October 3rd 2022

દુર્ગામાતાના આશિર્વાદ

હૃદયના સાચા ભાવથી જો ‘મા’ની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ રીઝે છે…
.           દુર્ગામાતાના આશિર્વાદ

તાઃ૩/૧૦/૨૦૨૨   (આઠમુ નોરતુ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે,જેમના jનવરાત્રીથી નવસ્વરૂપને ઉજવાય
ભારતદેશમાં ભક્તોથી પવિત્રરાહે રાસગરબારમીને,માતાને સ્શ્રધ્ધાથીવંદન કરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
જગતમાં પવિત્ર ભારતદેશછે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પરમાત્માના સ્વરુપને સમયે પુંજાય,જે મળેલદેહને કૃપા આપી જાય
ભારતદેશમાં પવિત્રમાતાના સ્વરૂપ,જીવના માનવદેહને ભક્તિરાહ આપી જાય
માતાની પાવનકૃપા માનવદેહપર થાય,જે જીવનમાં માતાને શ્રધ્ધાથી વંદનકરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
માતા દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી માતાથી,ગરબારાસ રમીને પુંજા થાય
પવિત્રકૃપાળુ દુર્ગા માતા છે હિદુધર્મમાં,જેમના નવસ્વરૂપને નવરાત્રીમાં પુંજાય
હિંદુધર્મના તહેવારમાં નવરાત્રીના તહેવારમાં,નવદીવસેમાતાને ગરબારાસે પુંજાય
માતાનીપાવનકૃપા મળેલમાનવદેહને સુખ આપીજાય,અંતે જીવનેમુક્તિ મળીજાય
....નવરાત્રીના આઠમાbનોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
######################################################################