December 16th 2023

પરમાત્માની કૃપામળે

*****Shri Satyanarayan Katha Important And Vidhi Vidhan | Satyanarayan Katha:સત્યનારાયણની કથા કેમ કહેવામાં આવે છે, જાણો વ્રતની પૂજા, મહત્વ અને મંત્ર*****
.            પરમાત્માની કૃપામળે  

તાઃ૧૬/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર અદભુતપ્રેમ મળે પવિત્ર સંબંધીઓનો,જે પરમાત્માની કૃપાએ અનુભવાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય,એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય 
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએજ અવનીપર,માનવદેહથી સમયે જન્મ મળીજાય
જન્મમળતા જીવને જીવનમાં કર્મનીરાહ મળીજાય,જે જીવનેજન્મમરણઆપી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જ્યાં દેહથી શ્રધ્ધાથીજ ભક્તિકરાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનોસંબંધ મળે,જે પાવનરાહે જીવનજીવાડીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે માનવદેહને,પ્રેરણાએ પવિત્રરાહે સમયસાથેલઈજાય
મળેલદેહને ઘરમાં સવારઅનેસાંજે પ્રભુનીપુંજા કરાય,ધુપદીપ પ્રગટાવી વંદનકરાય
સમયની સાથે ચાલતા પ્રભુની પવિત્રકૃપા મળે,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
###################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment