October 30th 2022
***
***
. અદભુત કૃપાળુ
તાઃ૩૦/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરી જાય
કળીયુગની અસરથી બચવા જીવનમાંં,ના મોહમાયાની કોઇથી અપેક્ષા રખાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
જગતમાં મળેલદેહથી નાકદી કર્મથીછટકાય,એ અદભુતકૃપા પરમાત્માનીકહેવાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ જીવને,જે સમયનીસાંકળ પકડીને ચલાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપર જે મળેલદેહને,જીવનમા કર્મનીરાહ આપીજાય
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,એ જીવને ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં ભક્તિઆપીજાય
ભગવાને ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્રકરીજાય
હિંદુધર્મ જગતમા પવિત્રધર્મ છે,જેમા પરમાત્મા ભારત્દેશમાં પવિત્રભક્તિઆપીજાય
જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,પ્રેરણાએ ઘરમા પુંજા કરી જાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
#####################################################################
October 28th 2022
. પાવનરાહ મળૅ
તાઃ૨૮/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના મળેલદેહને કર્મ આપી જાય
પવિતરાહમળે મળેલદેહને એપ્રભુકૃપા કહેવાય,એ જીવનમાંસમયે સુખમળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
પવિત્રકૃપામળે ભારતદેશથી જ્યાંભગવાન,અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મી જાય
ભારતદેશ એ હિંદુધર્મની શાન છે,જગતમાં નાબીજા કોઇ દેશથીય પ્રેરણા થાય
મળેલદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને પાવન્રરાહે જીવન જીવાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,દેહને પ્રભુકૃપા સમયસાથે લઈજાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મ લઈ હિંદુધર્મમાં સુખ આપીજાય
મળેલ માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અપેક્ષાઅડે એ પવિત્રકર્મથી સમજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
####################################################################
October 19th 2022
. કૃપાળૂ માતાજી
તાઃ૧૯/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથ મળે,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જીવને જન્મમરણથી જેગતજન્મના કર્મથી મેળવાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભરતદેશથી,જે મળેલ માનવદેહને ભક્તિરાહે લઈ જાય
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પવિત્રરાહે જીવનજીવાય
શ્રધ્ધાથી લક્ષ્મીમાતાનીપુંજા કરતા માતાનીકૃપા મળે,જે દેહને જીવનમાં ધનઆપી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
જગતમાં મળેલદેહને સમયનીસાથે લઈજવા,હિંદુધર્મથી પ્રેરણાકરી શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્ર ધનનીમાતા એ લક્ષ્મી છે,જેમની ઘરમાં ધુપદીપકરીને આરતીથીપુંજાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મીમાતાજ કહેવાય,એ શ્રીવિષ્ણુ ભગવાનના પત્નિથી પુંજન કરાય
ભગવાનની કૃપા ભારતદેશપર,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા દેવદેવીથી જન્મી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
#######################################################################
October 17th 2022
. ભગવાનની કૃપા મળી
તાઃ૧૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી જીવનાદેહને સમજાય
મળેલમાનવદેહને પ્રેરણા કરે જીવનમાં,જ્યાં જીવનુ સમયે દેહથી આગમન થાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર દેહથી આગમનમળે,એ સમયનીસાંકળથી આગમનવિદાયથાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપર જીવને સમયે નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને સમયનીસાથે લઇજાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
ધરતીપર જીવને માનવદેહ મળે,એ સમયે અનેકધર્મની પાવનરાહે જીવન જીવાય
જગતમાં ભારતદેશમાં માનવદેહ મળે,જે પવિત્રહિંદુધર્મની પવિત્રરાહ આપી જાય
ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભગવાનના પવિત્ર દેહ કહેવાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંદીરમાં પ્રભુની આરતી ઉતારાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################
October 16th 2022
***
***
. સમયની અદભુત સાંકળ
તાઃ૧૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયની સાંકળ અડીજાય,એ કળીયુગ સતયુગથી મળતી જાય
પરમાત્માની પાવનકૃપા એ દેહને સમય સાથે,જીવનમાં થયેલકર્મથી ચલાવી જાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને નિરાધારદેહથી દુર રાખી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાય કરાય
મળેલદેહના જીવને ગતજન્મના મળેલ માનવદેહના,થયેલકર્મથી આગમનમળીજાય
કુદરતની આ પાવનકૃપા છે જગતમાં,નાકોઇથી સમયથી દુર રહીને જીવનજીવાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
પવિત્ર પાવનકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં મળેલદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજાકરાય
જગતમાંકોઇથી સમયને પકડીને ચલાય,એ સતયુગ કળીયુગમાં અનુભવ આપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જેમળેલદેહને ભક્તિરાહથી મળીજાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
#####################################################################
October 14th 2022
.
.કર્મનો સંબંધ દેહને
તાઃ૧૪/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
અવનીપરના જીવના આગમનને પ્રભુકૃપા કહેવાય,જે સમયે માનવદેહ મળી જાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં અનેક પવિત્રકૃપા પરમાત્માની છે,જે જીવને સમયે માનવદેહ આપી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમને જીવને દેહ મળે,એ પ્ર્ભુનીકૃપાએ અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,પ્રાણીપશુજાનવર અને પક્ષી એનિરાધારકહેવાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવનામાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે થયેલકર્મ દેહનેજીવનમાં સુખ આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્ર શક્તિશાળી ભગવાન છે જગતમાં,જેમણે ભારતદેશમાં પવિત્ર્દેહથી જન્મલીધો
જીવનમાં ભગવાનના સ્વરૂપની દેવદેવીઓથી,પુંજાકરી શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
######################################################################
October 12th 2022
. પવિત્ર પ્રેમનીરાહ મળે
તાઃ૧૨/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન છે,જે ભારતનીભુમીને પવિત્રકરવા જન્મીજાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જીવનેમળેલ જન્મથી માનવદેહ મળે,જે સમયેદેહને પ્રભુકૃપાએ કર્મ કરાવીજાય
જગતમાં માનવદેહને પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાપુંજા થાય
અવનીપર માનવદેહ મળે જીવને,પરમાત્માની પાવનકૃપાએ હિંદુધર્મથી જીવાય
મળે ભગવાનની પવિત્રકૃપા માનવદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભાવનાથી પુંજા કરતા,માનવદેહને જીવનમાં સુખ મળી જાય
પરમાત્માએ લીધેલ દેહની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપા મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ નાઆશાઅપેક્ષા અડી જાય,એ પવિત્રકૃપા થાય
જીવનેજગતમાં જન્મમરણનોસંબંધછે,જે સમયેજીવને આગમનવિદાયથી અનુભવાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 11th 2022
. જીવને અદભુતકૃપા મળે
તાઃ૧૧/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાની પુંજા કરાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને પવિત્રરાહે જીવાડીજાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવ અને દેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
અનેકદેહથી જન્મલઈ પ્રભુ જીવને,જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
ભારતદેશને પવિત્રકરવા પ્રભુની પવિત્રકૃપાથાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના દેહની શ્રધ્ધારાખીને પુંજા કરતા,મળેલદેહને પવિત્ર્રરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાનાનામની માળા જપતા,દેહ્પર માતાની કૃપા થાય
માનવ્દેહના જીવનમાં નાકોઇઆશા અપેક્ષારહે,જ્યાં માતાની પવિત્રકૃપાથાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરી જાય.
********************************************************************
October 6th 2022
***
***
. પ્રેમની ગંગા વહે
તાઃ૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની ધરતીપર પરમાત્માની પવિત્રકૃપાએ,પવિત્ર ગંગાનદી વહાવી જાય
મળેલમાનવદેહને પવિત્રગંગા નદીના પાણીથી,દેહને પ્રભુની પવિત્રકૃપામળીજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
હિંદુધર્મમાં પવિત્ર નદીઓ ભારતમા વહાવી જાય,જે ધરતીને પવિત્ર કરી જાય
દુનીયામાં મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં હિંદુધર્મને વંદન કરી જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં પ્રભુની પુંજા કરાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવનમાં પ્રભુની કૃપાએ પુંજન થાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પરમાત્માની કૃપાએ દેહને પાવનરાહમળીજાય
અનેકદેહથી જન્મ લઈ ભારતને પવિત્રદેશ કર્યો,એ ભગવાનની પવિત્રકૄપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પ્રભુની કૃપાએ ઘરમાં પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીની પવિત્રકૃપાથી દેહનેકર્મની રાહમળે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
September 30th 2022
. ભક્તિની પવિત્રજ્યોત
તાઃ૩૦/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
જીવને માનવદેહમળે એ કુદરતનીકૃપા કહેવાય,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
પવિત્રકૃપા પરમાત્માની જે મળેલદેહને પવિત્રકર્મથી,જીવન જીવાડીજાય એ કૃપાકહેવાય
ભગવાને ભારતદેશમાં દેવ અને દેવીઓથી દેહલીધા,જે માનવદેહને ભક્તિરાહે દોરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જીવને મળેલ દેહને,પવિત્ર જીવનથી દેહને જીવાડી જાય
અજબકૃપાળુ ભગવાન છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પવિત્ર ભક્તિ આપી જાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
જીવને જગતમાં સમયે પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
માનવદેહને નિખાલસ ભાવનાથી જીવન જીવતા,પરમાત્માની કૃપાએજ ભક્તિ મળી જાય
હિંદુ ધર્મમાં દેહને પવિત્રરાહ મળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય
શ્રધ્ધારાખીને દેવ દેવીની પુંજા કરતા,માનવદેહના ઘરમાં ભક્તિની પવિત્રજ્યોત પ્રગટીજાય
....અવનીપર જીવને આગમનવિદાયથી કર્મ આપી જાય,જે જન્મમરણથી અનુભવ થઇ જાય.
=========================================================================
#####ૐ ૐ ૐ ૐ ૐ#####ૐ ૐ ૐ ૐ ૐ #####ૐ ૐ ૐ ૐ ૐ #####**********
=========================================================================