July 2nd 2023

પવિત્ર સમયનો સાથ

 
.             પવિત્ર સમયનો સાથ

તાઃ૨/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર કહેવાય,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇ જીવની તાકાત અનુભવાય,માનવદેહથી ના કદી દુર રહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
અદભુતકૃપા ભગવાનની જે જીવને માનવદેહથી,જન્મ આપી કર્મ કરાવી જાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળીજાય
પાવનકૃપા પરમત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી સમયની સાથેજ ચલાય
જગતમાં ના સમયને કોઇથીય જીવનમાં પકડાય,પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં જીવના મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,એ પવિત્રકર્મથી મુક્તિઆપી જાય
જીવનમાં સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
.....એ પાવનકૃપા પરમાત્માની મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	
June 30th 2023

કલમની પવિત્રજ્યોત

   
.             કલમની પવિત્રજ્યોત 

તાઃ૩૦/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
          
કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળી જાય 
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમથી રચનાઓથાય,જે કલમપ્રેમીઓનો સાથમળે
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને મળેલમાનવદેહને માતાનીકૃપા મળે,જે જીવનમાં કલમથી રચનાથાય 
કલમની પવિત્ર પ્રેરણા મળે માતાનાપ્રેમથી,એ થયેલરચનામાં પવિત્રપ્રેરણા મળીજાય
મળેલમાનવદેહથી નાસમયને પકડાય,કે ના જીવનમાં સમયથી કદઈ દુરરહી જીવાય
પવિત્રક્રુપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે કલમપ્રેમીઓના પ્રેમથીજ અનુભવાય 
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રમાતા સરસ્વતી કહેવાય,જે કલમ અને કલાનીદાતાકહેવાય
પવિત્ર પ્રેરણા આપે માતા કલમ અને કલાની જગતમાં,જે પવિત્રજ્યોત પ્રગટાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં માતાનીકૃપાએ પ્રેરણા કરીજાય,ઇએ પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેરણાએ દોરીજાય
.....જીવનમાં માતાની પવિત્ર પ્રેરણા મળે,જે કલમથી થયેલ રચનાને પ્રેરણા આપી જાય.
************************************************************************
June 14th 2023

શ્રધ્ધાની ભક્તિરાહ

********
.            શ્રધ્ધાની ભક્તિરાહ

તાઃ૧૪/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
પવિત્રકૃપા મળે વડતાલથી સ્વામીનારાયણ ભગવાનની,જે શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય
હ્યુસ્ટનમાં પવિત્રપ્રેરણાથી વડતાલધામનુ પવિત્રમંદીર થાય,જે પાવનકૃપાએ અનુભવાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
સ્વામીનારાયણ ભગવાનની શ્રધ્ધાથી સેવાકરી,આચાર્ય મહારાજના અશિર્વાદ મળીજાય 
પવિત્રપ્રેરણામળે શ્રધ્ધાળુ પ્રેંમાળભક્તોને,જે પવિત્ર મંદીરની સ્થાપનાનીપ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ભગવાનની સેવા કરીને,મંદીરમા સમયે ભજન ગાઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભક્તોનેમળી,જે અમેરીકામાં સ્વામીનારાયણના મંદીરબાંધી જાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
શ્રધ્ધાથી સ્વામીનારાયણ ભગવાનની પુંજાકરતા,પવિત્ર ભારતદેશથી અહીં ભક્તિથઈ જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળેલ માનવદેહને ભક્તિ મળીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને નિરાધારદેહથી બચાવી જાય,માનવદેહ એ કૃપાકહેવાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર આગમનવિદાય આપીજાય
સ્વામીનારાયણ ભગવાનની પ્રેરણાથી ક્રુપા મળી,જે ભક્તોથી વડતાલમંદીર કરાવી જાય
પવિત્રકૃપા એમાનવદેહને પવિત્રકર્મની રાહ આપી જાય,જે જીવનમાં ભક્તિરાહેજ જીવાય 
.....વડતાલથી પવિત્રમંદીરના આચાર્ય શ્રીનૃગેંદ્રપ્રસાદજી પધારી,ભક્તોને પવિત્ર પ્રેરણા કરી જાય.
###########################################################################

	
June 4th 2023

પવિત્રસમયનો સાથ

 ******
.            પવિત્રસમયનો સાથ

તાઃ૪/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,અવનીપર પવિત્રસમય સાથે ચલાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
પ્રભુનીકૃપા જીવનેસમયસાથે લઈજાય,જ માનવદેહ સંગે નુરાધારદેહથી મેળવાય
માનવદેહમળે એગતજન્મના દેહનાકર્મથી મળે,પ્રભુનીકૃપાએ જીવન જીવાડીજાય
જગતમાં જીવને નિરાધારદેહથી જન્મમળૅ,ઍ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય અવનીપ્ર,જે જીવને જન્મમરણનોસાથમેળવાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર જે સમયે અંનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
જેમને ભગવાન કહેવાય જેમની ઘરમાં,શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
અદભુતકૃપા માનવદેહપર કહેવાય,જે જીવનાજન્મદીવસને હેપ્પીબર્થડૅથીઉજવાય  
જીવના જન્મથીમળેલદેહને જગતમાં,જીવનાદેહથી હેપ્પીબર્થડેથી કેટ કપાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
May 1st 2023

સલામ ગરવી ગુજરાત

 %%%%%ગરવી ગુજરાત%%%%%

.            સલામ ગરવી ગુજરાતને
 
તાઃ૧/૫/૨૦૨૩ (ગુજરાતનો સ્થાપના દીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જગતમાં પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં જન્મ લઈ પવિત્ર કરી જાય 
માનવદેહને પ્રેરણા મળીજાય,એ પવિત્ર ગુજરાતની આજે સ્થાપના કરી જાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
ભારતદેશમાં પવિત્ર સ્ટેટ ગુજરાત કહેવાય,જેની ૧ મે ૧૯૬૦માં સ્થાપના કરાય
જગતમાં ગુજરાતથી આવેલા ગુજરાતીઓ,અનેકપવિત્રરાહે પવિત્રકર્મે પ્રેરી જાય
સ્થાપનાદીવસે જગતમાં કર્મનીસાથેરહી,ગુજરાતીઓ ગુજરાતને સલામકરી જાય
શ્રધ્ધાથી વંદન કરી પ્રેમથી જયજય ગરવી ગુજરાતથી,પવિત્રદીવસને પ્રેરી જાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
ભારતના ગુજરાતીઓની જગતમાંશાન છે,જે શ્રધ્ધાથી અનેકપવિત્રકામકરીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ,ગુજરાતીઓથી જગતમાં અનેકકામ થઈજાય
ગુજરાતદેશની પવિત્રપ્રેરણા મળી ગુજરાતીઓને,જે ના અપેક્ષાએ કર્મ કરીજાય
પવિત્ર સ્થાપનાદીવસે દુનીયાથી ગુજરાતીયો,વંદનકરીને ગુજરાતને યાદકરીજાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
####################################################################
****જય જય ગરવી ગુજરાત***જય જ્ય ગરવી ગુજરાત***જય જય ગરવી ગુજરાત*****
=====================================================================

	
April 27th 2023

પવિત્રપ્રેરણા મળી

જાણો શિરડીના જોવાલાયક મુખ્ય ત્રણ સ્થળો વિશે 
.             પવિત્ર પ્રેરણા મળી

તાઃ૨૭/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં ભક્તિની પ્રેરણામળી,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
સંત સાંઇબાબાની પવિત્ર પ્રેરણાજ મળી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય. 
જીવને મળેલમાનવદેહને નાધર્મકર્મનોકેડી અડીજાય,પવિત્રકૃપાએ ભક્તિરાહે લઈજાય
જીવનાદેહને સમયે પાવનરાહ મળે,જે દ્વારકામાઈની પવિત્રપ્રેરણાબાબાને મળી જાય
સાંઇબાબાને નાધર્મનીકેડીસ્પર્શેદેહને,જેભક્તિરાહે લઈજાય ના મંદીરમસ્જીદ અડીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જે જન્મથી જીવનામળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય. 
સમયનો સાથ મળે માનવદેહને જીબનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરી દેહને કર્મકરાવીજાય
જગતમાં ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહને પ્રેરણા કરીજાય
હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા મળી પ્રભુની,જે મળેલમાનવદેહના જીવને અંતેમુક્તિ આપીજાય
સંત સાંઈબાબાને શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરીને ઘરમાં પુંજા કરાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય.
#######################################################################
April 20th 2023

અવનીપરનુ આગમન

ૐ ૐ ૐSai baba Wallpapers HD - Google Play પર ઍપ્લિકેશનોૐ ૐ ૐ
.            અવનીપરનુ આગમન

તાઃ૨૦/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતમાં જીવનો સંબંધ જન્મમરણથી,જે જીવને સમયે આગમન વિદાય મળી જાય
પવિત્રકૃપા સંત સાંઇબાબાની ભારતદેશથી,જે સમયે શ્રધ્ધા અને સબુરીથી પ્રેરીજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પાવનકૃપાએ દ્વારકામાઈ પ્રેરણા કરી જાય,કે ના ધર્મકર્મથી દુર રહેવાય 
ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રદેહ લીધો સાંઇબાબાથી,જીવનમાં નાઅપેક્ષાઅડીજાય
ભારતદેશની ધરતીપર સમયે પરમાત્માએ દેહ લીધા,જે જગતમાં માનવદેહનેપ્રેરીજાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જેમને હિંદુધર્મમાં અનેકનામથી પુંજાકરીપુંજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
અવનીપર જીવને માનવદેહમળે,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથી આગમન આપીજાય
પ્રભુની પાવનક્રુપાએજીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને પ્ર્ભુકૃપા બચાવીજાય
પવિત્રસંત સાંઇબાબાને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
ભારતદેશમાં અનેકનામથીપ્રભુએ જન્મલીધા,જેમનીશ્રધ્ધાથીપુંજાએ જીવનેમુક્તિ મળીજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
========================================================================
April 6th 2023

મહાવીર બજરંગબલી

હનુમાન જયંતિ ક્યારે? જાણો મુહુર્ત અને પૂજન વિધિ
.              મહાવીર બજરંગબલી

તા૬/૪/૨૦૨૩      (જન્મદીવસ)    પ્રદીપ બહ્મભટ્ટ   
 
પવિત્રશક્તિશાળી હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત,બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના એ લાડલા સંતાનથી ઓળખાય,જે શ્રીરામને ઘણી મદદકૠજાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,અનેક પવિત્રપ્રસંગે પ્રભુનીપુંજાકરાય  
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી,સમયે જન્મલીધા જેદેશને પવિત્ર કરીજાય 
શ્રીરામના પવિત્રભક્ત પવનપુત્રહનુમાન કહેવાય,જે શ્રીરામને રાવણથી બચાવીજાય
અવનીપર માનવદેહ મળે એ પાવનકૃપા પ્રભુની થાય,જે દેહથી સમયસાથે ચલાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી હિંદુધર્મમાં જન્મલઈ આવીજાય
પવિત્રધર્મ પરમાત્માએકર્યો જગતમાં,જે મળેલ દેહને જન્મમરણથી મુક્તિઆપીજાય
જગતમાં મળેલમાનવદેહને જન્મનો સંબંધ જીવનમાં,જે હેપ્પી બર્થડે કહી ઉજવાય
પવિત્રકૃપા મળે માનવદેહની જે પવિત્રરાહે સમયે,હનુમાનંજીને વંદનકરી પુંજાકરાય
 ....એ મહાવીર બજરંગબલી હનુમાનનો,આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
#####################################################################

 

 

April 5th 2023

પવિત્ર કલમનીરાહ


.           પવિત્ર કલમની રાહ

તાઃ૫/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપામળી પરમાત્માની પવિત્રભક્ત હનુમાનને,જગતમાં એ બજરંગબલી કહેવાય
અદભુત શક્તીશાળી એ પ્રભુરામના ભક્તથાય,જે જીવનમાં પવિત્રરાહે મદદકરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
પરમાત્માની પાવનકૃપામળી જીવને અવનીપર,જે માતા અંજનીના સંતાનથી જન્મીજાય 
પવિત્ર શ્રધ્ધાળુ માતાઅંજની કહેવાય,એ પવિત્ર શક્તિશાળી બજરંગબલીના માતાથાય
રામભક્ત હનુમાન પવિત્ર ભક્તિરાહે જીવનજીવતા,એ પવિત્રરાહે ભક્તોને મદદકરીજાય
હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રભક્ત જીવનમાં,દરેકપળે ભગવાનનાદેહને વંદન કરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
જગતમાં જન્મથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદીદુર રહીનેજજન્મથી જીવનજીવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
શ્રીરામભક્તહનુમાન જગતમાંપવિત્રશક્તિશાળી કહેવાય,જે માનવદેહને ભક્તિકરાવીજાય
જન્મદીવસે શ્રીહનુમાનને,ૐ નમોહનુમંતે ભયભંજનાય સુખમ કુરુફટસ્વાહાથીપુંજા કરાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
##########################################################################
April 4th 2023

પવિત્રસમયનો સંગાથ

.              પવિત્રસમયનો સંગાથ
                                                   
                  ભાઇ સુધીરનો
તાઃ૪/૪/૨૦૨૩  (જન્મદીવસ ૪-૪-૧૯૫૧)  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
ભગવાનની પાવનકૃપા મળી મારાભાઇ સુધીરને,એ પવિત્રસમયે જન્મદીવસ ઉજવાય
જીવનમાં પવિત્ર સમયની સાથે ચાલતા,ના ઉંમરથી કદીય દુર રહીને જીવન જીવાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
પ્રભુનીકૃપાથી આદેશમાંઆવીને સમયનીસાથે ચાલતા,બાલવિહારથી સંતાનને પ્રેરીજાય
માબાપની પવિત્રકૃપાએ જીવનમાં ધર્મસંગે ભણતરથી,મળેલદેહથી પ્રેરણાકરીને જીવાય
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપાથી,પવિત્રરાહે જીવનસંગીનીનો સંગાથ મળી જાય
મળેલદેહના જીવને સંબંધ પરિવારથી,માબાપનાપ્રેમથી ભાઇઓ અને બહેનોજન્મીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
મારા ભાઇને જીવનમાં નાકોઇ અપેક્ષા ના મોહમાયા અડી,એજ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે ભણતરની સાથે જીવનમાં ચાલતા,પ્રભુની કૃપાએ પવિત્ર લાયકાત મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહથી પાવનરાહે,સમાજને પવિત્રરાહે મદદપણ કરીજાય
પવિત્રકૃપામળી મતાસરસ્વતીની ભાઈ પ્રદીપને,જે સમયસાથેચાલતા પવિત્રરચનાકરીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
############################################################################
***મારાભાઈ સુધીરને હેપ્પી બર્થડે સહિત સુખી જીવન જીવે એ શ્રીસ્વામીનારાયણને પ્રાર્થના***
############################################################################
« Previous PageNext Page »