October 23rd 2022

પવિત્ર હિંદુતહેવાર

**દિવાળી ક્યારે છે, જાણો તેની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ***
.           પવિત્ર હિંદુતહેવાર

તાઃ૨૩/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતાની પવિત્રકૃપાએ માનવદેહને,હિંદુધર્મમાં કૃપાએ પવિત્ર તહેવાર ઉજવાય
લક્ષ્મીમાતાની કૃપાથી હિંદુધર્મમાં,દીવાળીપર માતાની ધુપદીપકરી પુંજા કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે ભારતદેશથી,જે જીવને મળેલમાનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રકર્મની રાહઆપીજાય
પવિત્રહિંદુધર્મમાં માતાનીકૃપાએ,સમયે દીવાળીનો તહેવારને ધુપદીપથીઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી માનવદેહને,જે સમયે માતાનોપ્રેમ પણ મળીજાય 
હિંદુધર્મમાં અનેકપવિત્રતહેવાર મળેજીવનમાં,એંતે હોળી અને દિવાળી ઉજવાય
પવિત્રતહેવાર ભગવાનનીકૃપાએ હિંદુમંદીરમાં,આવેલ ભક્તોથી પ્રભુનેવંદનકરાય
દીવાળીપવિત્રદીવસની સાથે માનવદેહથી,સમયેમાતાનીકૃપાથી પ્રસંગને ઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
###################################################################