March 5th 2023

પવિત્રદેવીઓ હિંદુધર્મમાં

 ******
.           પવિત્રદેવીઓ હિંદુધર્મમાં
તાઃ૫/૩/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને દેવ અને દેવીઓથી,સમયે જન્મ લીધા  ભારર્તદેશમાં
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવનેમળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જ્યાં જીવનમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી,જ્યાં ભગવાન દેવ અને દેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ધુપદીપ કરી પુંજા કરતા,જીવના દેહને મુક્તિ આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં કોઇ અપેક્ષા રહે,ના જીવનમાં મોહમાયા કદી અડીજાય
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
હિંદુ ધર્મમાં ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે જગતમાં પવિત્રધર્મની પ્રેરણાકરીજાય
ભારતદેશમાં અનેક પવિત્ર દેવ અને દેવીઓથી જન્મલીધા,એ પરમાત્માની કૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાકરતા,જીવને પવિત્ર્ર રાહમળીજાય
....જગતમાં ભારતદેશએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
#######################################################################

	
March 4th 2023

પ્રેરણા મળે સમયે

 પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022
.            પ્રેરણા મળે સમયે

તાઃ૪/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના મોહમાયાની કોઇ કેડી અડે મળેલદેહને,એ પાવનરાહેજ જીવન જીવાડી જાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ મળી જાય
આ અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,જે માનવદેહને કર્મનીરાહે જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા એ જીવનાદેહપર થાય,એ જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
પરમાત્માની ભક્તિની પવિત્રરાહે પ્રેરણામળે,એ પવિત્રકૃપા ભારતદેશથી દેહનેમળીજાય
જીવને જન્મે માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે પ્રભુની,એ પ્રભુકૃપાએ ભારતદેશમાં માનવદેહ મળી જાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,શ્રધ્ધાથી ઘરની ભક્તિથીમુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્ર પાવનકૃપાજ કહેવાય,સગે હિંદુધર્મમાં માતાનીકૃપાય મળી જાય.
********************************************************************

 

March 2nd 2023

પવિત્રકર્મ મળેલદેહના

 દેવોના શિલ્પી પ્રભુ વિશ્વકર્
.           પવિત્રકર્મ મળેલદેહના

તાઃ૨/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
અવનીપર મળેલમાનવદેહને જીવનમાં,કર્મનોસંબંધ એ પરમાત્માની કૃપા કહેવાય 
જીવને જન્મમરણનો સંબંધ જે સમયસાથે લઈજાય,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
મળેલ દેહથી ભગવાનની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,જીવનમાં પવિત્રકર્મથી સુખ મળે
પવિત્રકૃપા પ્રભુની જગતમાં ભારતદેશથી,જ્યાં પ્ર્ભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરીનેજ ભગવાનને વંદન કરાય
સમયે મળેલદેહને સવારેજ ભગવાનની સેવા કરી,જીવનમાં કર્મનો સંગાથ મળીજાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપરકહેવાય,જે જીવનેમળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ શ્રધ્ધાથી જીવન જીવતાદેહને,ના કોઇ તકલીફ અડી જાય 
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ જીવન જીવાય
નાકોઇઅપેક્ષા કેઆશા દેહનેરહે,જે પ્રભુકૃપાએ જીવને જન્મમરણથીમુક્તિ મળી જાય
....ગતજન્મે મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવી જાય.
#######################################################################

,

March 1st 2023

સમજણની રાહ

 અશ્વિનિયત/अश्विनियत/Ashwiniyat : September 2014
.             સમજણની રાહ 

તાઃ૧/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી સમય સાથે ચલાય
નાકોઇ આશાઅપેક્ષા કે નામોહમાયા અડીજાય,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,એ અનેકદેહથી જીવનુ આગમન થાય
જન્મથી મળેલમાનવદેહને કર્મની કેડી અડે,જે ગતજન્મના માનવદેહનાકર્મથી મળૅ
કુદરતની આ પાવનકૃપા જીવપર કહેવાય,એ નિરાધારદેહથી જીવને બચાવી જાય
જીવને મળેલદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં સમજણની રાહ મળી જાય
...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય.
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,એ મળેલમાનવદેહને પવિત્રરાહેજીવાડીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
જીવને સમયે નિરાધારદેહ મળે અવનીપર,એદેહને નાકોઇ કર્મનીરાહ કદી મળીજાય
અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ જીવના દેહને સમય સાથે લઈ જાય
...અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જે માનવદેહને જીવનમાંસુખ આપી જાય.
####################################################################

 

February 26th 2023

સમજણ સમયની

 
            સમજણ.સમયની   

તાઃ૨૬/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
અવનીપર મળેલ માનવદેહને  જીવનમાં,અનેકરાહે કર્મ કરીને જીવન જીવાય
મળેલદેહને પવિત્ર પ્રભુની કૃપાએ,ના જીવનમાં કોઇદેહથી ઉંમર દુર રહેવાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
કુદરતની આપાવનકુપા જગતમાં મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
આજકાલને સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં ઉંમરસંગે કર્મ કરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહને સમયનેસમજાવી જાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
જીવના માનવદેહને સમયની સાથે કર્મ કરાવી જાય,ના કોઇ અપેક્ષા અડીજાય
કુદરતની અદભુતલીલાએ દેહને મોહમાયા અડીજાય,એ સમયનીસાંકળ કહેવાય
જગતમાં મળેલદેહને સતયુગ કળીયુગને સમજીને જીવાય,એ પ્રભુનીકૃપામેળવાય
લાગણી મોહને દુર રાખીને જીવનજીવતા,દેહથી ઘરમાં ભગવાનની ભક્તિકરાય
....જીવનમાં મળેલદેહને ભગવાનની કપામળે,એ દેહને જીવનમાં સમય સાથે ચલાય.
##################################################################
February 23rd 2023

પ્રભુની પવિત્ર પ્રેરણા

દિવાળી અને પ્રભુ ઈસુ - Satya Veda Pusthakan – in Gujarati
.            પ્રભુની પવિત્ર પ્રેરણા

તાઃ૨૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ કૃપા મળી જાય
પવિત્ર ભારતદેશથી જીવનેમળેલદેહને પ્રેરણામળે,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની કૃપાએ સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે મળેલદેહને સ્પ્ર્શી જાય
હિંદુધર્મમાં સંત જલારામની પ્રેરણા મળી,એ ભુખ્યાને ભોજન આપવાની ક્ર્પાકરો
પરમાત્માની અનેકપવિત્રદેહથી પ્રેરણામલે,સંતસાંઈઆબા શ્રધ્ધાસઉરીથી પ્રેરી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.
પવિત્રહિંદુધર્મમાં માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,એ પરમાત્માનીકૃપા દેહને સુખઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહ કૃપાએ મળે
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધમળતોજાય,શ્રધ્ધાથી ભક્તિએ મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશમા,પવિત્ર હિંદુધર્મ જન્મે મળેલદેહને સુખ આપી જાય.ં
#########################################################################
February 21st 2023

પવિત્ર પ્રેમની રાહ

 પાર્ષદપ્રસંગ : પ્રેમ નિર્મળ ભાસ્કર : સ્વામી યતીશ્વરાનંદ - Shri Ramakrishna Jyot
.             પવિત્ર પ્રેમનીરાહ

તાઃ૨૧/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને,પવિત્રરાહે સમયનો સંગાથ મેળવાય
જીવનમાં નામોહ કે માયાનીકેડી અડી જાય,જે મળેલદેહને સુખ મળીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહ મળે,એ જીવને પવિત્રકર્મનો સાથ મળે
પરમાત્માની કૃપાએ અવનીપર જન્મમરણથી,જીવને સમયે મુક્તિ મળીજાય
જગતમાં ભગવાનની કૃપા મળે,જ્યાં શ્ર્ધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાકરાય
અવનીપર પરમાત્માએ ભારતદેશમાં,પવિત્ર જન્મલીધા જે સમયેકૃપાકરીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલદેહને જીવનમાંનાકોઇ આશારખાય,કેનાકોઇ પ્રેમનીઅપેક્ષારખાય
પવિત્રભાવનાથી શ્રધ્ધારાખીને ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવો કરી વંદનકરાય
ભગવાનની સમયે પુંજા કરી પ્રાર્થના કરાય,જે દેહપર ભગવાનની કૃપા થાય 
મળેલ દેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહના જીવને મુક્તિ આપીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
****************************************************************
February 20th 2023

પ્રભુનો પવિત્રપેમ


.             પ્રભુનો પવિત્રપ્રેમ        

તાઃ૨૦/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પુંજા કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજાથાય,જે દેહને મુક્તિમાર્ગે લઈજાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
મળેલમાનવદેહને જીવનમાં સમજીનેજીવાય,એ પ્રભુકૃપાએ ભક્તિરાહે લઈજાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુકૃપાએ,ના મોહમાયા અડીજાય એકૃપાકહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનમાં,જ્યાં ઘરમાધુપદીપ પ્રગટાવી વંદનકરાય
અવનીપરસમયે માનવદેહ મળે,એ પ્રભુકૃપા જે નિરાધારદેહથી બચાવી જાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જીવને જન્મમરણઆપીજાય
જગતમાં નાકોઇ જીવથી અવનીથી દુરરહેવાય,જે મળેલ દેહનેકર્મ આપીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર કહેવાય,ના કોઇજ જીવથી દુર રહેવાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય,જે મળેલદેહના જીવને મુક્તિમળીજાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
********************************************************************

	
February 19th 2023

પ્રેમનીસાથે આવજો

***ગુલાબ - વિકિપીડિયા***
.               પ્રેમનીસાથે આવજો
તાઃ૧૯/૨/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતકૃપા અવનીપર પરમાત્માની સમયે,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પવિત્રનિખાલસપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એપ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ સમયે,પાવનરાહ મળે જે ગતજન્મનાકર્મથી મળે
કુદરતની પાવનલીલા અવનીપર મળેલ દેહને,જે દેહને સમયસાથે કર્મકરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુને પ્રાર્થનાકરાય,જે ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
જગતમાં અનેકરાહે જીવનમાં પ્રેમમળે,પ્રભુનીકૃપાએ પવિત્રપેમનીસાથે આવીજાવ
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય,એ પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવને સમયે જન્મમરણથી દેહમળે,જે સમયનીસાથે દેહથી થયેલ કર્મથી મેળવાય
પવિત્રલીલા પરમાત્માની અવનીપરકહેવાય,એ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
અનેલ પવિત્રદેહ પરમાત્માના કહેવાય,જેમની શ્રધ્ધા રાખીને જીવનમાંભક્તિ કરાય 
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
####################################################################

	
February 17th 2023

સમયનો કેડી

 Janmashtami 2022: શું હતું ભગવાન શ્રીકૃષ્ણનું આખુ નામ? કોણ હતું કૃષ્ણને સૌથી પ્રિય? જાણો કૃષ્ણ સાથે જોડાયેલી અજાણી વાતો
.             સમયની કેડી 

તાઃ૧૭/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ      
         
જગતમાં મળેલદેહને પરમાત્માની કૃપા કહેવાય,જે સમયે સમજણ આપી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળી જાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુકૃપાએ મળેલદેહને,સમયની પવિત્રકેડીથી પ્રેરી જાય
અદભુતલીલા ભગવાનની ભારતદેશથી,જ્યાંપરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલમાનવદેહને પ્રેરણા મળે એ સમયને સમજાય,ના નિરાધારદેહને પ્રેરણાથાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
અવનીપર મળેલ માનવદેહથી નાકદી,જીવનમાં સમયને પકડાય કે નાદુર રહેવાય
આપવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુનીકૃપાએ કર્મનીપ્રેરણા મળીજાય
જગતમાં જીવનેમળેલદેહને પ્રભુની કૃપા મળે,એ જીવનમાં અપેક્ષાને દુર રાખીજાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
###################################################################
« Previous PageNext Page »