October 17th 2022

ભોલેનાથકી જય

જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            ભોલેનાથકી જય

તાઃ૧૭/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,જગતમાં ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શક્તિશાળી દેવ હિંદુધર્મમાં,જે સોમવારના દીવસે શંકરભગવાનથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,સંગે પત્નિ પાર્વતીમાતાની ધુપદીપથી અર્ચના કરાય
સોમવારે મળેલમાનવદેહને હિંદુધર્મમાં,શિવલીંગ પર દુધથી અર્ચના કરી વદનકરાય
ૐ નમઃ શિવાયથી માળા જપી,શ્રી શંકર ભગવાનને ઘરમાં ધુપદીપથી પુંજનથાય 
માતા પાર્વતી અને ભોલેનાથના,પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશને વિઘ્નહર્તાથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાથાય
સોમવારના દીવસને પવિત્રકરવા,ભારતદેશમાં શંકર ભગવાનથી જન્મલઈ આવીજાય
ભગવાનનો પવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહના જીવને જન્મમરણથી મુક્તિઆપીજાય 
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
===================================================================
  ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####  
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment