April 6th 2023

મહાવીર બજરંગબલી

હનુમાન જયંતિ ક્યારે? જાણો મુહુર્ત અને પૂજન વિધિ
.              મહાવીર બજરંગબલી

તા૬/૪/૨૦૨૩      (જન્મદીવસ)    પ્રદીપ બહ્મભટ્ટ   
 
પવિત્રશક્તિશાળી હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત,બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના એ લાડલા સંતાનથી ઓળખાય,જે શ્રીરામને ઘણી મદદકૠજાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,અનેક પવિત્રપ્રસંગે પ્રભુનીપુંજાકરાય  
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી,સમયે જન્મલીધા જેદેશને પવિત્ર કરીજાય 
શ્રીરામના પવિત્રભક્ત પવનપુત્રહનુમાન કહેવાય,જે શ્રીરામને રાવણથી બચાવીજાય
અવનીપર માનવદેહ મળે એ પાવનકૃપા પ્રભુની થાય,જે દેહથી સમયસાથે ચલાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી હિંદુધર્મમાં જન્મલઈ આવીજાય
પવિત્રધર્મ પરમાત્માએકર્યો જગતમાં,જે મળેલ દેહને જન્મમરણથી મુક્તિઆપીજાય
જગતમાં મળેલમાનવદેહને જન્મનો સંબંધ જીવનમાં,જે હેપ્પી બર્થડે કહી ઉજવાય
પવિત્રકૃપા મળે માનવદેહની જે પવિત્રરાહે સમયે,હનુમાનંજીને વંદનકરી પુંજાકરાય
 ....એ મહાવીર બજરંગબલી હનુમાનનો,આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
#####################################################################

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment