October 28th 2022

પાવનરાહ મળે

ભગવત ગીતા દ્વારા સત્ય ધર્મનું હાર્દ | The heart of Satya Dharma through Bhagwat Gita
.             પાવનરાહ મળૅ

તાઃ૨૮/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના મળેલદેહને કર્મ આપી જાય
પવિતરાહમળે મળેલદેહને એપ્રભુકૃપા કહેવાય,એ જીવનમાંસમયે સુખમળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
પવિત્રકૃપામળે ભારતદેશથી જ્યાંભગવાન,અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મી જાય 
ભારતદેશ એ હિંદુધર્મની શાન છે,જગતમાં નાબીજા કોઇ દેશથીય પ્રેરણા થાય
મળેલદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને પાવન્રરાહે જીવન જીવાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,દેહને પ્રભુકૃપા સમયસાથે લઈજાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મ લઈ હિંદુધર્મમાં સુખ આપીજાય 
મળેલ માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અપેક્ષાઅડે એ પવિત્રકર્મથી સમજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,પરમાત્માની કૃપાએ માનવદેહ મેળવાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment