October 24th 2022

તહેવાર દીવાળીનો

 દિવાળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Diwali Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati - Wishes SMS
.            .તહેવાર દીવાળીનો 

તા"૨૪/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જગતમાં હિંદુધર્મમાં દીવાળી એ પવિત્રતહેવાર,જેમાં માતાને વંદનકરીને પુંજા કરાય 
દીવાળીના પવિત્રદીવસે હિંદુધર્મનાભક્તોને,શ્રધ્ધાથી હેપ્પી દીવાળી કહીને ખુશકરાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને પવિત્ર તહેવારેજ માતાને વંદન કરતા,મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય 
મળેલ માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે ધર્મને સમજીને જીવાય
જીવનમાં દર વર્ષે પવિત્ર તહેવાર મળે,જેને સમયે સમજીને ભક્તિકરતા કૃપામળીજાય
ભક્તિનીપવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્માનીકૃપાએ જીવનમાંસુખમળીજાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
ભારતદેશ એ હિંદુધર્મનો પવિત્ર દેશ છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી  જન્મ લઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માના દેહની પુંજા કરવા,ભારતદેશમાં હિંદુમંદીરમાં પુંજાકરાય 
માતાની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુભક્તોને,જે જીવનમાં માતાની પવિત્રકૃપાએ અનુભવાય
હિન્દુધર્મમાં જન્મેલ માનવદેહને સમયે,દુનીયામાં આવીને રહેતા પ્રભુની પુંજા કરી જાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
########################################################################