October 30th 2022

અદભુત કૃપાળુ

***હિન્દૂ ધર્મમાં સાથિયાનું શું મહત્વ છે? - Quora***
.              અદભુત કૃપાળુ     

તાઃ૩૦/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરી જાય
કળીયુગની અસરથી બચવા જીવનમાંં,ના મોહમાયાની કોઇથી અપેક્ષા રખાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
જગતમાં મળેલદેહથી નાકદી કર્મથીછટકાય,એ અદભુતકૃપા પરમાત્માનીકહેવાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ જીવને,જે સમયનીસાંકળ પકડીને ચલાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપર જે મળેલદેહને,જીવનમા કર્મનીરાહ આપીજાય
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,એ જીવને ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને જીવનમાં ભક્તિઆપીજાય
ભગવાને ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્રકરીજાય
હિંદુધર્મ જગતમા પવિત્રધર્મ છે,જેમા પરમાત્મા ભારત્દેશમાં પવિત્રભક્તિઆપીજાય
જીવનમાં ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,પ્રેરણાએ ઘરમા પુંજા કરી જાય
.....જીવને મળેલદેહને સમયની કેડીથી દુર રહેવાય,જે ધરતીપર દેહને બચાવી જાય.
#####################################################################

	
October 30th 2022

પ્રેમની પવિત્રકૃપા

હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.            પ્રેમની પવિત્રકૃપા             

તાઃ૩૦/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જીવને મળેલ માનવદેહને સમય સાથે ચલાય,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય   
કુદરતની આપવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં ધર્મઅનેશ્રધ્ધાથી ભક્તિ થાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,જે અનેકદેહથી સમયે મળતો જાય 
જીવને માનવદેહ મળે એજ પ્રભુની પવિત્રકૃપા,જે નિરાધારદેહથી બચાવી જાય   
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં પ્રેમની અનેકરાહથી માનવદેહ હરખાય,નિખાલસપ્રેમએ કૃપા કહેવાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભક્તિનીકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
હિંદુધ્ર્મની પવિત્રકૃપામળી પરમાત્માની,જે ભારતદેશમાં પ્રભુ જન્મલઈ આવીજાય 
જગતમા પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન અનેકપવિત્ર્દેહથી ભક્તિ આપીજાય
ભગવાનની પવિત્રકૃપાથી પેમમળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય. 
########################################################################