September 21st 2022
. .પ્રભુની પ્રેરણામળી
તાઃ૨૧/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,લક્ષ્મીમાતાના આશિર્વાદ ભક્તોપર સમયે થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિકરતા,લક્ષ્મીમાતાની પવિત્રકૃપા અનુભવાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા જન્મ્યા,જે સમયે પ્રભુકૃપાએ વિષ્ણુભગવાનના પત્નિ થાય
માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને મળે,જે માનવ દેહને ધનનીકૃપાએ સુખ આપીજાય
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
જગતમાં પવિત્ર હિંન્દુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને પવિત્રભક્તિ કરાવીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાનની કૃપા મળી,શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાથાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,જે પવિત્રધર્મથી માનવદેહને પાવનરાહે સુખ આપીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
મળે માનવદેહ જીવને અવનીપર જે ગતજન્મના,મળેલદેહથી થયેલકર્મથી જન્મ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે મળેલદેહને ભક્તિની પવિત્રરાહ સમયે મળે
પરમાત્માએ લીધેલાદેહ જે દેવઅનેદેવીઓથી આવીજાય,એ અવનીપર પ્રભુકૃપા કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તને,જે વિષ્ણુ ભગવાનના આશિર્વાદથી મળી જાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
############################################################################
September 20th 2022
***
***
. માતા પાર્વતીપુત્ર ગણેશ
તાઃ૨૦/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જે પવિત્રમાનવદેહને સુખ આપી જાય
મળેલ માનવદેહને જગતમાં કર્મનોસંબંધ મળે,જે દેહને સમયની સાથેજ લઈજાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
હિંદુધર્મમાંજ શંકરભગવાન એ પવિત્રદેવ છે,જે ભારતદેશમાં સમયે જન્મલઈ જાય
જીવનમાં પવિત્રકૃપાએ શંકરભગવાન,હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી પરણીજાય
પરમાત્માના પવિત્રદેહને સંસારની રાહ મળે,જ્યાં શ્રીગણેશથી સંતાન જન્મી જાય
માતાપાર્વતીના એવ્હાલાસંતાન થયા,પિતાનીકૃપાએ હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
શંકરભગવાનના સંતાન શ્રીગણેશ,ભક્તોના ભગ્યવિધાતા વિઘ્નહર્તાથી વંદન કરાય
પાર્વતીમાતાની અદભુતકૃપા કહેવાય,સંતાન ગણેશ કાર્તિકેય અશોકસુંદરીદીકરીથાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય .
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરવા હિંદુમંદીર થાય,સમયે ઘરમાં ધુપદીપ કરીને પુજાય
દુનીયામાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે ભક્તિની પવિત્રરાહે જીવનજીવાડી જાય
શ્રીગણેશ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,શુભ અને લાભ એસંતાન જન્મીજાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
September 19th 2022
***
***
.. પવિત્રપાવન પ્રેમ
તાઃ૧૯/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયે જીવનમાં દેહને પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પાવન પુંજાકરાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જીવનુ અવનીપરનુ આગમન એ જીવને,સમય સાથે જન્મમરણ આપી જાય
પરમાત્માની પાવનકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે દેઅને પવિત્રભક્તિ આપી જાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ સમયનેસમજાય,જે પ્રભુનીભક્તિ કરાવીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેમળેલદેહને જીવનમાં,શ્ર્ધ્ધાનો સંગાથમળે એપ્રભુકૃપાકહેવાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં અનેક પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપામળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
ભગવાનને શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરીને,પરમાત્માની આરતી ઉતારીજવાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અનેક પવિત્તદેહ લીધા છે ભગવાને,જેમની દેવ અને દેવીઓથી પુંજા કરાય
અવનીપર અનેકદેહથી જન્મ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
સમયે માનવદેહ મળે જીવને જન્મથી,જે સમયની સાથેજ જીવન જીવી જાય
માનવદેહ એ પવિત્ર્રાહે જીવન જીવે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
######################################################################
September 18th 2022
***
***
. અદભુતકૃપા પ્રભુની
તાઃ૧૮/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને મળેલ માનવદેહને.પ્રભુની પાવનકૃપા સમયનીસાથ લઈ જાય
અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહને,શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા સમજાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવને અનેકદેહથી જન્મ મળે અવનીપર,નાકોઇ જીવથી જન્મથી દુર રહેવાય
સમયે જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય
જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયનીસમજણ મળીજાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયસાથે ચાલી જાય
પ્રભુની અદભુતકૃપા અવનીપર,એ જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
ભગવાનના પવિત્રદેહની સમયે પુંજાકરતા,દેહ્પર પરમાત્માની પ્વિત્રકૃપા થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત જીવનમાં પ્રગટે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ્થીપુંજાકરાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################
September 17th 2022
###
###
. .જન્મદીવસની શુભેચ્છા
તાઃ૧૭/૯/૨૦૨૨ ((Happy BirthDay) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા પ્રીતીબેનનો,આજે જન્મદીવસ આવતા હેપ્પી બર્થડે કહેવાય
સંત જલારામની પવિત્રકૃપાથી જન્મદીવસ ઉજવાય,સંગે અલ્કેશકુમાર ખુશ થઈજાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
જગતમાં સમયનીસાથે ચાલતા મળેલદેહને,જન્મદીવસને શ્રધ્ધાથી ઘરમાં ઉજવાઈજાય
જીવનમાં જન્મદીવસને પવિત્રદીવસ કહેવાય,જે જીવને પવિત્રજન્મથી આગમન થાય
માબાપનો પવિત્રપ્રેમ એભગવાનથી મેળવાય,જે સંતાનને પરિવારમાં જન્મઆપીજાય
પવિત્રરાહ મળે જીવનમાં એસંત જલાસાંઇની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ થાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
પવિત્રરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુને વંદન કરાય
જીવનમાં પવિત્રઆશિર્વાદ મળ્યા પિતા સુરેશચંદ્રના,સંગે માતા ઇંદીરાબેનનીકૃપાથઈ
પવિત્રરાહે જીવન જીવતા જન્મનાદીવસે,ઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી વંદન કરાય
ભગવાનને શ્રધ્ધાથી પ્રાર્થના કરીએ,કે પ્રીતીબેનને પવિત્ર આયુષ્ય જીવન આપી જાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
########################################################################
શ્રીમતી પ્રીતીબેનને તેમના જન્મદીવસ નીમિત્તે સંત જલારામ બાપાને પ્રાર્થના
કરીને વિનંતી કરીયે કે ભગવાન તેમને તંદુરસ્ત આયુષ્યવાન જીવન આપે.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના હેપ્પી બર્થ ડે. (તાઃ૧૭/૯/૨૦૨૨ શનિવાર)
========================================================================
September 17th 2022
. .પ્રેમથી પવિત્રકૃપા મળે
તાઃ૧૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની ભક્તિ કરતા,પ્રભુકૃપાથી આંગણે આવી જાય
પવિત્રકૃપામળે જીવને મળેલ માનવદેહને,જે દેહને પવિત્રરાહે જીવનજીવાડીજાય
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,નાકોઇ જીવથી કદી જગતમાં દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,જે જીવના ગતજન્મના થયેલકર્મથીજ મેળવાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ જીવને નિરાધારદેહપણાઅપીજાય
જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાબવર અને પક્ષીથી સમયેજ મળતો જાય
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
પવિત્રહિંદુધ્રર્મની પ્રેરણાકરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની આ પવિત્રભક્તિની પાવનરાહ છે,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી,સમયે અવનીપર જીવને માનવદેહ મળીજાય
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
####################################################################
September 16th 2022
***
***
. .સુર્યદેવની પવિત્રકૃપા
તાઃ૧૬/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રશક્તિશાળી ભગવાન છે,જે જગતમાં પવિત્ર સુર્યદેવથી ઓળખાય
જગતમાં માનવદેહને સવારર્સાંજમળે,એ એમની આગમનવિદાયની કૃપાએ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
જીવને માનવદેહ મળે એજ ગતજન્મના થયેલ કર્મથી,પ્રભુની કૃપાએજ મળતો જાય
જીવને નિરાધારદેહથી બચાવી જાય,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળી જાય
પવિત્ર શક્તિશાળી સુર્યદેવ છે જગતમાં,જે જીવના જન્મને સમયની સાથે લઈ જાય
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,સુખની પવિત્રરાહ માનવદેહને પ્રેરીજાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
અજબશક્તિશાળી ભગવાનની કૃપા,જે હિંદુ ધર્મમાં ઓમ હ્રી સુર્યાય નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ સુર્યદેવ છે હિંદુધર્મમાં,જેમની સમયેપવિત્ર સુર્યનારાયણદેવથી પુંજાકરાય
શ્રધ્ધારાખીને સવારે સુર્યદેવને વંદન કરતા,પવિત્ર રાંદલમાતાની પવિત્રકૃપા મળીજાય
પરમકૃપાળુ ભગવાન હિંદુધર્મમાં છે,જેમની પાવનકૃપા મળેલમાનવદેહને મળતી જાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
######################################################################
September 15th 2022
***
***
. પવિત્રશ્રધ્ધા ભક્તિ
તાઃ૧૫/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્રસંતની પાવનકૃપાએ,સમયે મંદીરમાં દર્શન કરાવી જાય
સંત જલારામ અને સાંઇબાબાની પવિત્રકૃપાએ,ગુરુવારે ભક્તને મંદીર લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એ ભગવાનની,પાવનકૃપાએ માનવદેહ મળી જાય
ભારતદેશની ભુમીથી પ્રેરણા મળે દેહને,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રસંત જન્મ્યા વિરપુરગામમાં,જે અન્નદાનની પ્રેરણાથી પ્રભુકૃપાની મળીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા કરવા પાર્થીવગામમાં,સંત સાંઇબાબા જન્મ લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મનો સંબંધ,ના જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રપ્રેરણા કરવા પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવી દેહને પ્રેરણાકરીજાય
મળેલદેહને શ્રધ્ધા અને સબુરીની પવિત્ર પ્રેરણા કરી,જે દેહને કૃપા મળી જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
પવિત્ર હિંદુધર્મને ભારતદેશથી જગતમાં પ્રસરાવ્યો,જે મળેલમાનવદેહને પ્રેરીજાય
જીવને મળેલદેહને પ્રભુની પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડીજાય
નાકોઇ અપેક્ષા એજીવન જીવીગયા ભારતમાં,એ પવિત્રકૃપાની પ્રેરણા કરીજાય
જીવનમાં જય શ્રીજલારામ સંગે ઓમ શ્રી સાંઇનાથાય નમઃથી ઘરમાં પુંજાથાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય
##################################################################
September 14th 2022
***
***
. પવિત્રરાહ મળે દેહને
તાઃ૧૪/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાગણીમોહને દુર રાખીને જીવન જીવતા,મળેલ માનવદેહને પ્રભુકૃપા મળી જાય
પરમાત્માની કૃપાએ માનવદેહને પવિત્રરાહ મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ ભગવાનની અદભુતકૃપા કહેવાય
જીવને પ્રભુનીપાવનકૃપાએ અવનીપર માનવદેહમળે,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
જગતમાં ભારતદેશને પવિત્રકરવા પરમાત્મા,હિંદુધર્મમાં માનવદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મ એજ જગતમા પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને શ્રધ્ધાથી સુખઆપીજાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
માનવદેહને પવિત્રહિંદુધર્મમાં ભગવાનની પ્રેરણાએ,ધરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
પરમાત્માની પ્રેરણામળતા જીવનમાં પવિત્રકર્મ મળે,જે મળૅલદેહને પાવનરાહે લઈજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાદેહના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે અંતે જીવને મુક્તિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
**********************************************************************
September 14th 2022
***
***
. મળે અદભુતપ્રેમ
તાઃ૧૪/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
શ્રધ્ધાથી વિષ્ણુ ભગવાનને ધુપદીપથીજ વંદન કરતા,લક્ષ્મીમાતાનો કૃપા મળે
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રધર્મની જ્યોતપ્રગટે હિંદુધર્મથી,જે જીવનેમળેલદેહને પવિત્રકર્મ આપીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી,પરિવાર સહિત જન્મથી પધારીજાય
પુજ્ય શંકર ભગવાનને જન્મલીધો દેહથી,સંગે પાર્વતીમાતા પત્નિથી મળીજાય
તેમના પરિવારમાં પુત્ર શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા ભાગ્યવિધાતાથીય પુંજાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રપુત્ર શ્રી ગણૅશના પરિવારમાં,પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી જીવન જીવાય
તેમના સંતાન શુભઅનેલાભથી જન્મીજાય,એ પરિવાર શંકરભગવાનનો કહેવાય
દુનીયામાં ધનની પવિત્ર લક્ષ્મીમાતા કહેવાય,કૃપાએ માનવદેહને સુખઆપીજાય
માતાનેશ્રધ્ધાથી ઓમ મહાલક્ષ્મીએ નમોનમઃથી,ઘરમાંધુપદીપકરીને વંદન કરાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રક્રૂપા પરમાત્માની ભારતદેશથી મળી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે દુનીયામા મળેલદેહને સુખઆપીજાય
શ્રી લક્ષ્મીમાતા જગતમાં ધનનીમાતા છે,સંગે પતિદેવ શ્રી વિષ્ણુભગવાનને પુંજાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને માનવદેહમળે,જે જીવનાદેહને પવિત્રરાહઆપીજાય
....જે જીવનેમળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
##################################################################