December 22nd 2023

નામોહ કે માયા અડે

 *****વગર ઓપરેશન એ પથરી જેવી અને સમસ્યાને દૂર કરે છે આનું સેવન, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત - Social Dayro*****
.             નામોહ કે માયાઅડે

તાઃ૨૨/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણ આપી જાય
અદભુતલીલા પ્રભુની જીવને સમયસાથે લઈજાય,ના કોઇથી કદી દુર રહેવાય 
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને સમયે ગતજન્મનાદેહના,કર્મથી આગમનવિદાય મળતો જાય
માનવદેહને પ્રભુનીપ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે જીવનજીવાય
ભગવાને કૃપાએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈજાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે જીવનાદેહને,જે પવિત્રરાહે દેહનેસમય મળતોજાય
મળેલદેહનેઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય,જે દેહને મોહમાયાથીબચાવીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુજન્મી જાય,જે દેશને પવિત્રદેશ કરી જાય
અવનીપરદેહથી સમયનીસાંકળથી નાબચાય,શ્રધ્ધાથી ઘરમાંભક્તિબચાવીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેહપર,જ્યાં પ્રભુ પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમની ભારતદેશમાંઅનેક મંદીરમાં પુંજાકરાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મથીમળે,જેમની દુનીયામાં ધુપદીપથીભક્તિકરાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમા પરમાત્માએ લીધેલદેહનીપુંજાકરાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

December 20th 2023

મોહમાયાનો સંગ

**********
.              મોહમાયાનો સંગ

તાઃ૨૦/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે સમયે જીવના મળેલદેહને અનુભવથાય
જગતમાં નાકોઇનીતાકાત જીવનમાં.દેહને મોહમાયાથી દુરરાખી બચાવી જાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં કળીયુગની પવિત્ર અસર જીવનાદેહને,જે સમયની સાથે જીવાડી જાય
કળીયુગમાં માનવદેહને સમયે મોહમાયાનોસંબંધ,જીવને જન્મમરણથી મળીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
પાવનકૃપા પરમાત્માની જે જીવનેજન્મથી સમજાય,નાકોઇ આશાઅપેક્ષાઅડીંજાય
જીવનુ આગમન એજન્મમરણથી મળીજાય,મળેલદેહને યુગની પવિત્રપ્રેરણા મળે
જન્મથી મળેલ જીવનાદેહને ભગવાનની પ્રેરણામળે,જે દેહને ભક્તિ કરાવી જાય
પરમાત્માના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રેરણા મળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
###################################################################

December 18th 2023

કૃપાળુ ભોલેનાથજી

*****શિવ-પાર્વતીના લગ્ન આ સ્થળે થયાં હતાં, આજે પણ કુંડમાં આગ સળગે છે ,જ્યાં જે સાત ફેરા લીધા છે. - Gujju Desi - ગુજ્જુ દેશી*****
.            કૃપાળુ ભોલેનાથજી

તાઃ૧૮/૧૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા ભારતદેશથી,જેઅવનીપર માનવદેહને મળી જાય
જીવનામળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રરાહે જીવન જીવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે માનવદેહને સમયસાથેપ્રેરીજાય
સોમવારના પવિત્રદીવસે પ્રભુની પ્રેરણા મળે,જે શંકર ભગવાનને વંદનકરાય
ૐનમઃ શિવાયના મંત્રથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભોલેનાથની આરતીકરાય
પવિત્રકૃપામળે શંકર ભગવાનની,તેમના પત્નિ પાર્વતીમાતાની કૃપામળીજાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
હિંદુધરમાં પવિત્રકૃપાળુ હરહરમહાદેવ કહેવાય,જે અનેકપવિત્રનામથી પુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભોલેનાથની પુંજા કરતા,મળેલ માનવદેહને પ્રેરણામળીજાય
માતા પાર્વતીની કૃપાથી પવિત્ર શ્રીગણેશ,પવિત્રકૃપાળુ સંતાન જન્મલઈજાય
ગણપતિજી એહિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી ઘરમાં પુંજાકરાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
શંકરભગવાનનો પવિત્રપરિવાર,એ જીવને જન્મથી મળેલમાનવદેહનેપ્રેરીજાય 
હિંદુધર્મમાં સોમવાર પવિત્રદીવસછે,જે ઘરમાં શિવલીંગપરદુધ અર્ચના કરાય
પવિત્રસંતાન શ્રીગણપતિજીની,રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથી પુંજન કરાય
માતાપિતાની પવિત્રકૃપાથી શ્રીગણેશસમયે,શુભ અને લાભના પિતા કહેવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
#####################################################################

December 17th 2023

કૃપાળુ દુર્ગામાતાજી

#####Chaitra Navratri 2023 Dreaming Of Durga Maa Meaning Dream Interpretation | Dreaming Of Durga Maa In Navratri:નવરાત્રિ દરમિયાન, સપનામાં જો મા દુર્ગાના થાય દર્શન તો ભવિષ્યની ઘટનાના છે સંકેત#####
.              કૃપાળુ દુર્ગામાતાજી

તાઃ૧૭/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
       
માતાની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
હિંદુધર્મનીપવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને,એ જીવનાદેહનેઅનુભવાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જેદેહથી શ્રધ્ધાથી ભક્તિથાય 
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય,જે ભારતદેશને પવિત્ર કરીજાય 
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ કરી,ભગવાનની આરતી પુંજા કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મ્યા,જે માનવદેહને પવિત્રપ્રેરણા કરીજાય
પવિત્રદુર્ગામાતાને ઘરમાંપુંજાકરી,ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથીવંદનથાય
માતાની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવના મળેલદેહને મુક્તિમળીજાય 
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
****************************************************************
December 16th 2023

આરાસુરથી પધારો

*********
.               આરાસુરથી પધારો

તાઃ૧૬/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપાળુ માતાઅંબાજીને પ્રાર્થના કરીએ,સમયે આરાસુરથી પધારી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં માતાને ધુપદીપથી વંદનકરી,પવિત્રપ્રેમથી પ્રેરણા કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
ભારતદેશના પવિત્ર ગુજરાતમાં દેવઅનેદેવીઓથી,પ્રભુકૃપાએ જન્મ લઈ જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જેમાં ભગવાન,માનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રમાતા અંબાજી ગુજરાતના આરાસુર ગામમાંજ,જન્મ લઈને પધારી જાય
મળેલ માનવદેહને ઘરમાં સમયે,જય અંબે માતાના નામથી માળા પણ કરાય 
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
જીવના મળેલ માનવદેહને સમયની સાથે ચલાય,નાકોઇથી ઉંમરથીદુર રહેવાય
પવિત્રમાતાના નામથી પુંજન કરાય,સમયે દેવને ધુપદીપથી વંદન કરીને પુંજાય
આરાસુરથી પધારો અંબે માતા અમારા જીવનમાં,પવિત્રકૃપાએ સુખ મળીજાય
આંગણે આવી ઘરમા પધારી કૃપા મળે માતાની,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
####################################################################

December 16th 2023

પરમાત્માની કૃપામળે

*****Shri Satyanarayan Katha Important And Vidhi Vidhan | Satyanarayan Katha:સત્યનારાયણની કથા કેમ કહેવામાં આવે છે, જાણો વ્રતની પૂજા, મહત્વ અને મંત્ર*****
.            પરમાત્માની કૃપામળે  

તાઃ૧૬/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર અદભુતપ્રેમ મળે પવિત્ર સંબંધીઓનો,જે પરમાત્માની કૃપાએ અનુભવાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય,એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય 
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએજ અવનીપર,માનવદેહથી સમયે જન્મ મળીજાય
જન્મમળતા જીવને જીવનમાં કર્મનીરાહ મળીજાય,જે જીવનેજન્મમરણઆપી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જ્યાં દેહથી શ્રધ્ધાથીજ ભક્તિકરાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનોસંબંધ મળે,જે પાવનરાહે જીવનજીવાડીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે માનવદેહને,પ્રેરણાએ પવિત્રરાહે સમયસાથેલઈજાય
મળેલદેહને ઘરમાં સવારઅનેસાંજે પ્રભુનીપુંજા કરાય,ધુપદીપ પ્રગટાવી વંદનકરાય
સમયની સાથે ચાલતા પ્રભુની પવિત્રકૃપા મળે,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
###################################################################

December 10th 2023

પવિત્રકૃપાળુ દુગામાતા

*****દુર્ગાના હાથમાં શોભતા શસ્ત્ર પાછળ શું છે કથા, મા ને કોણે આપ્યા હથિયાર, on-navratri-know-about-durga-mata-all-astra-and-shastra-who-gave-her-them-all*****
             પવિત્રકૃપાળુ દુર્ગામાતા

તાઃ૧૦/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે પવિત્ર ભારતદેશથી ભક્તિ કરાવી જાય
અવનીપરજીવને જન્મથી દેહમળે,એ પ્રભુનીપવિત્રકૃપાએ દેહને સુખઆપીજાય 
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.  
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
પરમાત્મા પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય,જેમની શ્રધ્ધાળુ દેહથી પુંજાકરાય
અનેક પવિત્રદેહ ભગવાનના છે ભારતદેશમાં,મળેલમાનવદેહથી ભક્તિ કરાય
પવિત્રમાતાદ્દુર્ગાની હિંદ્દુધર્મમાંકુપામળે,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ ઉજવાય,જ્યાં હિંદુધર્મના ભક્તપર પ્રભુનીકૃપા થાય
અનેક પવિત્રદેવ અનેદેવીઓની માનવદેહને પ્રેરણામળે,જે ભક્તિરાહે પ્રેરીજાય
પવિત્રદુર્ગામાતાને ઑમ હ્રી દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજા અને આરતીકરાય
પવિત્રકૃપાળુ માતાના આશિર્વાદમળે,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય 
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મછે,જેમાં પ્રભુદેવદેવીઓથી ભારતમાંજન્મલઈજાય
દુનીયામા હિંદુધર્મના ભક્તોને પ્રેરણા મળી,જે જગતમાં પવિત્રમંદીર કરીજાય
પવિત્રદેવ અને દેવીઓની પવિત્રકૃપાજમળે,જ્યાં માનવદેહથી ઘરમાંપુજાકરાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં સવારસાંજ,ધુપદીપ પ્રગટાવીનેજ આરતીકરાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################

December 8th 2023

પ્રભુકૃપાએ પ્રેમપકડજો

૦૦૦૦૦JAY MATAJI GROUP | Facebook૦૦૦૦૦
.            પ્રભુકૃપાએ પ્રેમ પકડજો  

તાઃ૮/૧૨/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા અવનીપર ભગવાનની હિંદુધર્મથી,જે શ્રધ્ધાળુ માનવદેહને પ્રેરી જાય
જીવને જગતમાં પ્રભુકૃપાએ સમયે જન્મથી,માનવદેહમળે જે કર્મનીરાહે લઈ જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
પવિત્રકૃપાળુ પ્રેમમળે પરમાત્માનો માનવદેહને,જે દેવઅને દેવીઓની પુંજાથી મળે
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
જીવને જન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપરસમયે જીવને જન્મમરણથી,આગમનઅનેવિદાય મળે જેકર્મ કરાવી જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવને સમયે દુનીયામાં જન્મમરણનો સંબંધ,જે પ્રભુનીકૃપાએ પવિત્રકર્મકરાવીજાય
જગતમાં જીવને નિરાધારદેહનો સંબંધ,જે જીવને પ્રાણીપશુપક્ષીઅને જાનવરથીમળે
ભગવાનની પવિરકૃપા ભારતદેશથી મળે,જે જીવનાદેહને પવિત્ર ભક્તિરાહે લઈજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં જીવનામાનવદેહથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય. 
########################################################################
December 7th 2023

પવિત્ર ભક્તિરાહ

.             પવિત્ર ભક્તિરાહ 

તાઃ૭/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર જીવને પ્રભુની પવિત્રકૃપાએ,સમયે જન્મથી માનવદેહ મળી જાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે પવિત્ર ભારતદેશમાં જન્મઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
જીવને ગતજન્મના કર્મથી જન્મ મળીજાય,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવનજીવાય
જગતમાં ભારતદેશએ પવિત્રદેશ છે,જેમાં ભગવાન પવિત્ર દેવદેવીથીજન્મીજાય
પવિત્ર હિંદુધર્મના મંદીર અનેક દેશમાં થાય,જે પવિત્રભક્તોની પ્રેરણા કહેવાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જગતમાં જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પ્રભુની આ પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાનવદેહને,મંદીરમાં પવિત્ર ભક્તિરાહેપુંજાકરાવીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે દેવદેવીઓનાદેહથીમળે 
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
અવનીપર અદભુતકૃપા પ્રભુનીકહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમના પવિત્ર મંદીર દુનીયામાં બંધાઇ જાય
આ પવિત્રમંદીરમાં સમયે ભક્તોઆવી,ધુપદીપ પ્રગટાવી આરતીકરીપુંજાકરાય
શ્રધ્ધાળુભક્તોને પવિત્રભક્તિની પ્રેરણામળે,જે મળેલદેહનાજીવનેમુક્તિઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################

December 5th 2023

પવિત્રભાગ્યવિધાતા

........
.            પવિત્ર ભાગ્યવિધાતા  

તાઃ૫/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
હિંદુ ધર્મમાં માનવદેહના ભાગ્યવિધાતા,પવિત્રસંતાન ભોલેનાથના કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપાએ જેમને,પવિત્ર ગણપતિથી જન્મ મળી જાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
જગતમાં જીવને સમયે જન્મમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન જન્મ લઈ જાય 
અનેકપવિત્રદેહથી જન્મલીધો પ્રભુએ,જે જીવનાદેહને ભક્તિમાર્ગે પ્રેરી જાય
જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહમળે,જે સમયે જીવને મુક્તિઆપીજાય 
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
પવિત્ર શંકરભગવાન પવિત્રદેવ છે,જેમને શિવલીંગપર દુધઅર્ચનાકરી પુંજાય
હિંદુ ધર્મમાં જેમને ભોલેનાથ મહાદેવ,અને માતા પાર્વતીના પતિદેવકહેવાય 
જગતમાં બમબમભોલે મહાદેવથી વંદનકરી,પવિત્રસંતાન શ્રીગણેશને પુંજાય
જન્મથી મળેલ દેહથી સમયે ગણપતીને,ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
માતા પાર્વતીના એ પવિત્રનંદન કહેવાય,સંગે કાર્તીકેયના ભાઈપણ કહેવાય
ભગવાનએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેદેશનેપવિત્રકરીજાય
જગતમાં હિંદુધર્મપવિત્રધર્મ છે,જેમાં ભગવાનની પુંજાકરવા મંદીરપણ બંધાય
દુનીયામાં અનેક પવિત્રહિંદુ મંદીરોથયા,જ્યાં સંતોસેવકોઅને ભક્તોમળીજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
####################################################################

« Previous PageNext Page »