October 17th 2022

ભોલેનાથકી જય

જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            ભોલેનાથકી જય

તાઃ૧૭/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,જગતમાં ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શક્તિશાળી દેવ હિંદુધર્મમાં,જે સોમવારના દીવસે શંકરભગવાનથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,સંગે પત્નિ પાર્વતીમાતાની ધુપદીપથી અર્ચના કરાય
સોમવારે મળેલમાનવદેહને હિંદુધર્મમાં,શિવલીંગ પર દુધથી અર્ચના કરી વદનકરાય
ૐ નમઃ શિવાયથી માળા જપી,શ્રી શંકર ભગવાનને ઘરમાં ધુપદીપથી પુંજનથાય 
માતા પાર્વતી અને ભોલેનાથના,પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશને વિઘ્નહર્તાથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાથાય
સોમવારના દીવસને પવિત્રકરવા,ભારતદેશમાં શંકર ભગવાનથી જન્મલઈ આવીજાય
ભગવાનનો પવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહના જીવને જન્મમરણથી મુક્તિઆપીજાય 
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
===================================================================
  ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####  
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 17th 2022

ભગવાનની કૃપા મળી

જો શ્રાવણ મહિના માં આવા સપના આવે તો સમજવું કે ભગવાન શિવ ની અપાર કૃપા વરસવા જઈ રહી છે, જીવન માં બધું સારું થઈ જશે.
.              ભગવાનની કૃપા મળી

તાઃ૧૭/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
           
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી જીવનાદેહને સમજાય
મળેલમાનવદેહને પ્રેરણા કરે જીવનમાં,જ્યાં જીવનુ સમયે દેહથી આગમન થાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર દેહથી આગમનમળે,એ સમયનીસાંકળથી આગમનવિદાયથાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપર જીવને સમયે નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને સમયનીસાથે લઇજાય 
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
ધરતીપર જીવને માનવદેહ મળે,એ સમયે અનેકધર્મની પાવનરાહે જીવન જીવાય
જગતમાં ભારતદેશમાં માનવદેહ મળે,જે પવિત્રહિંદુધર્મની પવિત્રરાહ આપી જાય
ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભગવાનના પવિત્ર દેહ કહેવાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંદીરમાં પ્રભુની આરતી ઉતારાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################