December 18th 2023
*****
*****
. કૃપાળુ ભોલેનાથજી
તાઃ૧૮/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા ભારતદેશથી,જેઅવનીપર માનવદેહને મળી જાય
જીવનામળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રરાહે જીવન જીવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે માનવદેહને સમયસાથેપ્રેરીજાય
સોમવારના પવિત્રદીવસે પ્રભુની પ્રેરણા મળે,જે શંકર ભગવાનને વંદનકરાય
ૐનમઃ શિવાયના મંત્રથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભોલેનાથની આરતીકરાય
પવિત્રકૃપામળે શંકર ભગવાનની,તેમના પત્નિ પાર્વતીમાતાની કૃપામળીજાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
હિંદુધરમાં પવિત્રકૃપાળુ હરહરમહાદેવ કહેવાય,જે અનેકપવિત્રનામથી પુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભોલેનાથની પુંજા કરતા,મળેલ માનવદેહને પ્રેરણામળીજાય
માતા પાર્વતીની કૃપાથી પવિત્ર શ્રીગણેશ,પવિત્રકૃપાળુ સંતાન જન્મલઈજાય
ગણપતિજી એહિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી ઘરમાં પુંજાકરાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
શંકરભગવાનનો પવિત્રપરિવાર,એ જીવને જન્મથી મળેલમાનવદેહનેપ્રેરીજાય
હિંદુધર્મમાં સોમવાર પવિત્રદીવસછે,જે ઘરમાં શિવલીંગપરદુધ અર્ચના કરાય
પવિત્રસંતાન શ્રીગણપતિજીની,રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથી પુંજન કરાય
માતાપિતાની પવિત્રકૃપાથી શ્રીગણેશસમયે,શુભ અને લાભના પિતા કહેવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
#####################################################################
December 17th 2023
#####
#####
. કૃપાળુ દુર્ગામાતાજી
તાઃ૧૭/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતાની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
હિંદુધર્મનીપવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને,એ જીવનાદેહનેઅનુભવાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જેદેહથી શ્રધ્ધાથી ભક્તિથાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય,જે ભારતદેશને પવિત્ર કરીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ કરી,ભગવાનની આરતી પુંજા કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મ્યા,જે માનવદેહને પવિત્રપ્રેરણા કરીજાય
પવિત્રદુર્ગામાતાને ઘરમાંપુંજાકરી,ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથીવંદનથાય
માતાની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવના મળેલદેહને મુક્તિમળીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
****************************************************************
December 16th 2023
*****
****
. આરાસુરથી પધારો
તાઃ૧૬/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ માતાઅંબાજીને પ્રાર્થના કરીએ,સમયે આરાસુરથી પધારી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં માતાને ધુપદીપથી વંદનકરી,પવિત્રપ્રેમથી પ્રેરણા કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
ભારતદેશના પવિત્ર ગુજરાતમાં દેવઅનેદેવીઓથી,પ્રભુકૃપાએ જન્મ લઈ જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જેમાં ભગવાન,માનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રમાતા અંબાજી ગુજરાતના આરાસુર ગામમાંજ,જન્મ લઈને પધારી જાય
મળેલ માનવદેહને ઘરમાં સમયે,જય અંબે માતાના નામથી માળા પણ કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
જીવના મળેલ માનવદેહને સમયની સાથે ચલાય,નાકોઇથી ઉંમરથીદુર રહેવાય
પવિત્રમાતાના નામથી પુંજન કરાય,સમયે દેવને ધુપદીપથી વંદન કરીને પુંજાય
આરાસુરથી પધારો અંબે માતા અમારા જીવનમાં,પવિત્રકૃપાએ સુખ મળીજાય
આંગણે આવી ઘરમા પધારી કૃપા મળે માતાની,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
####################################################################
December 16th 2023
*****
*****
. પરમાત્માની કૃપામળે
તાઃ૧૬/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતપ્રેમ મળે પવિત્ર સંબંધીઓનો,જે પરમાત્માની કૃપાએ અનુભવાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય,એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએજ અવનીપર,માનવદેહથી સમયે જન્મ મળીજાય
જન્મમળતા જીવને જીવનમાં કર્મનીરાહ મળીજાય,જે જીવનેજન્મમરણઆપી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જ્યાં દેહથી શ્રધ્ધાથીજ ભક્તિકરાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનોસંબંધ મળે,જે પાવનરાહે જીવનજીવાડીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે માનવદેહને,પ્રેરણાએ પવિત્રરાહે સમયસાથેલઈજાય
મળેલદેહને ઘરમાં સવારઅનેસાંજે પ્રભુનીપુંજા કરાય,ધુપદીપ પ્રગટાવી વંદનકરાય
સમયની સાથે ચાલતા પ્રભુની પવિત્રકૃપા મળે,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
###################################################################
December 10th 2023
*****
*****
પવિત્રકૃપાળુ દુર્ગામાતા
તાઃ૧૦/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે પવિત્ર ભારતદેશથી ભક્તિ કરાવી જાય
અવનીપરજીવને જન્મથી દેહમળે,એ પ્રભુનીપવિત્રકૃપાએ દેહને સુખઆપીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
પરમાત્મા પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય,જેમની શ્રધ્ધાળુ દેહથી પુંજાકરાય
અનેક પવિત્રદેહ ભગવાનના છે ભારતદેશમાં,મળેલમાનવદેહથી ભક્તિ કરાય
પવિત્રમાતાદ્દુર્ગાની હિંદ્દુધર્મમાંકુપામળે,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ ઉજવાય,જ્યાં હિંદુધર્મના ભક્તપર પ્રભુનીકૃપા થાય
અનેક પવિત્રદેવ અનેદેવીઓની માનવદેહને પ્રેરણામળે,જે ભક્તિરાહે પ્રેરીજાય
પવિત્રદુર્ગામાતાને ઑમ હ્રી દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજા અને આરતીકરાય
પવિત્રકૃપાળુ માતાના આશિર્વાદમળે,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મછે,જેમાં પ્રભુદેવદેવીઓથી ભારતમાંજન્મલઈજાય
દુનીયામા હિંદુધર્મના ભક્તોને પ્રેરણા મળી,જે જગતમાં પવિત્રમંદીર કરીજાય
પવિત્રદેવ અને દેવીઓની પવિત્રકૃપાજમળે,જ્યાં માનવદેહથી ઘરમાંપુજાકરાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં સવારસાંજ,ધુપદીપ પ્રગટાવીનેજ આરતીકરાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################
December 8th 2023
૦૦૦૦૦
૦૦૦૦૦
. પ્રભુકૃપાએ પ્રેમ પકડજો
તાઃ૮/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા અવનીપર ભગવાનની હિંદુધર્મથી,જે શ્રધ્ધાળુ માનવદેહને પ્રેરી જાય
જીવને જગતમાં પ્રભુકૃપાએ સમયે જન્મથી,માનવદેહમળે જે કર્મનીરાહે લઈ જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
પવિત્રકૃપાળુ પ્રેમમળે પરમાત્માનો માનવદેહને,જે દેવઅને દેવીઓની પુંજાથી મળે
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
જીવને જન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપરસમયે જીવને જન્મમરણથી,આગમનઅનેવિદાય મળે જેકર્મ કરાવી જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવને સમયે દુનીયામાં જન્મમરણનો સંબંધ,જે પ્રભુનીકૃપાએ પવિત્રકર્મકરાવીજાય
જગતમાં જીવને નિરાધારદેહનો સંબંધ,જે જીવને પ્રાણીપશુપક્ષીઅને જાનવરથીમળે
ભગવાનની પવિરકૃપા ભારતદેશથી મળે,જે જીવનાદેહને પવિત્ર ભક્તિરાહે લઈજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં જીવનામાનવદેહથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
########################################################################
December 7th 2023
. પવિત્ર ભક્તિરાહ
તાઃ૭/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને પ્રભુની પવિત્રકૃપાએ,સમયે જન્મથી માનવદેહ મળી જાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે પવિત્ર ભારતદેશમાં જન્મઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
જીવને ગતજન્મના કર્મથી જન્મ મળીજાય,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવનજીવાય
જગતમાં ભારતદેશએ પવિત્રદેશ છે,જેમાં ભગવાન પવિત્ર દેવદેવીથીજન્મીજાય
પવિત્ર હિંદુધર્મના મંદીર અનેક દેશમાં થાય,જે પવિત્રભક્તોની પ્રેરણા કહેવાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જગતમાં જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પ્રભુની આ પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાનવદેહને,મંદીરમાં પવિત્ર ભક્તિરાહેપુંજાકરાવીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે દેવદેવીઓનાદેહથીમળે
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
અવનીપર અદભુતકૃપા પ્રભુનીકહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમના પવિત્ર મંદીર દુનીયામાં બંધાઇ જાય
આ પવિત્રમંદીરમાં સમયે ભક્તોઆવી,ધુપદીપ પ્રગટાવી આરતીકરીપુંજાકરાય
શ્રધ્ધાળુભક્તોને પવિત્રભક્તિની પ્રેરણામળે,જે મળેલદેહનાજીવનેમુક્તિઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################
December 5th 2023
....
....
. પવિત્ર ભાગ્યવિધાતા
તાઃ૫/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુ ધર્મમાં માનવદેહના ભાગ્યવિધાતા,પવિત્રસંતાન ભોલેનાથના કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપાએ જેમને,પવિત્ર ગણપતિથી જન્મ મળી જાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
જગતમાં જીવને સમયે જન્મમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન જન્મ લઈ જાય
અનેકપવિત્રદેહથી જન્મલીધો પ્રભુએ,જે જીવનાદેહને ભક્તિમાર્ગે પ્રેરી જાય
જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહમળે,જે સમયે જીવને મુક્તિઆપીજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
પવિત્ર શંકરભગવાન પવિત્રદેવ છે,જેમને શિવલીંગપર દુધઅર્ચનાકરી પુંજાય
હિંદુ ધર્મમાં જેમને ભોલેનાથ મહાદેવ,અને માતા પાર્વતીના પતિદેવકહેવાય
જગતમાં બમબમભોલે મહાદેવથી વંદનકરી,પવિત્રસંતાન શ્રીગણેશને પુંજાય
જન્મથી મળેલ દેહથી સમયે ગણપતીને,ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
માતા પાર્વતીના એ પવિત્રનંદન કહેવાય,સંગે કાર્તીકેયના ભાઈપણ કહેવાય
ભગવાનએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેદેશનેપવિત્રકરીજાય
જગતમાં હિંદુધર્મપવિત્રધર્મ છે,જેમાં ભગવાનની પુંજાકરવા મંદીરપણ બંધાય
દુનીયામાં અનેક પવિત્રહિંદુ મંદીરોથયા,જ્યાં સંતોસેવકોઅને ભક્તોમળીજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
####################################################################
December 4th 2023
. ભક્તિરાહ શ્રધ્ધાની
તાઃ૨૯/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
અવનીપર આગમનનોસંબંધ માનવદેહના કર્મનો,જે આવનજાવનથી સમજાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે ભગવાનની કૃપાએ પવિત્રકર્મથાય
જીવને મળેલ દેહ એગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપા જીવ નાદેહનેમળે,જયાં પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય
મળેલ માનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનેવંદન કરાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશને,જે પવિત્રદેશકરી ભક્તિરાહઆપીજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા જીવપરથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
###################################################################
October 27th 2023
*****
*****
. શ્રધ્ધારાખજો જીવનમાં
તાઃ૨૭/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા જીવના માનવદેહને,જે જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
જગતમાં જીવનેગતજન્મના દેહનાકર્મથી આગમનમળે,જે જન્મમરણથી અનુભવ થાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી,એ પ્રભુનીપાવનકૃપાએ સમયે દેહમળીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ પ્રભુકૃપાએ,મળેલ માનવદેહનેજ કર્મકરાવી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
જીવના નિરાધારદેહને જીવનમાં નાકોઇ,કર્મનીકેડી અડીજાય નાકોઇ સમયસાથેચલાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
જીવને મળેલ માનવદેહને સમયે બાળપણ સંગે જુવાની,અંતે દેહને ધૈડપણ મળી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણા મળે માનવદેહને,જે દેહને જીવનમાંજ શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનઅવનીપર સમયનીસાથે ચાલવા પ્રેરણામળૅ,પ્રભુકૃપાએઅંતે જીવને મુક્તિમળીજાય
માનવદેહ એજ પરમાત્માનીકૃપા કહેવાય,જે જીવનમાંશ્રધ્ધાથી પવિત્રકર્મએ જીવનજીવાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
#####################################################################