October 2nd 2022

પવિત્ર સાતમુ નોરતુ

***આજે માતાજીનું સાતમું નોરતું, જાણો માં કાલરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ભોગ***

.            પવિત્ર સાતમુનોરતુ

તાઃ૨/૧૦/૨૦૨૨ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવાય,સાતમા નોરતે ગરબારમી માતાને પુંજાય
દુર્ગામાતાના સાતમા સ્વરુપે માતા કાલરાત્રીને.ભક્તોને ભારતદેશથી પ્રેરણા મળતી જાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય.
જગતમાં પવિત્ર જ્યોત પ્રગટી માનવદેહપર,જે જીવનમાં પવિત્ર હિંદુધર્મની રાહ મૅળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને હિંદુતહેવારનો લાભ મળીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જે મળેલ માનવદેહને કર્મની કેડીને મેળવાય 
નવરાત્રીના પવિત્ર પ્રસંગે સાતમાનોરતે,માયા કાલરાત્રીને શ્રધ્ધાથી પગેલાગીગરબા ગવાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
પવિત્રકૃપા થઈ દુર્ગામાતાની નવારાત્રીના તહેવારે,જે સાતમા નોરતે કાલરાત્રીમાતાનેપુંજાય
ભક્તિની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી સમયે જન્મલઈજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,પ્રભુનીપવિત્રકૃપા મળે માનવદેહને જે દેહપરકૃપાકરીજાય 
જીવને મળેલમાનવદેહપર માતાની કૃપા થાય,જે નિરાધારદેહથી બચાવી નવરાત્રીનએ ગવાય 
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
#######################################################################