October 9th 2022

માતાની પાવનકૃપા મળે

ઘર અને પરિવાર પરના દરેક કષ્ટો થશે દૂર! નવરાત્રીના નવ દિવસ આ રીતે કરો મા દુર્ગાને પ્રસન્ન | benefits of doing this work in navratri maa durga navratri 2022
.           માતાની પાવનકૃપા મળે

તાઃ૯/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને પુજ્ય પવિત્ર માતાની,ઘરમાં ધુપદીપ કરીને આરતી કરાય
માતાની પવિત્રકૃપાએ આશિર્વાદ મળે દેહને,એ માતાની પાવનકૃપાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથીજન્મીજાય
પવિત્ર ધર્મની પવિત્રકૃપા મળે ભક્તને,જે દુનીયામાં હિંદુધર્મમાં પુંજા કરાય
શ્રધ્ધા રાખીને દુર્ગામાતાને,ઓમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
પવિત્ર કૃપાળુ અને દયાળુ માતા છે,જેમને ઘરમાં ધુપદીપ કરીને પુંજાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
જીવને મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પ્રભુની ભક્તિ મળી જાય
જગતમાં હિંદુધર્મથી ભક્તિની રાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીને માતાન્ર વંદનકરી,માતાની આરતીકરાય
પવિત્રકૃપા દુર્ગામાતાનીમળૅ,મનેઅનેમારા પરિવારને જે દેહને સુખઆપીજાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
###################################################################