October 19th 2022

કૃપાળુ માતાજી

 Sawan 2022: આ રાશિના લોકો પર શ્રાવણમાસમાં ધનવર્ષા કરશે લક્ષ્મી માતા, જુઓ તમારી રાશિ
.              કૃપાળૂ માતાજી                    

તાઃ૧૯/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
     
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથ મળે,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જીવને જન્મમરણથી જેગતજન્મના કર્મથી મેળવાય  
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભરતદેશથી,જે મળેલ માનવદેહને ભક્તિરાહે લઈ જાય
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પવિત્રરાહે જીવનજીવાય
શ્રધ્ધાથી લક્ષ્મીમાતાનીપુંજા કરતા માતાનીકૃપા મળે,જે દેહને જીવનમાં ધનઆપી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
જગતમાં મળેલદેહને સમયનીસાથે લઈજવા,હિંદુધર્મથી પ્રેરણાકરી શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્ર ધનનીમાતા એ લક્ષ્મી છે,જેમની ઘરમાં ધુપદીપકરીને આરતીથીપુંજાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મીમાતાજ કહેવાય,એ શ્રીવિષ્ણુ ભગવાનના પત્નિથી પુંજન કરાય
ભગવાનની કૃપા ભારતદેશપર,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા દેવદેવીથી જન્મી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
#######################################################################
October 19th 2022

ધનલક્ષ્મીની કૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ
.              ધનલક્ષ્મીની કૃપા

 તાઃ૧૯/૧૦/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી,દુનીયામાં ભારતદેશથી પવિત્રધર્મ મળીજાય 
અવનીપર મળેલ માનવદેહને કર્મનો સાથમળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપથી પુંજીને,આરતી ઉતારીને ઘરમાં માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળે ભક્તને જીવનમાં,જે માતાને મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
મળેલ માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવને નિરાધર દેહથી બચાવીજાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે જીવને જન્મમરણથી અનુભવાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
ભારતદેશમાં ભગવાન અનેક દેવદેવીઓના દેહથી જન્મીજાય,જેમની ઘરમાંપુંજાકરાય 
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનની દેવી છે,જે પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિ પણ કહેવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની જ્યોયપ્રગટી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહના જીવનમાં,ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી ઉતારાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
########################################################################