November 26th 2022

પ્રભુકૃપાએ સમય સચવાય

###Daily Satsang - કાર્યની સફળતાનું રહસ્ય...###
.          પ્રભુકૃપાએ સમય સચવાય

તાઃ૨૬/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલ માનવદેહ ધરતીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
કુદરતની આ પવિત્ર અદભુતલીલા જગતપર,જે જીવને જન્મમરણથી સમજાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જીવના મળેલદેહને સમયનીસાથે ચાલતા,અવનીપર આગમનવિદાયઆપીજાય
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે જીવને નિરાહારદેહથીજ બચાવી જાય
ધરતીપર પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી બચાવી જાય,જે માનવદેહ મળીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળી જાય,ના કોઇથી સમયથી છટકાય 
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રરધ્ધાથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે દેહને,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણાએ,દેહને સમયનીસાથે લઈજતા કૃપા મળી જાય
....નાકોઇ જીવનીતાકાત જગતમાં,એજ પ્રભુનીપવિત્રકૃપા અવનીપરના આગમનથી દેખાય.
*************************************************************************
   

 

November 24th 2022

કુદરતની અદભુત કૃપા

 અચાનક વાદળી આકાશમાં રંગ બદલાયો, કયામતની રાત જમીન પર દેખાઈ.. – Gujju Kathiyavadi
.           કુદરતની અદભુત કૃપા 

તાઃ૨૪/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જગતપર જીવને પરમાત્માની પાવનકૃપાએ,જન્મમરણનો પવિત્રસંબંધ મળી જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય જગતમાં,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ સમયે,જે જીવનાદેહને જન્મ મળતા અનુભવાય 
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્ર ભક્તિરાહમળીજાય 
પરમાત્માની કૃપા માનવદેહને પવિત્રભક્તિ કરતા,જીવનમા પવિત્રસુખ આપીજાય
માનવદેહના જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં પવિત્રપ્રભુનીકૃપા મળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
અવનીપર જન્મમળતા જીવને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે દેહને પાવનરાહ મળે
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇજ જીવના દેહથી જીવનમાં દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાથી માનવદેહને જીવનમાં,પાવનરાહમળે નામોહમાયા અડી જાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
ભગવાનના પવિત્રદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુજન્મલઈજાય
પવિત્રધરતી જગતમાં ભારતદેશનીકહેવાય,જે મળેલદેહને શ્રધ્ધાએજીવનજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે સમયે જીવનમાં,જે જીવને જન્મમરણથી બચાવીજાય
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે પરમાત્માનીકૃપાએ મુક્તિમળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
#####################################################################

 

November 23rd 2022

આંગળી ચીંધી ભક્તોને

 પ્રદીપકુમારની કલમે… » Search Results » રામ
.           આંગળી ચીંધી ભક્તોને

તાઃ૨૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મની પવિત્રરાહ મળી ભારતદેશથી,જે મળેલ માનવદેહપર પ્રભુકૃપા થાય
જીવને મળેલ દેહને માનવતાનો સાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
અદભુતલીલા પરમાત્માની જગતપર કહેવાય,જેમની પવિત્રપેરણા દેહને મળીજાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,એ સમયે પ્રભુકૃપાએજ માનવદેહ મેળવાય
મળેલ માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે,એપરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં દેહને અનેકધર્મનો સંબંધ,અવનીપર પવિત્રહિંદુધર્મ એપ્રભુકૃપાએજ મળે
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
પરમાત્માના હિંદુધર્મમાં ઠક્કરકુળમાં સંતજલારામ જન્મી જાય,જે ભક્તોનેપ્રેરીજાય
સમયે ભુખ્યાનેભોજન આપતા પ્રભુરાજી થાય,પાર્થીવગામમાં સાંઇબાબાજન્મીજાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,કે હિંદુમુસ્લિમધર્મથી દુરરહી નાજીવાય
પરમાત્માના દેહ પર નાકોઇ અપેક્ષા અડે,જે શ્રધ્ધા અનેસબુરીને સમજીને જીવાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
######################################################################
November 23rd 2022

પવિત્ર ભગવાનની કૃપા

 ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવાર ના શુભ દિવસે કરી લો આ વિશિષ્ટ ઉપાય..
.           પવિત્ર ભગવાનની કૃપા

તાઃ૨૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલ માનવદેહને અનેકરાહ મળીજાય,ભક્તિરાહ એપ્રભુકૃપા કહેવાય  
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સંબંધ મળે,ના મળેલદેહથી કદી દુર રહેવાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
માનવદેહના જીવને ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મથી ધરતીપર જન્મી જાય
અવનીપરનુ આગમન જીવનુ સમયસાથે લઈ જાય,નાકોઇ જીવથી દુર રહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે નિરાધારદેહથીજ દુર રાખી જાય 
જીવને મળેલદેહને પ્રભુપર શ્રધ્ધારાખીણે જીવતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
જીવને સમયે મળેલમાનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવાય 
જીવનાદેહને સમયની સમજણમળે,જ્યાં પ્રભુની ભક્તિકરી જીવતાદેહને સમજાય 
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,ધુપદીપકરીનેજ પ્રભુને વંદન કરાય
પુંજા કરતા નાકોઇ અપેક્ષા રાખતા જીવનમાં,પવિત્ર ભગવાનની કૃપામળી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
########################################################################

	
November 22nd 2022

પવિત્રકર્મની રાહ

***માત્ર ફોર્માલિટી નહીં, ચારિત્રશુદ્ધિ થયા વગર ધર્મ થઈ શકતો નથી | નવગુજરાત સમય***
.            પવિત્રકર્મની રાહ

તાઃ૨૨/૧૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાભક્તિથી પરમાત્માની પુંજાકરતા,જીવને મળેલદેહને પવિત્રકર્મની રાહ મળી જાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે દેહને,એ પાવનરાહે જીવનાદેહને સુખજ આપી જાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળીજાય
પ્રભુની પાવનકૃપા મળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મની રાહે કર્મ કરાવી જાય
જીવના ગતજન્મના દેહના કર્મથી પ્રભુકૃપાએ,અવનીપર માનવદેહથી આગમન થઈજાય
મળેલમાનવદેહને જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,પવિત્રરાહે પ્રભુકૃપાએ જીવનજીવાય 
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
ભગવાનના અનેકદેહની શ્રધ્ધાથી ભક્તિકરવા,ભારતમાં અનેકદેહથી જન્મી કૃપા કરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્રભારતદેશથી મળેલમાનવદેહ પ્રેરણામળીજાય
અવનીપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના થયેલકર્મથી દેહ મેળવાય
નાકોઇ પવિત્રરાહ મળે જીવને મળેલદેહને,એ ગતજન્મના દેહના કર્મથી અનુભવ થઈજાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
*************************************************************************

	
November 21st 2022

પ્રભુની પાવનકૃપા

પ્રદીપકુમારની કલમે… » 2017 » March
.            પ્રભુની પાવનકૃપા

તાઃ૨૧/૧૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
    
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા,પવિત્રરાહે જીવન જીવાડી જાય 
જીવનમાં નાકોઇ આશા કેઅપેક્ષા અડે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળ એ જીવપર પ્રભુની કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મેળવાય,જે જીવને જન્મમરણ આપીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જગતમાં,એ મળેલદેહને સમજણથી મેળવાય
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
શ્રધ્ધાથી હરમાં ભગવાનના નામની માળાજપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય 
જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાન માનવદેહથી જન્મીજાય
ભગવાનનો પવિત્રધર્મ એ હિંન્દુધર્મ કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે દેહના જીવને અંતે મુક્તિજ આપી જાય
....શ્રધ્ધા ભાવનાથી ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનો પવિત્ર પ્રેમ મેળવાય.
##################################################################

	
November 19th 2022

પવિત્રપ્રેમ મળ્યો મને

**** સાચો પ્રેમ ! | Gujarati Inspirational Story | k c****
.            પવિત્રપ્રેમ મળ્યો મને

તા;૧૯/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
       
પરમાત્માની પવિત્ર પ્રેરણાથી જીવનમાં,પવિત્ર નિખાલસપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાનો સંગાથ રહે દેહને અપેક્ષાએ,એજ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમનીપવિત્રકેડી,જે પવિત્રરાહે કલમથી લખાય,
જીવનેમળેલદેહને નાકોઇ અપેક્ષા રખાય,કે નાકોઇ આશાનેકદી જીવનમાં રખાય
મળેલ પાવનકૃપા માનવદેહના જીવને,પ્રેરણા કરી જાય જે પવિત્રરાહે લઈ જાય
કલમની પવિત્રમાતાની પ્રેરણા મળીમને,જે મળલદેહને કલમનીકેડી આપી જાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસપ્રેરણામળી કલમપેમીઓની મને,જે હ્યુસ્ટનમાં અનુભવ થઈજાય
જગતમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે ભારતદેશમાં જન્મ લઈ દેહ લઈ જાય
પવિત્ર હિંદુધર્મકર્યો ભગવાને ભારતદેશથી જગતમાં,જે પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણામળે,જે કલમપ્રેમી માતાની પવિત્રપ્રેરણા આપીજાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
**********************************************************************

 

November 18th 2022

પ્રેમની પવિત્ર જ્યોત

 JYOT SE JYOT LYRICS | Lata Mangeshkar | Sant Gyaneshwar (1964)
.            પ્રેમની પવિત્ર જ્યોત   

તાઃ૧૮/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ.    

જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહમળે,જે અવનીપર કર્મ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવનેજગતપર દેહથી જન્મઆપીજાય 
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,જીવને આગમન મળી જાય
જન્મનો સંબંધ પરિવારથી જે માબાપની,પવિત્રકૃપાએ જીવથી જન્મ મેળવાય
જીવનમાં પવિત્રરાહમળે દેહને પ્રભુકૃપાએ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,માનવદેહની પ્રેમની પવિત્રજ્યોત પ્રગટીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
નામાગણી નાઅપેક્ષા જીવનમાં અડીજાય.જે શ્રધ્ધાથી પ્રભુની પુંજાએ મેળવાય
જીવનુ આગમન દેહથી ધરતીપર જે સમયે મળી જાય,એજ પ્રભુકૃપા કહેવાય
દેહને સમયની સમજણપડે જીવનમાં,જ્યાં ઘરમાંશ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય
માનવદેહને ભગવાનની પ્રેરણાએ જીવનમાં,પાવનરાહનીપ્રેરણા સમયે મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ભગવાનને શ્રધ્ધાથી વંદનકરતા પવિત્રકૃપા મળી જાય.
#########################################################################

	
November 17th 2022

પવિત્રરાહ મળે જીવનમાં

 ***પ્રદીપકુમારની કલમે… » Search Results »***
.           પવિત્રરાહ મળે જીવનમાં 

તાઃ૧૭/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પરમાત્માની પાવનકુપા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને મળી જાય
જગતમાં સમયે મળેલ માનવદેહને,સમય સમજીને ચાલવા પ્રભુની કૃપાથાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતલીલા પરમાત્માની અવનીપર થઈજાય,જે જીવને સમયસાથે લઈજાય
પ્રભુની પવિત્રકૃપા થઈ જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન જન્મલઈ જાય,જેમની ઘરમાંપણ પુંજા કરાઈજાય 
હિંદુધર્મને જગતમાં પવિત્ર કર્યો પરમાત્માએ,જે તેમણે લીધેલદેહથી સમજાત
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે સમયે માનવદેહને,પવિત્રરાહે જીવનમાં પ્રેરી જાય
જીવનેસમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમા પરમાત્મા,અનેક પવિત્રદેહથીજન્મી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....જીવને અનેકદેહથી જન્મમળે સમયે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય.
##################################################################

	
November 16th 2022

કૃપામળી જીવનમાં

 Sunday Astro Tips Upay Remedies For Good Luck And Success | Sunday Upay: રવિવારના દિવસે કરી લો આ અચૂક ઉપાય, અવશ્ય મળશે દરેક કાર્યમાં સફળતા
.              કૃપાં મળી જીવનમાં 

તાઃ૧૬/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,એ ભગવાનની અવનીપર પાવનકૃપા કહેવાય
જીવને જગતમાં જન્મમરણનોસંબંધ અવનીપર,ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય 
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલ માનવદેહથી થયેલકર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને સમયે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા જીવનમાં,ઘરમાં સવારસાજની સાથે ચાલતા પ્રભુનીપુંજાથાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરાય,જે જીવનાદેહને પવિત્રસંબંધ આપીજાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
ભારતદેશથી ભગવાનની કૃપામળે,જે મળેલદેહને જગતમાં પવિત્રરાહે જીવનમળીજાય
જીવને જગતમાં કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય
આવી આંગણે પરમાત્માની પવિત્રકૃપાય મળે જીવનમાં,જયાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ના મોહમાયાની કોઇ ચાદરઅડે દેહને જીવનમાં,એજ પવિત્રભક્તિની કૃપાજ કહેવાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી જગતમાં,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય.
#########################################################################

« Previous PageNext Page »