October 7th 2022

પવિત્રકૃપા પરમાત્માની મળે

***રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ છે, જાણો ડોંગરેજી મહારાજ શું કહે છે | Dharmik Topic***
.           પવિત્રકૃપા પરમાત્માની મળે

તાઃ૭/૧૦/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવના મળેલદેહને ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથીપ્રગટી,જ્યાં ભગવાન અનેક દેહથી જન્મી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જે મળેલદેહને ભક્તિ રાહે લઈ જાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે એ દેહના કર્મનો સંબંધ,જગતમાં ના કોઇથી દુરરહેવાય
ભારતની ભુમીપર અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય,એ પ્ર્ભુનીપવિત્ર કૃપાકહેવાય
જગતમાં મળેલદેહને પ્રભુની કૃપાએજ પાવનરાહ મળે,જે સમયની સાથે ચલાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
સમયને નાકોઇ દેહથી પકડાય,પણ ભગવાનની પવિત્રકૃપાએજ  સમયનીસાથે ચલાય
મોહમાયાને દુર રાખીને જીવન જીવતા,મળેલદેહને સત્કર્મથી જીવનમા પાવનરાહમળે
શ્રધ્ધા રાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,માનવદેહને પ્રભુનીકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ દેહના જીવને મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 7th 2022

સમયની સાંકળ અડે

Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા
.            સમયની સાંકળ અડે

તાઃ ૭/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
      
કુદરતની અદભુતલીલા અવનીપર મળેલદેહને,સમયની સાંકળથી પકડીને લઈ જાય
જગતમાં નાકોઇ તાકાત જીવના મળેલદેહની,સમયને છોડીને નાકોઇથીદુર રહેવાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જીવને માનવદેહમળે એપાવનકૃપા કહેવાય,જગતમાં જીવનુ અનેકદેહથી આગમનથાય
સમયનીસાથે પરમાત્મા અવનીપર જીવનાદેહને લઇ જાય,એ કર્મનીકેડીથી અનુભવાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
ભગવાનની શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનમાં,મળેલદેહને પાવનરાહે જીવન જીવાડીજાય 
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કદીસમયને પકડાય,ભગવાનનીકૃપાએ દેહને સુખમળીજાય
અદભુતલીલા ભગવાનની ધરતીપર,જે મળેલ માનવદેહને સમયની સમજણ આપીજાય
શ્રધ્ધ્રારાખીને મળેલમાનવદેહથી,ભગવાનનીકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જગતમાં સમયને નાકોઇ દેહથી દુર રખાય,અવનીપરના આગમનથી કર્મકરાવી જાય 
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુએ જન્મથીઅનેકદેહ લીધાહિંદુધર્મમાં,જેમની મળેલમાનવદેહથી જીવનમાંપુંજાકરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી ભારતથી,જેમનીપુંજાથી જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
########################################################################