ મળતા ઉંમરની સાથે પરમાત્મા લઈ જાય,જે શ્રધ્ધાથી કર્મ કરાવી જાય
એ પવિત્રકૃપા ભગવાનની માનવદેહપર,એ જીવનમાં સત્કર્મથી કૃપા મેળવાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જન્મમળે જીવનેઅવનીપર એમાબાપનીકૃપા,જે પવિત્રપ્રેમથી આગમન દઈજાય
જીવના આગમનને સમજીને પરમાત્માને,પ્રાર્થના કરતાજ કૃપાનોલાભ મેળવાય
પભુને પ્રાર્થના કરવા જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
મળેકૃપા માનવદેહને સંગે પરિવારને,જે પ્રભુની પવિત્રકૃપા કુળ આગળલઈજાય
....જે શ્રધ્ધા ભાવનાથી પુંજા કરી,પ્રાર્થના કરતા પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
##################################################################
July 14th 2021

પવિત્ર પ્રેરણા મળી

***Gopalanand Swami Jivan Darshan | Swaminarayan Gurukul Rajkot Sansthan***
.         .પવિત્ર પ્રેરણા મળી

તાઃ૧૪/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા માનવદેહપર,જ્યાં પવિત્રરાહે પ્રભુનીપુંજા કરાય 
સરળ જીવનની રાહમળે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર માબાપની કૃપા થાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,કે ના કોઇ આશામાયા અડી જાય
મળેલદેહને નાકદી ઉંમરથી દુર રહેવાય,કે નાકોઇથી કર્મથીય દુરરહેવાય 
એ કુદરતની પાવનકૃપા કહેવાય,જે જન્મ મળેલદેહને સમયસાથે લઈજાય
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
જીવને જન્મમળે દેહથી અવનીપર,જે માબાપનો પવિત્રપ્રેમ દેહઆપીજાય
કર્મનો સંબંધ જીવને અવનીપર,એ સમયની સાથે ચાલતા દેહને સમજાય
અનેકદેહનો સંબંધછે જીવોને,જેમાં મનુષ્યદેહનો સંબંધ એપવિત્ર કહેવાય
અવનીપરનો સંબંધ એજીવને દેહથી સમજાય,નાકોઇથી તેનાથી છટકાય 
....એ પવિત્રકૃપા જગતપર પ્રભુએ,જન્મથી લીધેલદેહથી ભક્તોપર થઈ જાય.
=============================================================
July 13th 2021

ज्योत प्रगटी

******
.            .ज्योत प्रगटी

ताः१३/७/२०२१             प्रदीप ब्रह्मभट्ट 

प्रेमीओका प्रेम मीला मुझे जीवनमें,जहां परमात्माकी क्रुपा हो गई
अनंतशांंतिकी राह मीली पवित्रकर्मसे,वहां प्रेमकी ज्योतप्रग़टी जाय
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
निखालस पावनप्रेम मील जानेसे,ये अजबक्रुपा माताकी मील जाय
सुखका सागर जीवनमें मील जानेसे,परम निखालसप्रेम मीलता है
नाकोइ अपेक्षा जीवनमें रही,और नामोहमायाका स्पर्शभी हो जाय
येही क्रुपा परमात्माकी देहको मीली,जो जीवनमे प्रेमभीदे जाती है
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
पावनकर्मकी राह मीली जीवनमे,वहा परमप्रेमकी गंगा बहे जातीहै
नाजीवनमे कोइ अपेक्षा रही,वोही परमात्माकाप्रेम खुशीदे जाता है
कलम पकडके चलनेसे,मातानी क्रुपा मीलनेसे रचना हो जाती है
वोही शांन्ति मीलजाती है मनको.वो जीवनमें प्रेमकी राह देजातीहै
....येही प्रेमकी क्रुपा कलमप्रेमीओकी,जो पवित्र कलमकी केडी देजाय.
#########################################################
July 11th 2021

નાઆશા નાઅપેક્ષા

 +++કળિયુગની ભવિષ્યવાણી છે ભયાનક, તમારા પણ રુંવાડા ઉભા થઈ જાશે આપણા વિચિત્ર  ભવિષ્યને સંભાળીને... - જાણવા જેવું.કોમ+++      
.          .નાઆશા નાઅપેક્ષા

તાઃ૧૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
            
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જગતપર જન્મથી આવેલાને દેખાય
માનવદેહ એ ગતજન્મના કર્મનો સંબંધ,જેમળેલદેહને પાવનરાહે લઈ જાય 
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
જીવને જન્મમળે જે દેહથી દેખાય,જગતમાં માનવદેહથી પ્રભુકૃપા મેળવાય
પાવનરાહ મળે જીવનમાં જેસમયને પારખતા,જીવનમાં પાવનકર્મ થઈજાય
સમયની સાંકળ એ યુગનીકેડી,જે કળીયુગ સતયુગથી મળેલદેહને સમજાય 
ના કોઇથી છટકાય કુદરતનીલીલાથી,જે જગતમાં અનુભવથી દેહને દેખાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
કર્મનો સંબંધ અવનીપર મળેલદેહને,જીવનમાં અનેક કર્મથીરાહત મળીજાય
પાવનકૃપા ભગવાનની મળે માનવીને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
અવનીપર મળેલદેહથી નાકદી છટકાય,કે ના આશાઅપેક્ષાથીય દુર રહેવાય
એલીલા અવનીપર સમયની કહેવાય,જગતમાં નાકોઇજ દેહથી કૃપા મેળવાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
================================================================


	
July 10th 2021

પવિત્રકૃપા પ્રભુની

***સોહમ : સપ્ટેમ્બર 2013***

.          .પવિત્રકૃપા પ્રભુની

તાઃ૧૦/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ દેહ અવનીપર,એ ગત જન્મના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયે દેહને સમજાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને,જે પ્રભુની ભક્તિ કરતાજ ભક્ત થઈ જાય
પાવનરાહની કેડી મળે જીવનમાં,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પુંજન કરાય 
પવિત્રકૃપાથી જીવનમાં ધર્મઅનેકર્મને સચવાય,જે મળેલદેહને અનુભવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવનમાં દરેકપળે મળતો જાય
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
જગતપર પવિત્રપ્રેમ આપવા જન્મલીધો,જેથી શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે સમય અને સંસારથી ચાલીજાય
પવિત્રકુળની આંગળી ચીંધી માનવદેહને,એ પાવનકૃપા ભગવાન આપીજાય
આશા અપેક્ષાને દુર રાખવા પ્રેરણાકરી,જે ભક્તિરાહે ચાલતા અનુભવથાય 
....જગતપર પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
#############################################################

   

July 8th 2021

જગદંબા માં અંબિકા

###આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે###

.       .જગદંબા માં અંબિકા

તાઃ૮/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રશ્રધ્ધાથી માતાનીપુંજા કરતા,આરાસુરથી માતા અંબાજી આવી જાય
જય અંબે માતાના સ્મરણ કરતા ભક્તોને,પવિત્રકૃપાનો અનુભવ થઈ જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજન કરીને,માતાને ધુપદીપ કરીને વંદન પણ કરાય
શ્રી અંબે શરણં મમઃથી પ્રાથનાકરી,જયઅંબેમા જયઅંબેમાની માળા જપાય
પવિત્ર પુજ્ય માતાની કૃપા ભક્તો પર થતા,જીવનમાં કૃપાનો અનુભવ થાય
શ્રધ્ધા રાખીને જીવનમાં સમયે માતાને વંદન કરતા,માતાનો પ્રેમ મળી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
પવિત્રદેહ લીધા છે પરમાત્માએ ભારત દેશમાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપા થાય
હિંદુ ધર્મને પવિત્રરાહે લઈ જવા જીવનમાં,પવિત્રકૃપાથી માતાજી જન્મ લઈ જાય
પવિત્ર માતાએ લીધેલ દેહથી કૃપા મળતા,સમયે ભક્તિથી રાસગરબા રમી જાય
કૃપાથી માતાનો પ્રેમ મળે જીવનમાં,જે આશાઅપેક્ષા અને મોહથી બચાવી જાય
....એજ માતા અંબાની પવિત્રકૃપા,જે કરેલ ભક્તિ પારખી આરાસુરથી આવી જાય.
==================================================================
####### જય અંબે માતા ###### જય અંબે માતા ##### જય અંબે માતા #####
==================================================================
July 5th 2021

સમય મળ્યો

લાંબા સમય બાદ આજે બન્યા બે શુભયોગ, આ રાશિઓનું ગણેશજી કરશે ભાગ્ય પરીવર્તન | Lagni No Sambandh

.           .સમય મળ્યો

તાઃ૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માનો પાવનપ્રેમ મળે માનવદેહને,જે સમયને સમજીને ચાલી જાય
કુદરતની આ પવિત્રલીલા છે ધરતીપર,એ કૃપાએજ જીવનાદેહને સમજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,એ જીવનાદેહને માનવતા સ્પર્શી જાય
જીવનેસંબંધ ગતજન્મે મળેલદેહથી,થયેલકર્મનો સંબંધ માનવદેહને સમજાય
માનવદેહને સમયની સાથે ચાલતા,સમયે સમજણનોસંગાથ પણ મળીજાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પભુની પુંજા કરાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા માનવદેહને,નાઆશા નાઅપેક્ષા અડી જાય
કુદરતની કૃપા પરમાત્માના ભક્તપર,જ્યાં પવિત્રભાવનાથી ધુપદીપથી પુંજાય
મળેલદેહને સમયનો સંબંધ જીવનમાં,જે બાળપણ જુવાની ઘડપણથી દેખાય
શ્રધ્ધાભાવનાથી પુંજાની રાહમળી,એ ભારતમાં લીધેલ પ્રભુનાદેહથી મળીજાય
....જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય.
===============================================================
« Previous PageNext Page »