August 22nd 2021

કલમની પવિત્રરાહ

**આજે વસંત પંચમી, મા સરસ્વતીની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ - GSTV**  
.          .કલમની પવિત્રરાહ

તાઃ૨૨/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ પવિત્ર માતા સરસ્વતી,જે કલમપ્રેમીઓપર કૃપા કરી જાય
સમયની સાથે કલમપકડીને ચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓ ઓળખાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપા,જેસમય સમજતા જીવન જીવાય
માતાનીકૃપાથી કલમનીરાહ મળૅ દેહને,જે કલમપ્રેમીઓને પ્રેરણા થાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા કૃપા મળે,નાકોઇ અપેક્ષા જીવનમાંરખાય 
જગતપર માનવદેહમળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી દુર રહેવાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
પ્રેમ મળે કલમપ્રેમીઓનો હ્યુસ્ટનમાં,જે સાહિત્ય સરીતાને વહાવી જાય
અદભુત કલમપ્રેમીઓ છે અવનીપર,એદુનીયામાં તેમનીરચનાથી દેખાય
માતાની પવિત્રકૃપાની રાહ મળી દેહને,જે કલમની રચનાથીજ સમજાય
પાવનરાહે જીવતા સમયની કૃપામળે,એ પ્રેમીઓનો પ્રેમ મળતા દેખાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
#################################################################
July 31st 2021

અંજનીસુત મહાવીર

**શું તમે અનેક સમસ્યાઓથી કંટાળી ગયા છો? તો મંગળવારે કરો માત્ર આ 1 ઉપાય, હનુમાન  દાદા દરેક સમસ્યાનો લાવી દેશે અંત - આપણી સંસ્કૃતિ**
.          .અંજનીસુત મહાવીર  

તાઃ૩૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ                     

પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહ પર,પ્રભુ શ્રીરામનો પ્રેમ મળી જાય
આકાશમાં ઉડીને શ્રીરામનાપત્નિ,સીતાને લંકામાં શોધીને બતાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
શ્રી રામના એ લાડલા ભક્ત થયા,જે પવિત્ર શક્તિથી મદદ કરી જાય
લંકામાં શ્રીરામના પત્નિને શોધી,શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને લઈ જાય
પવિત્રકૃપા પ્રભુની મળતા આકાશમાં ઉડીને,બન્નેને એ લંકામાં લઈજાય
સમયસંગે ચાલતા શ્રીરામના ભાઈ માટે,પર્વત લઇ સંજીવની લાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
પરમાત્માએ જન્મ લીધો ભારતદેશમાં,જે જગતમાં શ્રી રામથી ઓળખાય
પ્રભુનાદેહને મદદકરવા અંજનીમાતાના,એ પવિત્રશક્તિશાળી સંતાનથયા
હિંદુ ધર્મમાં અજબશક્તિશાળી હનુમાન,અનેક પવિત્રનામથી ઓળખાય
સમયે રાજારાવણથી સીતાનેબચાવી,રાવણ સહિત લંકાનુ દેહન કરીજાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
###########################################################
July 22nd 2021

જલારામની કૃપા

+++પુ. જલારામ બાપના ક્યારેય ના જોયેલા ફોટા અને અમુક પરચા માણો+++
.           .જલારામની કૃપા
 
તાઃ૨૨/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવને મળેલ માનવદેહને પાવનરાહે જીવવા,વિરપુરમાં જન્મ લઈ જાય
જે પવિત્ર પ્રેરણાથી ભુખ્યાને ભોજન દેવા,નાકોઇ અપેક્ષાએ પ્રેરી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પ્રભુએ આંગળી ચીંધી અવનીપર,જે વિરપુરમાં પવિત્રદેહથી ઓળખાય
મળેલદેહને જીવનમાં નાઆશા કેનાઅપેક્ષાઅડી,જે પાવનરાહે લઈ જાય
પવિત્રકર્મ કરતાજીવનમાં સમયનીસાંકળથી,પ્રભુ પરીક્ષાકરવા આવીજાય
સત્કર્મની કૃપામળી મળેલદેહને,જે કર્મથીદેખાય નાકોઇ જીવથી છટકાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
પવિત્રસંત થયા હિંદુ ધર્મમાં પ્રભુની પ્રેરણાએ,જે જય જલારામ કહેવાય
અવનીપરના માનવદેહને પ્રેરણા કરી,કે નિરાધારને ભોજન પ્રેમથી દેવાય 
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ છે,જે અનેક કર્મથી  દેહને પ્રેરી જાય
પ્રભુની કૃપામળે જીવને મળેલદેહને,જે પાવનરાહે જીવતા મુક્તિમળી જાય
....એ પવિત્રદેહને શ્રી જલારામથી ઓળખાય,જે ઠક્કર કુળને પાવન કરી જાય.
================================================================
July 17th 2021

જય પવનપુત્ર

પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો | Interesting Facts About Lord Hanuman - Gujarati Oneindia

.          .જય પવનપુત્ર   

તાઃ૧૭/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી શ્રીરામના લાડલા,જગતમાં બજરંગબલીથીજ ઓળખાય
પવિત્ર ભક્તિદાતા માતા અંજનીનાસંતાન,એ લાડલા પવનપુત્ર પણ કહેવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
શ્રી રામના પત્ની સીતાને લંકામાં શોધી,શ્રીરામ લક્ષ્મણને એ મદદ કરી જાય
પવનપુત્રને લાયકાત મળી,જે આકાશમાં ઉડીને શ્રી રામને લંકામાં લાવી જાય
સીતામાતાને બચાવવા પતિ શ્રી રામને,અનેકરીતે મળેલ શક્તિથી મદદ કરાય
પવનદેવની પરમકૃપાએ સંતાન હનુમાનને,શ્રી રામસીતાની પવિત્રકૃપા મળીજાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
હિંદુ ધર્મમાં પવિત્ર શક્તિશાળી ભક્ત છે,જેમની પુંજા કરતા દેહપર કૃપા થાય
પ્રભુશ્રીરામના ભક્ત જેમનેહનુમાન,સંગે બજરંગબલીમહાવીર અંજનીપુત્ર કહેવાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા હનુમાન ચાલીસા,વાંચતા પવિત્રકૃપાનો અનુભવ થાય
નાકોઇ આશાઅપેક્ષા રાખીને સેવાકરતા,જીવનમાં નાકોઇજ તકલીફકદી મેળવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના ચરણમાં,રાખવા લંકાનુ એ દહન કરી જાય.
###################################################################
June 25th 2021

સંસારનો સાગર

શ્રી હનુમાન ચાલીસા - તુલસીદાસ | Hanuman Chalisa

.          .સંસારનો સાગર 

તાઃ૨૫/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ     
  
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ થાય
બાળપણ પછી જુવાનીમળે દેહને,જે જીવનને કુળથી આગળલઈ જવાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
જુવાનીમાં સમયે લગ્ન કરતા,માબાપનીજ કૃપાએ જીવનસાથી મળી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતાજ,જીવનમાં પવિત્રરાહ મેળવાય
કુદરતની આપવિત્રકૃપા દેહ પર,જે મળેલદેહના કુળને આગળ લઈ જાય
લગ્નથી સંબંધ કરતા જીવનમાં,માનવદેહના સંબંધથી સંસારની કૃપા થાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે જીવનમાંઅનેક પવિત્રકર્મથી સમજાય
સમયે સંતાનનોજન્મ થાય પુત્રઅનેપુત્રીથી,જે માબાપનો પ્રેમ બતાવી જાય
મળેલદેહને પરમાત્માકૃપાએ જીવનસંગીનીનાસાથથી,સંસાર આગળલઈજાય
જગતમાં સંસારનો સાગર પવિત્રછે,જે દરેક કુળને સમયે પરિવારથી દેખાય 
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
=============================================================
June 25th 2021

દોડીને આવજો

 @@@Do not kepp such idol of Devi laxmi in home otherwise money will lost@@@
.           દોડીને આવજો

તાઃ૨૫/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવનમાં પવિતપ્રેમ પકડીને કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં દોડીને આવજો
કલમની પાવનરાહમળી માતા સરસ્વતીનીકૃપાએ,જે કલમથી દેખાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
નાકોઇજ અપેક્ષા રાખે જીવનમાં,પવિત્રરાહથી જીવનમાં કર્મ કરી જાય 
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે સમયસાથે ચાલવાની પ્રેરણા થાય
માતાની પાવનકૃપા મળી કલમપ્રેમીને,જે અનેક રચનાથી સૌને દેખાય
તમને પ્રેરણા મળે જીવનમાં,તોસમયલઈ દોડી આવજો જ્યાં કૃપાથાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને જીવતા,અનેક પવિત્રરાહે જીવન જીવાય
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં શ્રધ્ધાથી મેળવાય
કલમની પવિત્રકૃપા મળે સરસ્વતીમાતાની,એ પ્રેમીઓને પ્રેરણાઆપીજાય
નાકોઇઅપેક્ષા કેઆશારાખે જીવનમાં,જે પવિત્રપ્રેમથી પ્રેમીઓ મળી જાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
#############################################################

	
June 17th 2021

સાંઇબાબાનો પ્રેમ

 .         .સાંઇબાબાનો પ્રેમ

તાઃ૧૭/૬ /૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને પ્રાર્થના કરતા,વ્હાલા સાંઇબાબાનો પવિત્રપ્રેમ મેળવાય
મળેલ જીવનમાં ન કોઇ અપેક્ષા અડે,કે નાકોઇ માગણી પણ રખાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
પવિત્ર સાંઇબાબાએ આંગણીચીંધી દેહને,ના હિંદુમુસ્લીમથી દુર રહેવાય
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધા સબુરીથી પ્રભુની પુંજા થાય
પવિત્રરાહે આંગળીચીંધી મળેલદેહને,એ પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
જીવનમાં શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજાકરતા કૃપા મળીજાય 
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મલીધો પાર્થીવગામમાં સમયે શેરડીજાય,જયાંદ્વારકામાઇની મદદ થાય
આંગણી ચીંધી હિંદુમુસ્લીમ દેહને,જે જીવને જન્મ મળતા દેહને સમજાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્ર્ધ્ધા સબુરીથી પ્રભુની પુંજા કરાય
એ જીવના દેહને અવનીપરથી વિદાય લેતા,પરમાત્મા મુક્તિ આપી જાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
##############################################################
June 9th 2021

આશિર્વાદ મળે

નાણાંકીય મુશ્કેલીઓ થી હેરાન છો તો આજે જ આ ટેવો છોડી દો, કારણ કે એનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે

.           .આશિર્વાદ મળે

તાઃ૯/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માબાપનો સંબંધ સંતાનને,જે સમયની સાથે જીવને દેહ મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે પાવનરાહે જીવતા જન્મદઈજાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
શ્રધ્ધા રાખીને માબાપને વંદન કરે,એ સંતાનને પવિત્રકૃપા મળી જાય
જીવને દેહ મળે એ ગતજન્મના કર્મથીજ,જે દેહને સંબંધ આપી જાય
સમયને પારખી ચાલતા સંતાનને,માતાપિતાના આશિર્વાદ મળી જાય
પાવનકૃપા મળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
સંતાનને પવિત્રસંસ્કાર મળે આશિર્વાદથી,જે પાવનરાહ દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જે જીવને મળેલ દેહના કર્મથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની,પુંજા ઘરમાંકરતા નાકળીયુગ અડી જાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
==============================================================
June 7th 2021

ભક્તિની કૃપા

***પ્રભુસ્મરણનો મહિમા | Janva Jevu***
.          .ભક્તિની કૃપા

તાઃ૭/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપામળી શ્રીભોલેનાથની,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
પરમાત્માએ જન્મથી દેહલીધો ભારતમાં,જેમને શંકર ભગવાન પણ કહેવાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
કુદરતની પવિત્ર પેરણા માનવદેહપર,જે જીવને સત્કર્મસંગે પુંજા કરાવી જાય
જીવનમાં મળેલદેહના જીવને,સમયઅને કર્મસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
પરમાત્માએ પવિત્ર જન્મલીધો શંકરભગવાનથી,જે પવિત્રગંગા લઈને આવ્યા 
ગંગા જળ ધરતીપર અમૃત જળ છે,જે જીવનાદેહને અંતે મુક્તિઆપી જાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
જીવનસંગીની પાર્વતીમાતા ખુબજ પ્રેમાળ,શ્રધ્ધાથી ભક્તિ કરતાને કૃપા કરે
પવિત્ર સંતાનનો જન્મ થયો,પ્રથમ ગણેશ,બીજા કાર્તિકેય પછી દીકરીજન્મી
પરિવારમાં જન્મેલ દીકરીને,અશોક સુંદરીનુ પવિત્ર નામ કૃપાએ આપી દીધુ
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
===================================================================

 

        

June 4th 2021

પ્રેમથી પકડજો

###હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti###
.           .પ્રેમથી પકડજો

તાઃ૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયસાથે ચાલતા,જીવનમાં પવિત્રકૃપા મળી જાય
ગતજન્મમાં થયેલકર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણ દઈ જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવને મળતા દેહથી સમજાય
અનેકદેહનો સંબંધ જે પશુપક્ષીપ્રાણીજાનવર, અને મનુષ્યથી મેળવાય 
જીવપર અદભુતકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્ર માર્ગ દઈ જાય
માનવદેહને નાકદી કોઇ અપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
જીવનમાં થઈ રહેલકર્મ એજ રાહ આપે,જે સમયની સાથે દેહને લઈજાય
મળેલ દેહપર પ્રભુની પાવન કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજન કરાય
પ્રેમથી ભગવાનને વંદનકરતા જીવથી,કૃપા નિખાલસ પ્રેમથી પકડાઇ જાય
જીવને મળેલ માનવદેહને સમયે,મુત્યુ મળતા પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કર્મનો સંબંધ જીવનાદેહને અવનીપર,ના કોઇ દેહથી કદી છટકાઇ જવાય
પ્રભુની નિખાલસ ભાવનાથી પુંજાકરતા,પ્રભુનોપ્રેમ દેહને શાંંતિ આપી જાય
અવનીપર કળીયુગ સતયુગ અને ભુતકાળ,એજ કુદરતની લીલા જ કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા મોહમાયાને દુરરાખતા,પ્રભુનો પાવનપ્રેમ મેળવાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
###############################################################

 

 

« Previous PageNext Page »