July 2nd 2021

જન્મનો દીવસ

             .જન્મનો દીવસ 

તાઃ૩/૭/૨૦૨૧   (હેપ્પી બર્થડે રમા)  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાળજમાં વહાણવટીમાતાની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રરાહ આપી ગઈ
સમયનીસાથે ચાલતા એ મારી જીવનસંગીની થઈ,અને આણંદ આવી ગઈ
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
જીવને જન્મમળે જે પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
માબાપનો પવિત્રપ્રેમ મળ્યો રમાને,જે સમયે પવિત્રરાહ મળતા અનુભવથાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,મનેપણ માતાની પવિત્રકૃપા મળતીજાય
મળેલદેહના પરિવારને આગળ લઇજવા,જીવનમાં એ મારી પત્નિજ કહેવાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
કુળદેવીની પવિત્ર કૃપાએ પ્રેમ મળ્યો,એ સંતાનને કૃપાએ જન્મ આપી જાય
પ્રથમ દીકરીનો જન્મથયો જે દીપલ કહેવાય,બીજો પુત્ર રવિનો જન્મ થયો
બંન્ને સંતાને પ્રભુકૃપાએ ભણતરકર્યુ,જે સમયે લાયકાતે સુખશાંંતિ મળી જાય
મમ્મી રમાના આશિર્વાદથી બંન્ને સંતાને લગ્ન કર્યા,જે પવિત્રજીવનથી દેખાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
#################################################################
    મારી પત્નિ રમાનો આજે ૬૧મો જન્મદીવસ છે તે નીમિત્તે માતાની કૃપાએ
 આ કાવ્ય લખ્યુ છે.જે રમા સહિત સંતાનને જય જલારામ સહિત સપ્રેમ ભેટ.
 લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ   તાઃ૩/૭/૨૦૨૧    
#################################################################

 

June 29th 2021

ભાગ્યવિધાતા શ્રીગણેશ

***ગુજરાતી સાહિત્ય ar Twitter: “💞 #ગુજરાતી_સાહિત્ય 💞 ક્ષમાના શ્રીગણેશ કરીને પ્રસન્નતા રુપી ગણેશને હ્રદયમાં બિરાજમાન કરીએ... 💐💐 ગણેશ ચતુર્થી તેમજ ...***

.        .ભાગ્યવિધાતા શ્રીગણેશ 

તાઃ૨૯/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમશક્તિશાળી હિંદુ ધર્મમાં,એ માતા પાર્વતીના લાડલાસંતાન કહેવાય
પવિત્રપ્રેમ પિતાનોમળ્યો જીવનમાં,જગતમાં ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
માનવદેહને પવિત્રરાહ આપેજીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શ્રીગણેશની પુંજાથાય
જગતમાં એ ભોલેનાથના પવિત્રસંતાન છે,જેને માતા પાર્વતીની કૃપા થાય
પવિત્ર હિંદુ ધર્મમાં જગતમાં,એપરમાત્માની કૃપાએ ભાગ્યવિધાતા કહેવાય
નાકોઇ અપેક્ષાઆશા રહે જીવનમાં,એ રિધ્ધીસિધ્ધીના પતિથી ઓળખાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
માનવદેહને ભગવાનની કૃપા મળે,જેસમયની સાથે ચાલતા સત્કર્મને કરાય
અદભુતકૃપા પિતા શંકર ભગવાનની,સંગે માતા પાર્વતીની પવિત્રકૃપા થાય
પરિવારમાં શ્રીગણેશને ભાઈ કાર્તિકેય મળે,બહેન અશોકસુંદરી આવી જાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
================================================================
June 12th 2021

અંજની લાલા

**hanuman jayanti 2 subh yoga and 7 subh muhurat-**

           .અંજની લાલા

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી શ્રીરામના વ્હાલા ભક્ત થયા,જે બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના લાડલા દીકરા,એ પવનદેવના વ્હાલા સંતાનથીય ઓળખાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જે હિંદુ ધર્મને પવિત્રકરી જાય
અનેક દેવ અને દેવીઓની કૃપા થઈ હિંદુધર્મમાં,જે દેહથી જન્મલઈ આવીજાય
શ્રધ્ધા ભાવનાથી પુંજન કરતા પવિત્રકૃપા મળે,એ જીવનદેહનુ કલ્યાણ કરીજાય
એવા જ પરમકૃપાળુ અને શક્તિશાળી,પવનપુત્ર હનુમાન શ્રી રામભક્ત કહેવાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
પરમાત્મા એ લીધેલ દેહ શ્રી રામનો ભારતમાં,જે સમયની સાંકળમાં લટકી જાય
ભાઈ લક્ષ્મણ બેહોશ થયા ધરતીપર,જ્યાં હનુમાનજી ઉડીને સંજીવની લાવીજાય
શ્રી રામના પત્નિને શોધવા હનુમાન ઉડીને જઈ,સીતાજીને શોધીને બતાવી જાય
રામલક્ષ્મણને ઉડીને લંકા લઈગયા,જ્યાં રાજારાવણને મારીને લંકાનુ દહનકરીજાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

June 8th 2021

પ્રેમાળ પ્રેમ

આજકાલનો પ્રેમ સંબંધ.. - રાજકોટ મિરર

.          .પ્રેમાળ પ્રેમ           

તાઃ૮/૬./૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પવિત્ર નિખાલસપ્રેમ મળે માબાપનો,જે સંતાનને પવિત્રજીવન મળી જાય
મળેલ જીવનમાં પ્રેમાળ પ્રેમને શોધાય નહીં,પ્રભુ કૃપાએ દેહને આપીજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
સરળ જીવનની રાહ મળે જીવનમાં,જે પવિત્ર શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને માબાપનો પવિત્રપ્રેમ મળૅ,જે આશિર્વાદથી અનુભવાય
પવિત્રપ્રેમથી માતાપિતાને વંદન કરતા આનંદ થાય,એ શાંંતિ આપી જાય
જીવનને સંબંધકર્મનો જે સમજીને,સમયસાથે ચાલતા ઉંમરનો અનુભવથાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
પતિપત્નિના પવિત્ર પ્રેમથી પ્રભુકૃપાએ,સંતાનને જન્મ મળતા આનંદ થાય
મળેલદેહના પરિવારને પરમાત્માના પ્રેમથી,સમયનીસાથે આગળલઈ જવાય
જીવને મળેલદેહના કુળને આગળલઈજવા,પરમાત્માનો પ્રેમાળ પ્રેમ મેળવાય
એ પવિત્રલીલા જગતપર પવિત્ર ભગવાનની,જે મળેલ માનવ દેહને સમજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
##############################################################
June 3rd 2021

પવિત્રકુળ

**💐 ગુરૂવાર સ્પેશ્યલ બેડા પાર કર દે જલિયાન જોગી🌷 જય શ્રી રામ જય #જલારામ બાપા 🌷🌷 જય #વિરબાઈ માતા 🌷 #💐 ગુરૂવાર સ્પેશ્યલ video manish sahita - ShareChat - Funny ...***

.          .પવિત્ર કુળ 

તાઃ૩/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરગામમા ઠકકર કુળને પવિત્ર કરવા,સંત જલારામનો જન્મ થાય
પવિત્રશ્રધ્ધાએ ભક્તિકરતા ભુખ્યાને ભોજનદેવા,પ્રભુ સંકેત આપી જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના અપેક્ષાએ જીવાય
શ્રીરામનામની માળા જપતા,જીવને સરળરાહે જીવવા પ્રેરણા મળી જાય
ના કળીયુગની કોઇ માયાઅડે,કે નાકોઇજ મોહ સંગે આશા અડી જાય
કુળને પવિત્રકરવા પિતા પ્રધાન,અને માતા રાજબાઈથી જન્મ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
જીવને મળેલ માનવદેહનો સંબંધ,ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
જન્મ મળતા જલારામે પકડી પવિતરાહ,જે જીવનમાં પાવનકર્મથી દેખાય 
પરમપવિત્રજીવ હતો પત્નિ વિરબાઈનો,નાકોઇ અપેક્ષાથી મદદ કરી જાય
પવિત્રપ્રેમ જોવા પ્રભુ સંતથી પધારી,જલારામની પત્નિને સેવાએ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
============================================================

June 1st 2021

વિધ્નવિનાયક ગણેશ

##Jay Shri Ganesh Photo Gallery | Jay Shri Ganesh Photos | જય શ્રી ગણેશ ફોટોગેલેરી##

.         .વિધ્નવિનાયક ગણેશ

તાઃ૧/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રસંતાન હિંદુધર્મમાં થયા,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
પિતાને બમબમભોલે મહાદેવકહેવાય,એ પવિત્ર શંકરભગવાનથી ઓળખાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એશ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
શંકરભગવાન એ પવિત્રશક્તિશાળી છે,જે ભારતમાં ગંગાનદીને વહાવી જાય
એ હિમાલયની પુત્રી પાર્વતીના ભરથાર થયા,જે પવિત્ર નશીબદાર થઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે શ્રીગણેશ,કાર્તિકેય,અશોકસુંદરીની મમ્મી થાય
જગતમાં પવિત્ર પરમાત્માનો પરિવારછે,જે શંકરપાર્વતીના સંતાનથી ઓળખાય
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
પ્રથમ પવિત્રસંતાન ગણપતિ જન્મ્યા,જે જગતમાં દેહોના ભાગ્યવિધાતા કહેવાય
તેમના જીવનમાં પત્ની રિધ્ધીસિધ્ધી મળીજાય,જેમના સંતાન શુભલાભ થઈજાય
જગતમાં માનવદેહને પાવનરાહથી પ્રેરણા કરે,જે દેહોના ભાગ્યવિધાતા કહેવાય
એ પવિત્રપુત્ર થયા ભારતમાં,સંગે માતાપાર્વતીનીકૃપા મળતા પુંજન કરાવી જાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
**********************************************************************
May 26th 2021

મમ્મી એ માતા

 
.           .મમ્મી એ માતા

તાઃ૨૬/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર હિંદુ ધર્મ છે જગતમાં,જે મળેલદેહને પાવનકર્મથી સુખ આપી જાય
અનંતકૃપાળુ લક્ષ્મીમાતા છે અવનીપર,એ માનવદેહપર ધનકૃપા કરી જાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપ કરી વંદન કરાય,ત્યાં માતાનાપ્રેમની કૃપાથાય
જીવને મળેલ માનવદેહને સત્કર્મની પ્રેરણા થાય,નાઅપેક્ષાઆશા અડી જાય
મળેલ દેહપર માતાની પ્રેમનીકૃપા,જ્યાં માતાના મમ્મીના રૂપથી દર્શનકરાય
દુનીયામાં બધાદેશોમાં માનવદેહ જીવેછે,તેમના થયેલકર્મપર પાવનકૃપા થાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
મને જીવનમાં મળી મમ્મીની કૃપા,જે પરિવાર સહિત સૌને અનંત આનંદથાય
એ પવિત્રકૃપા મળે જીવનમાં,જે માતા અને મમ્મીના આશિર્વાદથી મળી જાય
જીવને મળેલદેહને જીવનમાં સુખઅનેશાંંતિ મળે,એ માતાના પ્રેમની વર્ષા થાય
અજબશક્તિશાળી માતા છે,જે માનવદેહને જીવનમાં નાકોઇ આફત મળીજાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
###################################################################
May 25th 2021

સિધ્ધીવિનાયક

દાદાજી ની લાકડી : ગણપતિ < ૩ > સિદ્ધિવિનાયક મંત્ર.

.         .સિધ્ધીવિનાયક

તાઃ૨૫/૫/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીપર માતા પાર્વતી,અને પિતા શંકરભગવાનથી જન્મી જાય
પવિત્રશક્તિશાલી એ સંતાન થયા,જેમને જગતમા ભાગ્યવિધાતા કહેવાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
પાર્વતીમાતાના એ ગૌરીનંદન છે,અને શક્તિશાળીપિતા ભોલેનાથ કહેવાય 
પવિત્રકુળમા જન્મ લીધો શ્રી ગણેશથી,અને ભાઈ કાર્તિકેયથી જન્મી જાય
જગતમાં પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાવહાવીજાય
પવિત્રપ્રેમ મળ્યો શ્રીગણેશને માતાનો,એ માનવ દેહના ભાગ્યવિધાતા થાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
કુદરતની અજબકૃપા ભારતદેશપર,જ્યાં પરમાત્મા અનેક દેહથી જન્મી જાય
શંકરભગવાનથી દેહ લીધો,જે માથા પરથી પવિત્ર ગંગા નદીને વહાવી જાય
કુળને આગળ લઈજવા એ હિમાલયનીપુત્રી,પાર્વતીના પતિદેવપણ થઈ જાય
ગણપતિના જીવનમાં રિધ્ધીસિધ્ધીએ પત્નિઓથઈ,જે ગણેશની કૃપા કહેવાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
પાવનપ્રેમ મળે માબાપનો સંતાનને,જે પવિત્ર જીવનની સાચીરાહ આપી જાય
પવિત્રકૃપાળુ એ સંતાન પણ કહેવાય,જે ભારતમાં હિંદુધર્મમાં પુંજા પામી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી પુંજા કરાવતા,શ્રી ગણેશ સિધ્ધીવિનાયક પણકહેવાય
જે વિઘ્નહર્તા શ્રી ગણેશ સંગે ભાગ્યવિધાતા,શ્રી ભોલેનાથના સંતાનથીય પુંજાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
**************************************************************

 

May 17th 2021

પરમકૃપાળુ પ્રેમાળ

***ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે - GujjuRocks | DailyHunt***

.         .પરમકૃપાળુ પ્રેમાળ 

તાઃ૧૭/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અત્યંત પ્રેમાળ અને પરમકૃપાળુ,ભારતમાં જન્મલીધો જે ભોલેનાથ કહેવાય
પરમાત્માનો પવિત્રદેહ છે,એ માતાપાર્વતી પતિ શંકરભગવાનથી ઓળખાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
અજબ શક્તિશાળી દેહ લીધો ધરતીપર,જે પવિત્ર ગંગા નદીને વહાવી જાય
પાવનપવિત્રકૃપા પિતા હિમાલયની,જે વ્હાલી દીકરી પાર્વતીને પરણાવી જાય
શંકર ભગવાન જમાઈ થઈ જાય,એમને શ્રીગણેશ અને કાર્તિકેય દીકરા થાય
પવિત્રપ્રેમથી જીવન જીવતા પવિત્ર કૃપાએ,અશોકસુંદરી દીકરીથી જન્મી જાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્ર વ્હાલા સંતાન શ્રી ગણેશજી,હિંન્દુ ધર્મમાં ભાગ્યવિધાતાથીજ ઓળખાય
જે ગૌરીનંદન શ્રીગણેશ પણ કહેવાય,જેમની પુંજાકરતા મળેલદેહપર કૃપા થાય
જગતમાં હિંદુધર્મની ઓળખાણ થાય,જે થયેલ મંદીરમાં ભોલેનાથની પુંજા થાય
પાવનકૃપા થાય દેહપર જ્યાં શ્રધ્ધાથી,ભગવાન શંકરસંગે માતાપાર્વતીને પુંજાય 
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
ત્રિશુળધારી શંકર ભગવાન કૃપાકરે,જે દુશ્મનને દુરકરી ભક્તને સુખ આપી જાય
મળે માનવદેહને પવિત્રરાહ જીવનમાં,નાકદી કોઇ આશાઅપેક્ષા દેહને અડી જાય
ખુબપ્રેમાળ અને વ્હાલાછે શ્રીભોલેનાથ,જે ૐ નમઃ શિવાયથી માળા કરી પુંજાય
પાર્વતીમાતાની પાવનકૃપા થાય માનવદેહપર,જ્યાં ઘરમાંજ શ્રધ્ધાથી પુંજન કરાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#####################################################################
May 4th 2021

પવિત્ર સંતાન

#સહપરિવાર સાથે રહે છે અહીં ગણપતિ, વિશ્વનું એક માત્ર મંદિર, જાણો તેના વિશે - MT News Gujarati#

.            .પવિત્ર સંતાન

તાઃ૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારતદેશમાં જન્મ લીધો પરમાત્માએ,જે શંકર ભગવાનથી ઓળખાય
ભુમીને પવિત્ર કરવા ગંગાનદીને વહાવી,એ પવિત્રશક્તિશાળી કહેવાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
પવિત્રદેહથી જન્મ્યા જેમને હિમાલયની પુત્રી,પાર્વતી જીવનસંગીની થાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતની ધરતી,સંગે હિંદુધર્મને પવિત્રકરી જાય
પવિત્રકુળને આગળ લઈ જતા,અજબશક્તિશાળી શ્રીગણેશનો જન્મથાય
ગજાનંદ શ્રીગણેશના નામનીસાથે,તે ભાગ્યવિધાતા ગજાનંદ પણ કહેવાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
શંકરભગવાનને ૐ બંમબંમ ભોલે મહાદેવ,શિવલીંગપર દુધઅર્ચના કરાય
માતા પાર્વતીને ધુપદીપ કરી વંદન કરી, ભોલેનાથની પત્નિ તરીકે પુંજાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જન્મ્યા,પછી કાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરીથાય
હિંદુધ્ર્મમાં પવિત્ર કુળ શંકરપાર્વતીનુ કહેવાય,જે પ્રભુના દેહથી ઓળખાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
ગણપતિને સિધ્ધીવિનાયકથી વંદનકરાય,એ મળેલ દેહ પર કૃપા કરી જાય
માનવદેહને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાંૐ ગંગણપતયે નમો નમઃથી પુંજાય
પવિત્રકુળને આગળ લઈ જવા,શ્રી ગણૅશ રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈજાય
માનવદેહ મળે અવનીપર,જે શ્રધ્ધાથી કરેલભક્તિથી જીવને મુક્તિ મળીજાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
****************************************************************
« Previous PageNext Page »