October 4th 2022

પવિત્રકૃપા મળે માતાની

***નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે***
.           પવિત્રકૃપા મળે માતાની

તાઃ૪/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,દુર્ગામાતાની પવિત્રકૃપા સમયે મળતી જાય
માતાને ધુપદીપને આરતી ઘરમાં કરતા,પવિત્ર હિંદુતહેવારે પાવનકૃપા મળીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
ભારતદેશની ધરતીને પવિત્રકરી જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જ્ન્મીજાય 
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને ભક્તિથી જીવપરકૃપાથાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયનીસાથે આગમનવિદાયમેળવાય
માનવદેહમળે જીવનેપ્રભુનીકૃપાએ,જેનિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
માતાની કૃપાએ નવરાત્રીના નવદીવસ પુંજા કરવા,રાસ ગરબા રમીને ભજનગવાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભગવાને,જે જગતમાં પવિત્રધર્મથી ભક્તોથીપુંજાય
પવિત્રકૃપા માતાનીમળે જ્યાં શ્રધ્ધાભાવનાથી,વંદનકરી પવિત્ર પ્રસંગને ઉજવીજાય
પવિત્ર હિંદુધર્મને માનવદેહથી સમયસાથે ચાલતા,પવિત્ર તહેવારે પ્રભુની ભક્તિથાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


	
October 4th 2022

દુર્ગામાતાનુ નવમુનોરતુ

***Sharadiya Navratri 2022 : તમારી બધી સિદ્ધિઓ પૂર્ણ કરશે માતા સિદ્ધિદાત્રી, આ રીતે કરો મહાનવમીની પૂજા***
.            .દુર્ગામાતાનુ નવમુ નોરતુ

 તાઃ૪/૧૦/૨૦૨૨   (સિધ્ધિદાત્રી માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો કહેવાય,જેમાં દુર્ગામાતા નવ સ્વરૂપથી જન્મી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
પવિત્રકૃપાળુ દુર્ગામાતા ભારતદેશથૉ જગતમાં કૃપાકરી,ભક્તોને સુખ આપીજાય
નવરાત્રીના પવિત તહેવારન નવમાનોરતે,સિધ્ધિદાત્રી માતાને ગરબારમીનેપુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તો માતાની કૃપાને પામવા,તાલી પાડીને ગરબે રમતા જાય
દુર્ગામાતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરત્રીના પવિત્ર તહેવારને ઉજવીજવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
ભારતદેશનીભુમીને પવિત્રકરવા પ્રભુનીકૃપાએ,પવિત્રદેવઅનેદેવીઓથી જન્મીજાય
નવરાત્રીના પવિત્ર હિંદુતહેવાર સમયેઉજવી,દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાથાય 
હિંદુધર્મના નવરાત્રીનાતહેવારમાં,દુર્ગામાતાનાનવમા સ્વરુપ સિધ્ધિદાત્રીને પુંજાય
જગતમાં પવિત્રતહેવાર ભારતદેશથી ઉજવાય,જે જીવનાદેહને મુક્તિ આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
####################################################################